ગામમાં અનાજ દળાવવા ઘંટીએ ગયેલી મહિલાને એવો દર્દનાક મોત મળ્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

ગામમાં અનાજ દળાવવા ઘંટીએ ગયેલી મહિલાને એવો દર્દનાક મોત મળ્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં રામગઢી ગામની એક મહિલાને એવું દર્દનાક મોત મળ્યું છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.

ગામમાં રહેતી એક મહિલા અનાજ દળાવવા માટે ગામની ઘંટી પર ગઈ હતી. અહીં ઘંટીમાં અનાજ દળાવવા માટે મહિલા બાજુમાં ઉભી હતી. ત્યારે ઘંટીનું મશીન ચાલુ હતું. આ દરમિયાન મહિલાની સાડીનો છેડો ઘંટીના પટ્ટામાં ફસાઈ ગયો હતો.

જેના કારણે મહિલા ઘંટીના પટ્ટામાં વીંટળાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને ઘંટી માંથી બહાર કાઢી હતી અને તેના મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

આ ઘટનાના સમાચાર મળતા જ મહિલાના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. મહિલાને એવું દર્દનાક મોત મળ્યું હતું કે સાંભળીને સૌ કોઈ લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM