લગ્નના જોડામાં ખુબ સુંદર લાગી રહી હતી દિલીપ જોશી ની પત્ની.., જેઠાલાલ ની દીકરી ના લગ્ન ના જોરદાર ફોટાઓ….

લગ્નના જોડામાં ખુબ સુંદર લાગી રહી હતી દિલીપ જોશી ની પત્ની.., જેઠાલાલ ની દીકરી ના લગ્ન ના જોરદાર ફોટાઓ….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોને દરેક લોકો થયેલો હોય છે. આ શોના કિરદારો ખૂબ જ પ્રખ્યાત છે . ખાસ કરીને જેઠાલાલનું પાત્ર લોકોને ખુબ જ ગમે છે. થોડા દિવસની અંદર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ના ઘરે લગ્નનો અનેરો અવસર આવ્યો હતો. જેઠાલાલ ની દીકરી ના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા. જેઠાલાલ ની દીકરી ના લગ્ન 8 મી ડિસેમ્બરના રોજ નાસિક ની અંદર થયા હતા.

તમે જણાવી દઈએ કે સોશિયલ મીડિયાની ઉપર જેઠાલાલ દિલીપ જોશી ની દીકરી ના લગ્ન ના ફોટાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યા છે. લોકોને જેઠાલાલ ની દીકરી ના લગ્ન ખૂબ જ પસંદ આવી રહ્યા છે. દિલીપ જોશી ના દીકરીના લગ્નમાં મોટા મોટા સેલિબ્રિટી એ હાજરી આપી હતી. દીકરી ને લાલ કલર ના ઝોડા માં જોઈ ને તેની પત્નીની આંખો હર્ષ થી છલકાઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે દિલીપ જોષી ની દીકરી નિયતિ ના લગ્ન યશોવર્ષધન સાથે થયા હતા. યશોવર્ધન અને નિયતિ બંને એક જ કોલેજ ની અંદર સાથે અભ્યાસ કરતા હતા અને બંનેને એકબીજાની વચ્ચે પ્રેમ થયો હતો, બંનેએ એકબીજાના પરિવાર ને વાત કરી હતી અને લગ્ન માટેની મંજૂરી પણ લીધી હતી. અત્યારે કોરોના ઓછો છે ત્યારે જેઠાલાલ ની દીકરી ની નિયતિ અને યશોવર્ધાં ના લગ્ન થયા હતા.

જો આપણે દિલીપ જોશી ના જમાઈ વિશે વાત કરીએ તો યશોવર્ધન જાણીતા લેખક નું અશોક મિશ્રા ના દીકરા છે. શ્યામ મિશ્રાએ ઘણી બધી ફિલ્મની અંદર પોતાના ગીતો આપેલા છે. યશોવર્ધન એક ફિલ્મ ડાયરેક્ટરના રાઇટર પણ છે. દિલીપ જોશી ના જમાઈ યશોવર્ધન શોર્ટ ફિલ્મ ડાયરેક્ટ કરી ચુક્યા છે

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર દિલીપ જોશી ના દીકરી ના લગ્ન ના ફોટાઓ ખૂબ જ જોવા મળે છે. એક ફોટામાં જોવા મળે છે કે દીકરી નિયતિ તેમના પતિ યશોવર્ધન ની સાથે ની અંદર બેઠેલી જોવા મળે છે. આ ફોટા ની અંદર કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ ફોટા ની અંદર દીકરી લાલ જોડા માં જોવા મળી છે

 

View this post on Instagram

 

A post shared by @dilipjoshixmagical

જેઠાલાલ દિલીપ જોશી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા ફોટાઓ શેર કર્યા હતા. એક ફોટામાં જોવા મળે છે કે જેઠાલાલના સમગ્ર પરિવાર નિયતિ ને લગ્નમંડપ ની અંદર જોવા મળી રહ્યા હતા. આ દરેક ફોટાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @dilipjoshixmagical

તમે જણાવી દે કે દિલીપ જોષી ના દીકરી ના લગ્ન ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. અંદર સંગીત સંધ્યાના વીડીયો માં જેઠાલાલ ઢોલ ના તાલે નાચી રહ્યા છે. જેઠાલાલ ભૂરા રંગના કુર્તા ની અંદર જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી જેઠાલાલ ઉપર સારી રીતે જોવા મળી રહી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM