ઘોડા પાસે ઊભા રહી. આ યુવતીને ડાન્સ કરવો ભારે પડી ગયો.., ઘોડાએ ડાન્સ કરતી યુવતીની સાથે કર્યું એવું કે…., વીડિયો જોઈને સમજી જશો…

ઘોડા પાસે ઊભા રહી. આ યુવતીને ડાન્સ કરવો ભારે પડી ગયો.., ઘોડાએ ડાન્સ કરતી યુવતીની સાથે કર્યું એવું કે…., વીડિયો જોઈને સમજી જશો…

મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર દરરોજના ઘણા બધા વિડીયો વાયરલ થતા હશે તેમજ ઘણા બધા વિડીયો ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે યુવક અને યુવતીઓ સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે મન ફાવે તેવી રીતે ડાન્સ કરતા હોય છે અને ઘણી વખત તો ઘણા બધા લોકો ગમે તેવી રીતે પ્રાણીઓ જોઈને તેની બાજુમાં ઊભા રહીને પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે

પરંતુ અમુક વખત તેમના પ્રાણીઓની બાજુમાં ઊભા રહીને ડાન્સ કરવો ખૂબ જ વધારે ભારે પડી જાય છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે એક યુવતી સોશિયલ મીડિયા ઉપર ડાન્સ કરતી થયો જોવા મળી રહી છે

વાયરલ થયેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક યુવતી ઘોડાની પાસે ઉભી રહીને ડાન્સ કરતી નજરે ચડે છે અને અચાનક ઘોડાએ કર્યું એવું કે યુવતી ને ત્યાંથી ભાગવું પડ્યું હતું અને આ સમગ્ર દ્રશ્યો કેમેરાની અંદર કેદ થઈ ગયા હતા તેમજ વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક છોકરી ઘોડાની પાસે ઉભી રહીને ડાન્સ કરતી હોય છે

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

અને એક વ્યક્તિ આ છોકરી નો વિડીયો બનાવી રહ્યો છે તેમજ તે ઘોડાની નજીક આવીને અલગ અલગ સ્ટાઇલમાં ડાન્સ કરતી પણ જોવા મળે છે અને એટલું જ નહીં આ યુવતી ઘોડાની પીઠ ઉપર પણ હાથ મૂકે છે અને આ યુવતી ને હરકત ઘોડાને પસંદ આવી ન હતી તેના કારણે ઘોડા યુવતી ની ઉપર હુમલો કરી દેશે

મિત્ર નસીબે આ વીડિયોમાં જોઈ શકે છે કે આ યુવતીને કોઈ પણ વસ્તુ થતી નથી પરંતુ ઘોડાનું રુદ્ર સ્વરૂપ જોઈને યુવતી ને ત્યાંથી ભાગવું પડે છે અને વાયરલ વિડીયો instagram ઉપર શેર કરવામાં આવ્યો છે અને લાખો લોકો અત્યાર સુધીમાં આ વીડિયોને જોઈ ચૂક્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM