પવનના સુસ્વાટા સાથે આવનારા 5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી.., ગુજરાતના આ ભાગની અંદર વાવાઝોડા જેવો પવન ફૂકાશે.., ખેડૂતો ખાસ વાંચે..!

પવનના સુસ્વાટા સાથે આવનારા 5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી.., ગુજરાતના આ ભાગની અંદર વાવાઝોડા જેવો પવન ફૂકાશે.., ખેડૂતો ખાસ વાંચે..!

આજે એટલે કે પાંચ જુલાઈના રોજ ગુજરાતના ભવાની વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવે પ્રમાણે જાણવા મળી રહ્યો છે કે આવનારા પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. દિવસે ગુજરાતના ઘણા ભાગોની અંદર આંશિક થી લઈને હળવો વરસાદ પડી શકે છે.

તેમજ ગુજરાતના અમુક ભાગની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત તેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારેથી હતી ભારે વરસાદ પડી શકે છે તેમજ ભાવનગર પોરબંદર દ્વારકા જુનાગઢ ની અંદર પણ સારામાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર એવા ડોક્ટર મનોરમાં મોહતી એ જણાવ્યા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, પાંચમી જુલાઈના રોજ વલસાડ દમણ દાદરા નગર હવેલી ની અંદર ભારે વરસાદની સંભાવના છે. છ અને સાત જુલાઈના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારેથી હતી ભારે વરસાદ પડવાની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ આવનારી 8 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલી તેમજ વ્રત અને ડાંગ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. એ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા ભાગની અંદર ચાર દિવસ અતિ ભારે વરસાદ પડશે. તેમજ ં છઠ્ઠી જુલાઈના રોજ નવમી જુલાઈ ના રોજ સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા પાંચ દિવસની વાત કરવામાં આવે તો, આ છે એની અંદર અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના સેવાઈ રહી છે

આ સાથે જ અમદાવાદ શહેરની અંદર ઘણા જગ્યા ઉપર હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદ પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર રહેતા માછીમારોને આવનારા પાંચ દિવસ સુધી વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે તેમાં અત્યારે લો પ્રેસર મધ્યપ્રદેશ સ્થિત છે જેનાથી ગુજરાતી અને સારામાં સારો વરસાદ પડી રહ્યો છે

મંગળવાર ની સવારે છ વાગ્યાની આસપાસ 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના 156 તાલુકા ની અંદર નોંધાયો હતો. આ સાથે જ વલસાડ ની અંદર આવેલા ઉમરગામ ની અંદર 6.36 ઇંચ તેમજ વલસાડની અંદર આવેલા પારડી ની અંદર ૫.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાયા પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ સુધી સારામાં સારો વરસાદ પડી શકે છે તેમજ અમુક વિસ્તારની અંદર હતી ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM