અમદાવાદ માં શિક્ષક નું અપહરણ કરી ને, યુવકે ઓફીસ માં કર્યું એવું કામ કે….

અમદાવાદ માં શિક્ષક નું અપહરણ કરી ને, યુવકે ઓફીસ માં કર્યું એવું કામ કે….

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અવારનવાર ની ઘટનાઓ બને છે. અને ઘણા વિસ્તારો ની અંદર ની ઘટનાઓ બન્યા બાદ ખુબ કરુણ અંજામ આવ્યો હોય છે. આપણી સામે એવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. એની અંદર અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારની અંદર હતી શિક્ષિકાને ઘરની પાસેથી અપહરણ કરી હોવાની ઘટના સામે આવી છે. વધુમાં તમે જણાવી દઈએ કે જે યુવકે આ અપહરણ કર્યું છે તે યુવક એક તરફી પ્રેમમાં પાગલ હતો.

ખાસ વાત તે છે કે અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી શિક્ષિકાને તેના ઘર પાસેથી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કર્યું હતું. આ પ્રેમી એ અપહરણ કરીને અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં તે યુવકે તે શિક્ષિકા સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવી છે. અને યુવકે દુષ્કર્મ કરી ને તેને ત્યાં છોડી મૂકી હતી. અને આવી ઘટનાઓ સામે આવી છે.

તમને જણાવી દઈએ કે બીજી ઘટના ની અંદર, અમદાવાદ ના વાડજ વિસ્તારની અંદર એક સુપરવાઈઝરએ પરણિતા ની છેડતી કર્યા પછી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધ નું કાર્ય કરવા ની ઘટના સામે આવી છે. વધુમાં જણાવ્યું કે અમદાવાદ ની ત્રીજી ઘટના ગોતા વિસ્તારની છે. ગોતા વિસ્તારમાં એક યુવકે નાની સગીરા સાથે સબંધ રાખવા દબાણ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય હાથ ધર્યું હતું. આ બધી ઘટનામાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પહેલી ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય યુવતી સાથે થયેલ છે. અમદાવાદ વિસ્તારના પોશ વિસ્તારમાં આવેલી એક સ્કૂલ ની અંદર શિક્ષિકા નોકરી કરતી હતી અને આ નોકરી કરીને. પોતાનું જીવન ગુજારતી હતી. તમને જણાવી દઈએ કે આ યુવતીને વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રૂપેશ ચંદુભાઈ પટેલ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો. પછી તે બંને ઓનલાઇન વાતો કરતા હતા. યુવતીને હંમેશાં રૂપેશ અવાર નવાર મળવા માટે કહેતો હતો પરંતુ, યુવતી માનતી ન હતી.

જણાવીએ કે ઘટના પછી રૂપેશ જે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો હતો, તે યુવતી તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હતી, ત્યાં યુવતીના ઘરે પહોંચ્યો હતો. પછી ઘરે પહોંચીને યુવતીને બ્લેકમેલ કરીને, રૂપેશે તેની કારમાં યુવતીનું અપહરણ કરીને રસ્તા વિસ્તારમાં લઇ ગયો હતો.

ખાસ વાત તો એ છે કે વસ્ત્રાલ વિસ્તારમાં ઓફિસ જેવી જગ્યાએ રૂપેશ એ યુવતીને માર મારી ને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય આચાર્ય હતું, કે પછી યુવતી ને ત્યાં મૂકીને ભાગી ગયો હતો. યુવકની ધરપકડ ઘાટલોડિયા પોલીસે ફરિયાદ મુજબ ઝડપી પાડયો હતો.

તમને જણાવી દઈએ કે અમદાવાદ વિસ્તાર ની બીજી ઘટના જે વાડજ વિસ્તારની છે. આ ઘટનાની અંદર, પરણિત યુવતી ને તેની બાજુ માં રહેતા પડોશી ની મહિલા એ તેના ઘરે બોલાવી હતી. તે જગ્યા એ મહિલા ના સુપરવાઈર પણ હાજર હતો. તેણે પરણિતા સાથે છેડછાડ કરી હતી. ત્યારે બાદ મહિલા એ તેનો દરવાજો બહાર થી બંધ કરી નાખ્યો હતો. તે પછી સુપરવાઈર એ પરણિતા પર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું હતું. આ પછીની બધી જાણ પતિને થતા, સુપરવાઈઝર ના ઘરે પહોંચ્યા હતા. ત્યાં મહિલાએ પોતાના સગા-સંબંધીઓ ને બોલાવીને પરિણીતા અને તેના પતિને ખૂબ માર માર્યો હતો.

અમદાવાદ ની ઘટના ગોતા વિસ્તારની છે. આ ઘટનાની અંદર ૧૬ વર્ષીય સગીરા સ્કુલેથી પોતાના ઘરે જતી હતી. અને તે પછી રસ્તામાં જ અંકિત રાવલ નામનો વ્યક્તિ ગાડી લઈને આવ્યો હતો. અને પછી ચકી અને ચકો બતાવીને સગીરાને સુમસાન જગ્યાએ લઈ ગયો હતો. વધુમાં જણાવે છે કે જ્યાં તેણે સગીરાને દબાણ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું હતું.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM