વડાપ્રધાન મોદીની સાથે હંમેશા પડછાયાની જેમ રહે છે આ મહિલા.., જાણો કોણ છે આ મહિલા??, જાણો મોદી સાથે શું છે સંબંધ ??

વડાપ્રધાન મોદીની સાથે હંમેશા પડછાયાની જેમ રહે છે આ મહિલા.., જાણો કોણ છે આ મહિલા??, જાણો મોદી સાથે શું છે સંબંધ ??

થોડા સમય પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની એક મહિલાની સાથે તસવીર ખૂબ જ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી હતી. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આ ફોટાની અંદર તેમની સાથે રહેલી એક મહિલા લગભગ દરેક મોટી ઘટનાઓની અને તેની સાથે જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે અવારનવાર કોઈ પણ મોટા કાર્યક્રમ હોય અથવા તો કોઈ વિદેશ પ્રવાસ હોય ત્યારે મોટા ભાગે આ મહિલા તેમની સાથે જોવા મળે છે.

આવી પરિસ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે આ મહિલા કોણ છે અને તેઓ શા માટે હંમેશા પીએમ મોદીના પડછાયા ની જેમ સાથે રહે છે??, તમને જણાવી દઈએ કે ફોટાની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે વિમાનની અંદર મુસાફરી કરનાર મહિલા બીજું કોઈ નહીં પરંતુ, આપણા ભારત દેશની જાણીતી ભાષાના અનુવાદક એવા ગુરડીપ કૌર ચાવલા છે.

ગુરદીપ કૌર ચાવલા એક વ્યવસાયે પરિષદના દુભાષિયા છે. તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે અને તેમના માટે નિરીક્ષકનું કામકાજ કરે છે. જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિદેશમાં અથવા તો ગમે ત્યાં હિન્દી ની અંદર ભાષણ આપે છે ત્યારે, ગુરદીપ કૌર ચાવલા સ્ક્રીનની પાછળ બેસે છે. અને અંગ્રેજીમાં ભાષણનો જીવંત અનુવાદ આપે છે જેનાથી વિદેશી મહેમાનો અને રાજકારણીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ભાષણના સમજી શકે છે.

તમને ખાસ જણાવી દઈએ કે 2014 ની અંદર સ્ક્વેર ગાર્ડનની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લગભગ 18000 ભારતીયોને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન ગુરદીપ કૌર ચાવલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે તેમની વિશેષ ફ્લાઈટમાં વોશિંગ્ટન ગયા હતા. અને ત્યાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ ઓબામા વચ્ચે એની વાતચીતનો અનુવાદ પણ કર્યો હતો

ખરેખર ગુુલદીપ કૌર ચાવલા 27 વર્ષોથી ભાષાંતર કરનાર છે અને 1990 માં સંસદની અંદર ભાષાના અનુવાદક તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી અને ત્યાં સુધી તેમને 1996 સુધી આ પ્રકારનું કાર્ય કર્યું છે. તેઓ અવારનવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ભાષણ હોય અથવા તો કોઈ મોટા સામાજિક કાર્યક્રમ હોય ત્યાં તેઓની સાથે રહે છે અને ભાષાનો અનુવાદ કરે છે.

ત્યાર પછી તેમણે તે નોકરી છોડી દીધી હતી કારણ કે તેના પતિને અમેરિકાની અંદર સારામાં સારી નોકરી મળી ગઈ હતી અને તેમને અમેરિકા જવું પડ્યું હતું. ગુરદીપ કૌર ચાવલા હંમેશા યાદ કરે છે કે સંસદની અંદર અનુવાદ તરીકેની તેમની તાલીમ કોઈ વ્યવસાયિક શાળા માંથી મળી નથી. ચાવલા કહે છે કે ભાષાના અનુવાદક ની સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે તેમણે વિશ્વ કક્ષાના નેતાઓના ભાષણ ઉપર સો ટકા ધ્યાન આપવું પડે છે અને ત્યાર પછી તેને સમાજ પ્રત્યક્ષ લવ શૈલી અને સ્વરમાં ફેરવવું પડે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM