આ દેશી ભાભી એ ઘરમાં જ હરિયાણવી ગીત ઉપર લગાવ્યા એવા ઠુમકા કે…, વીડિયો જોઈને તમને પણ મોજ આવી જશે…

આ દેશી ભાભી એ ઘરમાં જ હરિયાણવી ગીત ઉપર લગાવ્યા એવા ઠુમકા કે…, વીડિયો જોઈને તમને પણ મોજ આવી જશે…

મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો રોજના વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો ખુબ જ સારા હોય છે અને ઘણા વીડિયોમાંથી આપણને ઘણું બધું જાણવા પણ મળતું હોય છે તેમ જ ઘણા વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે. અત્યારે દેશી ભાભીના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ધૂમ મચાવી રહ્યા છે તેમજ અત્યારે જ્યોતિ યાદવ નામના એક યુવતીએ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી છે

ખાસ વાંચો છે કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો જ્યોતિ યાદવ નામના એક મહિલાએ શેર કર્યો છે અને તેઓ હરિયાની ગીત ઉપર ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરે છે તેમજ આ ગીતનો વિડીયો પણ ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તેમજ લોકોને પણ ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે

મિત્રો અત્યારે જ્યોતિનો આ ડાન્સનો વીડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યોતિએ ટ્રેડિશનલ કપડા પહેર્યા છે અને તેઓ હરિયાણા ખૂબ સુંદર રીતે ડાન્સ કરી રહ્યા છે. જ્યોતિ યાદવ નામની આ મહિલાએ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી છે તેમજ અત્યારે આ મહિલાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

તમને ખાસ જણાવી દઈએ કે રોજના લાખો વિડિયો અત્યારે ડાન્સ ના વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે લોકોને પણ ખબર વધારે પસંદ આવી રહ્યા છે. દિવસના દિવસે ડાન્સનો પણ ચલણ વધુ તો જઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર પણ લોકોને ખૂબ જ વધારે ડાન્સ ના વિડીયો પસંદ આવી રહ્યા છે. આ ડાન્સ ના વિડીયો વિશે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દોઢ લાખથી પણ વધારે લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે અને આ 10 મહિના પહેલા વિડીયો મુકવામાં આવેલો છે

વાયરલ થઈ રહેલા વિડીયો વિશે વાત કરવામાં આવે તો અત્યારે આ વીડિયોને ખૂબ જ લોકો શેર કરી રહ્યા છે તેમજ અત્યારે રોજના ઘણા બધા વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે અને ઘણું બધું જાણવા પણ મળતું હોય છે તેમજ ઘણા વીડિયોમાંથી આપણને ઘણું બધું જાણવામાં પણ મળતું હોય છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM