મીઠું પાન ખાતા લોકો થઈ જાઓ સાવધાન..!, મીઠા પાનમાં વપરાતા આ મસાલાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ..!, જાણો સમગ્ર માહિતી.

મીઠું પાન ખાતા લોકો થઈ જાઓ સાવધાન..!, મીઠા પાનમાં વપરાતા આ મસાલાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ..!, જાણો સમગ્ર માહિતી.

લોકો ગુલાબની પાંખડીઓથી બનેલા ગુલકંદને મુરબ્બો પણ કહે છે. તે ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે અને ગુલકંદ સ્વાદની અંદર ખૂબ જ વધારે ગળ્યું હોય છે અને સુગંધ પણ ખૂબ જ સારી હોય છે તેમજ લોકો પણ ખૂબ જ મોજ થી તેનું સેવન કરી રહ્યા છે. પરંતુ તેની અંદર રહેલા ગુણોને કારણે લોકો શરીરની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તેનું સેવન કરે છે અને ગુલકંદમાં રહેલા ગુણધર્મોને કારણે આયુર્વેદમાં પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે..

ઉનાળાની ઋતુની અંદર ગુલકંદનું સેવન શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કોઈપણ ખાદ્ય પદાર્થનું યોગ્ય રીતે સેવન ન કરવાથી તેનાથી ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે. ફોલા ની સમસ્યા હોય કે પછી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગુલકંદનું સેવન તમામ સમસ્યાઓ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકો માટે ગુલકંદનું સેવન કરવું ખૂબ જ વધારે નુકસાનકારક સાબિત થાય છે. આવો જાણીએ ગુલકંદ ખાવાના ગેરફાયદા અને તેનાથી તારી સમસ્યાઓ

ગુલકંદ ખાવાથી થતા નુકસાન.. :- આયુર્વેદની અંદર ગુલકંદને ખૂબ વધારે ફાયદાકારક માનવામાં આવે છે તેમજ કબજિયાત અને ગેસની સમસ્યાને દૂર કરવા માટે તેનો સેવન ખૂબ જ વધારે ફાયદાકારક છે. ની ઋતુમાં શરીરની ગરમી ઓછી કરવા માટે ગુલકંદનું સેવન ખૂબ જ વધારે ફાયદાકારક છે પરંતુ તેનું યોગ્ય રીતે સેવન ન કરવાને કારણે ઘણા બધા ગેરફાયદા પણ થાય છે. ગુલકંદ ખાવાથી તમારા શરીરને ખૂબ જ વધારે નુકસાન થઈ શકે છે

ડાયાબિટીસની સમસ્યા માં સેવન ન કરો :- ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે ગુલકંદનું સેવન હાનિકારક સાબિત થાય છે. કંદમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને તેને તૈયાર કરવા માટે ખાંડનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે તેથી ડાયાબિટીસના દર્દીઓને ગુલકંદ ખાવાનું ટાળવું જોઈએ અને તેનો સેવન કરવાથી શરીરનું બ્લડ સુગર પણ વધે છે.

એલર્જી ની સમસ્યાઓ :- જે લોકોને ખોરાકને લગતી ઘણી બધી એલર્જી ની સમસ્યા હોય તે લોકોને ગુલકંદનું સેવન ક્યારે કરવું જોઈએ નહીં., ખોરાકની એલર્જી થી પીડાતા લોકો માટે ગુલકંદ ખાવું હાનિકારક છે અને જે લોકોને ગુલાબથી એલર્જી છે તેમના માટે પણ ગુલકંદનું સેવન ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે.

શરદી થતી હોય તો ક્યારે સેવન કરવું જોઈએ નહીં :- ગુલકંદમાં ખૂબ જ વધારે ઠંડુ હોય છે અને તેને વધુ પડતું સેવન તમને ઘણી બધી સમસ્યાઓનો પણ કારણ બની શકે છે. જે લોકોને વારંવાર શરદી થાય છે તેમને ગુલકંદ ખાવાનું ટાળવું જોઈએ વધારે પડતું ગુલકંદ ખાવાથી તમને શરદી અને ખાંસીની સમસ્યાઓ પણ થઈ શકે છે

વજન વધવાની સમસ્યાઓ :- વધારે પડતું ગુલકંદ ખાવાથી તમારું વજન પણ ઝડપી વધી શકે છે, ગુલકંદ કાર્બન અને અન્ય પોષક તત્વોથી ખૂબ જ વધારે ભરપૂર હોય છે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ તેમજ વધુ પડતું ગુલકંદ ખાવાથી શરીરની અંદર વજન વધવાનો પણ ખતરો રહે છે.

ગુલકંદનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો અને દૂધની અંદર ગુલકંદ મિક્સ કરીને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. વધારે પડતું ગુલકંદનું સેવન કરવાથી તમને ઉપર જણાવેલી તમામ સમસ્યાઓનું જોખમ રહે છે અને એક દિવસમાં માત્ર એક થી બે ચમચી ગુલકંદનું સેવન કરવું જોઈએ. જો તમે કોઈ રોગ કે સમસ્યાઓથી પીડાતા હોય તો વધારે પડતું ગુલકંદ ખાવું જોઈએ નહીં.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM