કરોડપતિ ઘરમાં વાસણ-રસોઈ બનાવતા નોકર સાથે મોટા વેપારીની દીકરીને થયો પ્રેમ, દીકરીના બાપને ખબર પડતાં તેણે કહ્યું એવું કે, જે દરેક લોકોએ જાણી લેવું જોઈએ..!

અત્યારના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ બનવા લાગી છે કે જે દરેક સમાજના લોકો માટે ખૂબ જ વધારે અને લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે. આવી ઘટનાઓ જ્યારે જ્યારે આપણી સામે આવે છે ત્યારે ચર્ચાનો વિષય બની જતો હોય છે, કે શું ખરેખર આ ઘટના સાચી છે??, આવી ઘણી બધી ઘટનાઓ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોની સામે આવી રહી છે
વાયરલ થયેલી આ પ્રકારની ઘટનાઓ જાણીને સૌ કોઈ લોકો ચોકી જતા હોઈએ છીએ. અત્યારે એક કરોડપતિ ઘરની અંદર આવી જ એક ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મૂળ ઈસાઈ સમુદાયના એક પરિવારની અંદર આ પ્રકારની ઘટના બની છે. પરિવારના મોભી ખૂબ જ વધારે મોટા વેપારી છે અને તેમને યુવાન જોઈએ દીકરી તેમના ઘરની અંદર કામકાજ કરતા નોકરને મદદ કરતી હતી. વેપારી નું ઘર ખૂબ જ મોટો હોવાને કારણે પરિવારના અન્ય સભ્યોને ઘરની અંદર કામકાજમાં પણ કોઈ પણ પ્રકારનો સમય આપી ન શકવાને કારણે તેમણે ઘરની અંદર એક નોકર રાખ્યો હતો
આ નોકર નું નામ ઇઆશા હોવાનું સામે આવ્યું છે. ઘરની અંદર આ નોકર કામકાજ કરતો અને ઘરની અંદર રસોઈ બનાવવાની સાથે સાથે વાસણ અને કપડાં ધોવાનું પણ કામ કરતો હતો. ઘણી વખત તેમણે આ કામ માટે કરોડપતિ ઘરની દીકરી અને જુવાન જોધ દીકરી ની પણ મદદ લેવાની કોશિશ કરતો અને દીકરી પણ મદદ કરતી હતી. ધીરે ધીરે એની નામની દીકરી ઈશારા નામના ઘરના નોકરને એટલી બધી નજીક આવી ગઈ કે એકબીજાની સાથે પ્રેમ કરવા લાગ્યા હતા
તેમણે એક પણ વાર વિચાર કર્યો નહોતો કે તેમના પિતા ખૂબ જ મોટા કરોડોનો ધંધો કરે છે અને મોટા વેપારી છે, નોકરને પ્રેમ કરે છે. અમે નોકર પણ ગરીબ પરિવારનો છે અને તેમણે આ વાતનો વિચાર કર્યા વગર જ ઈશાયા નામના નોકરને પ્રેમ કરી બેઠી હતી. એક દિવસ જ્યારે ઘરની અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતા ત્યારે, ઈશા નામના નોકર ને કહ્યું હતું કે હું તને ખૂબ જ વધારે પ્રેમ કરું છું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને પોતાના જ માલિકની દીકરીના મોઢેથી આ પ્રકારના શબ્દો સાંભળીને નોકર પણ ખૂબ જ વધારે ચોકી ગયો હતો. અને એક દિવસ વિચાર કરવા લાગ્યો હતો કે હવે, મારે મારા માલિક ની દીકરી ને શું જવાબ આપવો જોઈએ. પોતે જવાબ હા પાડી દેશે તો માલિકને પણ ખબર પડશે તો તેમની નોકરી પણ જતી રહેશે. પરંતુ તેમને એની નાની માલિકની દીકરીને જણાવ્યું હતું કે,
હું તમને થોડા દિવસો પછી જવાબ આપીશ ને જ્યારે વિચાર કરીને એની ને લગ્ન માટે હા પાડી હતી. તેમના વિચાર્યું હતું કે હું પણ તમને ખૂબ વધારે પ્રેમ કરીશ અને હું તમને રાજી રાખવા માટે ખૂબ જ વધારે મહેનત કરીશ. આ ઘટનાની જાણકારી જ્યારે કરોડપતિ પરિવારના મોભીને મળી ત્યારે તેમણે પણ, જે પણ શબ્દો કહ્યા તે સૌ કોઈ લોકોને જાણી લેવા જોઈએ. તેમણે કહેલા શબ્દો સાંભળીને કેટલાક લોકો રાજી થયા છે
આ વ્યક્તિની વાત બિલકુલ સાચી છે, જ્યારે કેટલાક વ્યક્તિઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિની વાતથી ખૂબ જ વધારે ખોટો સંદેશે રહ્યો છે અને એની ના પિતાએ જણાવ્યું હતું કે, જો તો નોકરની સાથે આખી જિંદગી જીવવામાં ખુશ હો તો મને કોઈ પ્રકારનો વાંધો નથી. બસ મને તો મારા દીકરા કે દીકરીની ખુશી જ વહાલી છે. તમારી રીતે જીવન જીવજો અને તમે લગ્ન પણ કરી શકો છો.
કરોડપતિ પરિવારના મોભી એ આ પ્રકારના શબ્દો કયા જ્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થયા હતા અને ઈશાયા અને એની એ બંને લગ્ન પણ કરી લીધા હતા અને લગ્ન પ્રેમ લગ્ન હતા. અત્યારે આ પ્રકારની ઘટના મોટા પ્રમાણમાં સામે આવવા લાગી છે. ભવિષ્યમાં ઘણી વખત આ લોકોને મુશ્કેલી પણ પડી શકે છે અને ઘણી વખત ખૂબ જ વધારે ખુશ પણ રહી શકે છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.