ફટાફટ પેટની ચરબી ઓછી કરવા માટે, દરરોજ 10 મિનિટ સુધી કરો આ કસરત..!, બરફ ની જેમ ઓગળવા લાગશે પેટ ની ચરબી..

ફટાફટ પેટની ચરબી ઓછી કરવા માટે, દરરોજ 10 મિનિટ સુધી કરો આ કસરત..!, બરફ ની જેમ ઓગળવા લાગશે પેટ ની ચરબી..

આજ ના સમય માં લોકો ને પેટ ની ચરબી ને લગતી ઘણી સમસ્યાઓ થતી હોય છે. આજ ના આધુનિક જમાના માં લોકો ને બેઠાળું જીવન થઈ ગયું છે. તેને કારણે અને તેલ્યુક્ત ખાવા પીવાની જીવન શૈલી ને લીધે લોકો ને પેટ પર અને જાંઘ પર ચરબી જમા થવા ની ખૂબ સમસ્યાઓ થવા લાગે છે. આજ ના સમય માં મોટા ભાગ ના લોકો ને આ પ્રકાર ની સમસ્યાઓ થાય છે.

ભાગદોડ ભરેલા આ જીવન માં આપણા શરીર ને સ્વસ્થ કેવી રીતે રાખવું તે હવે ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. આજ ના સમય માં લોકો ને કસરત કરવા નો સમય નથી. આજના સમયમાં લોકોને વજન ઘટાડવા માટે ખૂબ જ મોંઘી દવાઓ લેતા હોય છે અને ખૂબ જ વધારે કસરત પણ કરતા હોય છે. પરંતુ ઘણી વખત મોંઘી દવાઓને કારણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પણ પડતી હોય છે. જે લોકો નથી જાણતા.

કસરત ન કરવાને કારણે આપણા શરીરની અંદર ઘણી બધી બીમારી ઘર કરીને બેસી જાય છે. જો આપણે સરખી રીતે કસરત કરીએ તો આપણા શરીરમાં વજન પણ સરળતાથી ઘટાડી શકીએ છીએ. જો તમારી પાસે સમય નથી તો એવી ઘણી બધી કસરતો છ.ે જેનાથી ઓછી કસર કરવાથી પણ ઘણા બધા ફાયદાઓ આપણને મળી શકે છે. સારામાં સારી કસરત દોરડા કુદવાની કસરત છે.

તમને ખાસ જણાવી દઈએ કે આ પ્રકારની કસરત નાના બાળકોથી આધેડ ઉંમરના વ્યક્તિઓ અને મોટી ઉંમરના વ્યક્તિઓ પણ કરી શકે છે. તેમજ આકસર કરવા માટે કોઈપણ પ્રકારનો નિશ્ચિત સમય હોતો નથી જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે દોરડા પણ તમે કૂદી શકો છો. જો દરરોજ નિયમિત સવારના સમયે 10 મિનિટ દોરડા કૂદવા માં આવે તો તમારા શરીરની અંદર રક્ત પરિભ્રમ ખૂબ જ વધારે સુધરે છે અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે

આ સિવાય જો તમે તમારા શરીરની પેટ ઉપર જામેલી ચરબી અને શરીરના કોઈ અન્ય ભાગ ઉપર જામેલી ચરબીને દૂર કરવા માંગતા હોય તો દોરડા કૂદવાથી તમે તમારી ચરબી અને વજન ઓછું કરી શકો છો તેમાં નિયમિત રીતે દોરડા કુદવાથી હાથ અને પગ પણ હાડકા મજબૂત થાય છે. તેમજ ચહેરા ઉપર પણ ખૂબ જ વધારે ચમક આવે છે. ચરબી ઘટવાને કારણે તમારા શરીરની અંદર ઘુટણના દુખાવો પણ દૂર થઈ જાય છે અને યાદશક્તિમાં પણ ખૂબ જ વધારો થાય છે

દરરોજ 10 થી 15 મિનિટ સુધી સમય કાઢીને દોરડા કૂદવામાં આવે તો શરીરમાંથી ઓછામાં ઓછી 200 થી 250 કેલેરી જેટલી કેલેરી બર્ન થઈ જાય છે. દોરડા કૂદવા એ બાળકોની ઊંચાઈ વધારવાનો ખૂબ જ મહત્વનો ભાગ છે. આ પ્રકારની અસર કરવાથી તમે તમારા શરીરનું સરળતાથી વજન ઘટાડી શકો છો અને તમારા શરીરને તાજગી ભર્યું રાખવામાં પણ મદદ મળે છે

દોરડા કૂદકા પહેલા અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ વધારે જરૂર છે કારણ કે, નાનકડી અમથી બેદરકારીને કારણે આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓ આવતી હોય છે. ખાલી પેટ ક્યારે પણ દોરડું કુદવું જોઈએ નહીં તેમજ પેટની અંદર દુખાવાની સમસ્યાઓ થઈ શકે છે. જમિયાના બે કલાક પહેલા અથવા તો જમિયાના બે કલાક પછી દોરડા કૂદવા માટેનો ખૂબ જ સારો એવો સમય છે.

આ પ્રકારની નાનકડી એમજી કસરતથી તમે તમારા શરીર ઉપર જામેલી ચરબીને દૂર કરી શકો છો અને અન્ય બીમારીઓ પણ દૂર કરી શકો છો. તમે તમારા શરીરની ઉપર જામેલી ચરબીને દૂર કરવા માટે આ પ્રકારની કસરત કરી શકો છો અને મોંઘી દવાઓ માંથી રાહત પણ મેળવી શકો છો. તમે આ લેખ ગમ્યો હોય તો તમે અમારા બીજા મિત્રોને પણ શેર કરો અને આ પ્રકારના બીજા લેખને વાંચવા માટે અમારાં પેજ ને ફોલો કરો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM