ખૂબ જ વૈભવી છે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારની મુંબઈ વાળી ઓફિસ…, જોવો ઓફિસના ફોટાઓ…

ખૂબ જ વૈભવી છે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારની મુંબઈ વાળી ઓફિસ…, જોવો ઓફિસના ફોટાઓ…

મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મ જગતની અંદર ઘણા બધા નવા નવા ફિલ્મો દ્વારા નવા નવા કલાકારો પણ લોકોની સમક્ષ આવી રહ્યા છે અને લોકોને પણ નવા નવા ગુજરાતી ફિલ્મો પણ ખૂબ જ વધારે પસંદ આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર નવા નવા સ્ટાર્સ પણ લોકોને સામે આવી રહ્યા છે અને ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે

ગુજરાતી ફિલ્મ સિટીના સામાન્ય રીતે ઢોલીવુડ અથવા તો ગોલીવુડ તરીકે પણ ખૂબ ઓળખાય રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે સૌ કોઈ લોકોને એક અભિનેતા નું નામ તો સૌથી પહેલા આવે છે તેનું નામ છે હિતેનકુમાર. મિત્રો હિતેનકુમાર એ ગુજરાતી ફિલ્મ ની અંદર ઘણા બધા વર્ષો સુધી કામ કર્યું છે અને ઘણા બધા સુપરહિટ ફિલ્મ પણ આપ્યા છે. તેમજ દરેક ફિલ્મોની અંદર તેઓ લોકો દ્વારા ખૂબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે

ખાસ વાત તો એ છે કે હિતેન કુમારને રામના નામથી પણ ખૂબ જ વધારે ઓળખી રહ્યા છે તેમજ લોકો પણ ખૂબ જ વધારે ઓળખે છે અને લોકપ્રિય બન્યા છે. આજે અમે તમને આ લેખની અંદર હિતેન કુમારની મુંબઈ વાળી ઓફિસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડીયા પછી જો કોઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સુપર સ્ટારનું નામ આવે તો તે છે હિતેનકુમાર.

મિત્રો સોશિયલ મીડિયા facebook ઉપર હિતેનકુમાર નામના એકાઉન્ટ દ્વારા હિતેન કુમારની ઓફિસના કેટલાક ફોટાઓ શેર કરવામાં આવ્યા છે અને તેમની ઉપર લખ્યું હતું કે, ઝડપતા હૈ ફિર બેસે ફુરસદ કે રાત દિન. એટ માય ફેવરેટ પ્લેસ માય ઓફિસ. લખ્યું હતું કે મારી ફેવરેટ જગ્યા મારી મુંબઈ ઓફિસે. મિત્રો અત્યારે તેમના ફોટાઓ પણ અત્યારે તેઓએ શેર કર્યા હતા

ખાસ વાત તો એ છે કે હિતેનકુમાર પોતાના પરિવાર સાથે મુંબઈની અંદર જ રહે છે અને થોડા સમય પહેલાં ગુજરાતના નવા સુપરસ્ટાર એવા મલ્હાર સાથે પણ તેમની એક ફિલ્મ આવી હતી અને ગુજરાતના લોકોની અંદર પણ તેમણે અનોખી જગ્યા બનાવી હતી તેમાં હિતેન કુમારની મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હીટ રહી છે

મિત્રો હિતેન કુમારની મોટાભાગની ફ્રેમ એટલે કે દેશરે જોયા દાદા પરદેશ જોયા તેમજ મયરમા મનડુ નથી લાગતુ ઊંચી મેડીના મોલ ઊંચા મોલ તેવા ઘણા બધા ફિલ્મો માટે કામ કર્યું હતું અને તેઓએ અત્યાર સુધીમાં 100 થી પણ વધારે ફિલ્મોની અંદર કામ કરી ચૂક્યા છે અને તેમનું લેટેસ્ટ મુવી એટલે કે વશ પણ લોકો ની વચ્ચે ખૂબ જ જગ્યા બનાવી ચૂક્યું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM