બિચારા ઘાયલ થયેલા દીપડાનો પગ અને પુછડી પકડી યુવકે કરી એવી હરકત કે…, વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો….

બિચારા ઘાયલ થયેલા દીપડાનો પગ અને પુછડી પકડી યુવકે કરી એવી હરકત કે…, વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો….

મિત્રો આજકાલના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને અમુક વીડિયો જોઈને આપણને ઘણું બધું હસવું પણ આવતું હોય છે અને અમુક વીડિયો જોઈને આપણને ખૂબ જ ગુસ્સો પણ આવતો હોય છે. તેમજ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વધારે ઝડપથી ફાઈનલ થઇ રહ્યો છે અને મિત્રો આપણે સૌ કોઈ લોકોએ ઘણા બધા એવા લોકોને જોયા હશે જેવો પ્રાણીની સાથે ન કરવાની હટકો તો પણ ઘણી વખત કરતા હોય છે

જ્યારે હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક ઇજાગ્રસ્ત થયેલા દીપડાને હેરાન કરતા એક યુવકો નજર પડે છે અને યુવક દી પણ એની સાથે એવી એવી હરકતો કરે છે કે વીડિયોને જોઈને તમે પણ ગુસ્સામાં આવી જશો. આ વીડિયોની અંદર હાલમાં ખૂબ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આઈ એફ એસ ઓફિસર પરવીન કાસવા અને પોતાની એકાઉન્ટ ઉપર આ વીડિયોને શેર કર્યો છે

આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક દીપડાનો પગ અને પૂંછડી પકડીને એક યુવક તેને ખૂબ જ વધારે હેરાન કરતો નજરે પડે છે અને આ દરમિયાન દીપડો યુવકને પકડમાંથી મુક્ત થવાનો ઘણો બધો પ્રયત્ન પણ કરે છે તેમજ જ્યારે ઘટના બની હતી ત્યારે આસપાસના ઘણા બધા લોકો આ પ્રકારના દ્રશ્યોને કેમેરાની અંદર પોતાના કેમેરામાં કેદ કર્યા હતા

પરંતુ હાજર આસપાસ ઉભેલા કોઈપણ લોકોએ યુવકને દીપડાને હેરાન ન કરતા રોક્યા નહીં અને મિત્રો આ વિડીયો ક્યાંનો છે અને કઈ જગ્યાનો છે તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી રહી નથી પરંતુ જંગલના પ્રાણીઓની સાથે આ પ્રકારનો વ્યવહાર ક્યારે થવો જોઈએ નહીં અને આ પ્રકારનો વ્યવહાર થાય તો તેને અટકાવવો જોઈએ

મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે દીપડો વૃદ્ધ અને ઇજાગ્રત થયો હતો અને વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આમાં જાનવર દીપડો નહીં પરંતુ લાલ ટીશર્ટ પહેરેલો ઉભો લો એક યુવક છે અને વાયરલ થયેલા વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે

કોમેન્ટ બોક્સની અંદર એક વ્યક્તિએ તો કોમેન્ટ પણ કરી છે કે પ્રાણીઓએ અત્યાર સુધીમાં ટીશર્ટ પહેરવાનું શરૂ કરી દીધું છે અને જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ અને વિડિયો જોઈને તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્ષમાં જરૂર અમને જણાવી દેજો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM