શું ખરેખર બાગેશ્વર મહારાજ સાથે પ્રખ્યાત જયા કિશોરી લગ્ન કરશે??, આ વાતને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યો એવો જબરદસ્ત જવાબ કે.. જાણો શું છે સમગ્ર હકીકત???

શું ખરેખર બાગેશ્વર મહારાજ સાથે પ્રખ્યાત જયા કિશોરી લગ્ન કરશે??, આ વાતને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યો એવો જબરદસ્ત જવાબ કે.. જાણો શું છે સમગ્ર હકીકત???

મિત્રો આપણે સૌ કોઈ લોકો છત્તરપુર ના બાગેશ્વર ધામના પીઠાધેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ને તો જરૂર ઓળખતા હશો અને અત્યારે તેઓ સોશિયલ મીડિયા ઉપર ચારે બાજુ ખૂબ જ ભારે ચર્ચાનો વિષય બનેલા છે. સોશિયલ મીડિયા ઉપર એવી ઘણી બધી વાતો થઈ રહી છે કે જેના કારણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખૂબ વધારે પ્રખ્યાત થયા છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખૂબ જ પ્રખ્યાત જયા કિશોરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે??

આ બંનેના લગ્નની વાતો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચારે બાજુ અફવા એ જોર પકડ્યું છે. ત્યારે આ વાત સાચી છે કે ખોટી તેને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીય એક ઇન્ટરવ દરમિયાન સત્ય હકીકત કહી છે . ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને પ્રખ્યાત એવા જોયા કિશોરીની વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના દરબારને લઈને ખૂબ જ વધારે ચર્ચામાં છે

જ્યારે જયા કિશોરી ખૂબ જ પ્રખ્યાત વક્તા અને કથાકાર છે. પોતાના લગ્નની વાતને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીય એક ખાનગી મીડિયાને ઇન્ટરવ દરમિયાન એવી જાણકારી આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીય તેમના લગ્નને લઈને અનેકવાર સવાલો કરવામાં આવ્યા છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ બધી વાતોનો ખુલ્લો એક જવાબ પડકાર ફેંક્યો છે

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીય જયા કિશોરી સાથે લગ્નની વાતને લઈને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેઓએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહેલા સમાચાર તદ્દન ખોટા છે અને સોશિયલ મીડિયાની અંદર, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને જયા કિશોરી ના લગ્ન ની માહિતી પણ તદ્દન ફેક છે તેમજ તમે ચેતી જજો આ પ્રકારના ખોટા ન્યુઝ ઉપર વિશ્વાસ કરતા નહીં

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના લગ્નની વાત અને ખોટા ગણાવી રહ્યા છે અને કહ્યું હતું કે આ વાત ખોટી છે. અમને એવી કોઈ લાગણી જ નથી તેમાં ધીરે ધીરે કૃષ્ણ શાસ્ત્રી હંમેશા પોતાના દરબારને લઈને આજુબાજુમાં ચર્ચામાં રહે છે અને ઘણા બધા લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરે છે અને ઘણા લોકો તેમના વિરુદ્ધ કેટલીક વાતો પણ કરે છે

સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબાર ના વિડીયો પણ તમે જોયા હશે તેમજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીય જયા કિશોરી સાથે લગ્નના મામલે વાત કરતા જણાવ્યું હતું કે અમે આ પ્રકારની અફવાથી ખૂબ જ વધારે નારાજ થઈ ગયા છીએ તેમજ અમે લેખિતમાં પણ નિવેદન આપ્યું છે કે આ મામલેને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM