હિતુ કનોડીયા એ પિતા નરેશ કનોડીયા ના ગીત ઉપર પત્ની સાથે કર્યો જબરદસ્ત ડાન્સ, બુલેટ ઉપરથી સ્ટાઇલમાં નીચે ઉતરી પત્ની મોના થીબા સાથે લગાવ્યા ઠુમકા.. જોવો વીડિયો.

હિતુ કનોડીયા એ પિતા નરેશ કનોડીયા ના ગીત ઉપર પત્ની સાથે કર્યો જબરદસ્ત ડાન્સ, બુલેટ ઉપરથી સ્ટાઇલમાં નીચે ઉતરી પત્ની મોના થીબા સાથે લગાવ્યા ઠુમકા.. જોવો વીડિયો.

આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરસ થતા હોય છે અને ઘણા વિડીયો ખૂબ જ સારા હોય છે તેમજ આજના સમયની અંદર લોકો રિલીઝ બનાવવાના પણ ખૂબ જ વધારે શોખ ધરાવતા હોય છે. તેવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ દિગજ કલાકારો માંથી એક એટલે કે નરેશ કનોડીયા ના દીકરા હિતુ કનોડિયા આવા નવા નવા અલગ અલગ ગીત ઉપર ડાન્સ કરીને વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાના ફેન્સની સાથે શેર કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર દિગ્ગજ કલાકારોની યાદીમાં સૌથી પહેલું નામ સૌ કોઈ લોકોને નરેશ કનોડિયા નું જ આવે. નરેશ કનોડીયા એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણી બધી ફિલ્મોની સાથે સાથે ઘણા બધા સુંદર સુંદર ગીતો પણ આપ્યા છે અને આ ફિલ્મોના ગીતો આજે એટલા બધા પ્રસિદ્ધ બની ગયા છે કે લોકોના મનમાં વસી ગયા છે. અને તેવી જ રીતે તેમના દીકરા હિતુ કનોડિયા પણ આજના સમયની અંદર પિતાના નક્ષે કદમ ઉપર ખૂબ જ આગળ વધી રહ્યા છે

આજના સમયની અંદર હિતુ કનોડિયા પણ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મોટું નામ બની ગયું છે. હિતુ કનોડિયા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે અને તેઓ પોતાના જીવનની સાથે સંકળાયેલા તમામ પ્રકારના જરૂરી અપડેટ પોતાના ફેન્સ સાથે શેર કરે છે. મિત્રો થોડા દિવસો પહેલા હિતુ કનોડીયા પોતાના પત્ની મોના થીબા સાથે એક સુંદર ડાન્સ વિડીયો પણ શેર કરી ચૂક્યા છે અને આ વિડીયો પણ લોકોને ખૂબ જ વધારે પસંદ આવી ગયો હતો તેમાં સોશિયલ મીડિયા ઉપર અત્યારે ફરી એક વખત પોસ્ટ મૂકી છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે

વાત કરવામાં આવે તો હિતુ કનોડિયા અને તેમના પત્ની મોના થીબા એ નરેશ કનોડિયાના ખૂબ જ લોકપ્રસિદ્ધ ગીત તું મારો મેરુ અને તું મારી માલણ આ ગીતો ખૂબ જબરદસ્ત રીતે ડાન્સ કર્યો છે અને આ વિડીયો ફરી એક વખત ચાહકોને નરેશ કનોડીયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાની પણ યાદ અપાવી છે. આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે હિતુ કનોડિયા અને પોતાની પત્ની મોના થીબા આ ગીત ઉપર ખૂબ જ સુંદર રીતે ઝુમતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

મિત્રો વીડિયોની શરૂઆતમાં હિતુ કનોડિયા બુલેટ ની સવારી કરતાં જોવા મળી રહ્યા છે અને બેગ્રાઉન્ડ ની અંદર તેમના પિતાનું ખૂબ જ સુંદર ગીત વાગી રહ્યું છે અને તે બુલેટ પોતાના ઘર તરફ લઈ જઈ રહ્યા છે અને પોતાની પત્ની મોના થીબા પણ સામે દોડતી દોડતી આવી જોવા મળી રહી છે અને આ ગીત ખૂબ જ લોકપ્રિય ગીતમાંથી એક છે

મિત્રો જ્યારે આ ગીતની અંદર સાથે જીવશું સાથે મરીશું નું બાકી આવે છે ત્યારે હિતુ કનોડિયા પોતાના ઘરની બહાર લગાવેલા પોતાના પપ્પા અને મોટા પપ્પાના તસવીરોની સામે વંદન કરતા પણ જોવા મળી રહ્યા છે અને આ વિડીયો જોઈને લોકોને ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે તેમાં થોડા કલાક પહેલા જ પોસ્ટ કરવામાં આવેલી આ વીડિયોની અંદર હજારો લોકો અત્યાર સુધીમાં આ વિડીયો જોઈ ચૂક્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM