ભૂલથી પણ ફ્રીઝમાં મુકેલા લોટ નો ઉપયોગ ન કરો.., સ્વાસ્થ્ય ને થઇ શકે છે નુકશાન…, જાણીલો કેમ???

ભૂલથી પણ ફ્રીઝમાં મુકેલા લોટ નો ઉપયોગ ન કરો.., સ્વાસ્થ્ય ને થઇ શકે છે નુકશાન…, જાણીલો કેમ???

આજકાલના આધુનિક યુગમાં લગભગ દરેકના ઘરે ફ્રીજ એ સામાન્ય વાત બની ગઈ છે. આજના સમયમાં દરેક લોકોને ઠંડુ પાણી પીવાની ખૂબ જ હોય છે, અને આ લોકો ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ પણ ખૂબ જ લાંબા સમય સુધી રાખી ને ખાય છે. આજના સમયમાં લોકો ઘડાનું પાણી પીવાની જગ્યાએ ફ્રીજનું પાણી પીવાનો વધારે પસંદ કરવા લાગ્યા છે. આ ઉપરાંત ફ્રિજમાં લોટ બાંધીને પણ લોકો મૂકે છે અને જેથી બીજા ટક માટે રોટલી તરત થઈ જાય.

વૈદિક પુરાણો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, વાસી ભોજન ભૂત ભોજન થઈ જાય છે. જો તમે ગાંધી ને તરત તેની રોટલી બનાવી નાખો છો, તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે વાસી ભોજન ભુત ભોજન હોય છે. અને એવું પણ માનવામાં આવે છે ઘરની અંદર લોટ ફ્રીઝમાં મૂકી દેવામાં આવે તો તે પિંડ સમાન થઈ જાય છે. તેના કારણે તે પિંડ નુ ભક્ષણ કરવા માટે, ભૂત ઘર ની અંદર આવવાનું શરૂ થઈ જાય છે. જે ઘરની અંદર આવી ટેવ હોય છે તેના ઘરમાં લગભગ લોકો ને ખૂબ આળસુ હોય છે.

આ ઉપરાંત અમે જણાવીએ કે, જે લોકો લોટ બાંધીને તેને ફ્રીઝમાં મૂકી દે છે અને થોડા સમય પછી તેની રોટલી બનાવે છે. જે લોકો ને આવી ટેવ હોય છે, તે વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તે જીવ પણ લઈ શકે છે. આ વાત ઉપર તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ સત્ય હકીકત છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, આવું શું બની શકે ખરું ???.

ખૂબ જ સામાન્ય વાત છે કે અમુક મહિલાઓ રોટલી બનાવ્યા પછી બાંધ્યા પછી તેને પહેલાથી જ ફ્રીજ માં મૂકી દે છે. જેનાથી જે સમયે તેને રોટલી બનાવી હોય ત્યારે તે સરળતા થી રોટલી બનાવી શકે છે. અને ઘણી મહિલાઓ રોટલી બનાવ્યા પછી તેનો વધેલો લોટ ફ્રીઝમાં મૂકી દે છે અને, પછીથી તેનો ઉપયોગ કરે છે. આવા કામ કરવા વાળી મહિલાઓને જાણકારી હોતી નથી કે, આવું કરવાથી એના સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થઈ શકે છે.

જાણકારો શું કહે છે :- તમને માહિતી જણાવી દઈએ કે, જાણકાર લોકોનું માનવું છે કે, લોટ પલાળ્યા પછી તરત જ તે લોટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણકે તેવા લોટમાં ઘણા બધા રસાયણિક ફેરફાર આવે છે, જે તમારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ખૂબજ નુકશાન કારક સાબિત થાય છે. આ ઉપરાંત આયુર્વેદમાં પણ ચોખ્ખું લખ્યું છે કે બાંધેલો લોટ ને ક્યારેય ફ્રીઝ માં રાખવો જોઈએ નહીં.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM