ઘરે દીકરી નો જન્મ થતા પરિવારના લોકોએ એવું કામ કર્યું કે, તમે પણ વખાણ કરતા નહીં થાકો….

ઘરે દીકરી નો જન્મ થતા પરિવારના લોકોએ એવું કામ કર્યું કે, તમે પણ વખાણ કરતા નહીં થાકો….

મિત્ર જ્યારે પણ કોઈ ઘરની અંદર દીકરાનો જન્મ થાય છે ત્યારે પરિવારની અંદર એક અલગ જ પ્રકારની લાગણી અને ખુશી જોવા મળતી હોય છે. ઘણા બધા લોકો તો દીકરી આવવાનો જન્મ થતા ની સાથે જ ખુશીની અંદર આખા ગામની અંદર ભારે મીઠાઈ વેચતા હોય છે. અને આજના સમયની અંદર આધુનિક જમાનાની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેઓ દીકરીનો જન્મ થતાં જ ખૂબ જ ઉદાસ થઈ જતા હોય છે અને એવું પણ લાગી રહ્યું છે કે ઘણા લોકો ધીરે ધીરે દીકરીની પ્રત્યે જાગૃતતા આવી રહી છે

દીકરો અને દીકરી આજના સમયની અંદર એક સમાન છે અને તમે ઘણા બધા એવા લોકોને જોયા હશે જેવો દીકરી નો જન્મ થતા ની સાથે જ ખૂબ જ ખુશ થતા હોય છે. દીકરીનું ઘરની અંદર ખૂબ જ ભવ્ય સ્વાગત કરતા હોય છે અને મિત્રો હવે દીકરાઓની જેમ દીકરીઓ પણ ધીરે ધીરે આગળ વધીને પોતાના માતા પિતા નું નામ દેશભરની અંદર રોશન કરતા હોય છે

આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમના ઘરે દીકરીનો જન્મ થતા છે તેમની દીકરી અને પોતાની પુત્ર વધુનું ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવો સ્વાગત તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય

આ કિસ્સો બિહાર ની અંદર આવેલા કઠીયાર જિલ્લા માંથી સામે આવી છે. અહીંયા એક પરિવારની અંદર ઘરની અંદર પહેલી જ વખત દીકરીનો જન્મ થતા પરિવારના સભ્યોએ દીકરી અને દીકરી ની માતા નું ઘરે ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવી હોય તો અને સમાજની અંદર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દીકરી અને તેની માતાનું ઘરે એવી સ્વાગત કર્યું હતું કે આસપાસના લોકો પણ જોતા રહી ગયા હતા

આ ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી અને વિગતવાર વાત કરવામાં આવે તો સ્નેહા કુમારી અને મયંક નામના વ્યક્તિના દોઢ વર્ષ પહેલા થયા હતા અને કોરોનાના કપરા સમયગાળા દરમિયાન બંને પરિવારના સભ્યોએ મળીને બંનેના લગ્ન કરાવ્યા હતા અને એક કિસ્સો એક વર્ષ પહેલાંનો છે

એક વર્ષ પહેલા સ્નેહા કુમારીએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને દીકરીનો જન્મ થતા જ પરિવારની અંદર એક અલગ જ ખુશી જોવા મળી હતી તેમજ પરિવારના લોકો સ્નેહા ના ડોલીમાં બેસાડીને ઘરે લાવ્યા હતા તેમાં જ પરિવારના લોકોએ અને મહોલ્લા ના લોકોએ સ્નેહા અને દીકરીનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું તેમજ નાનકડી એવી દીકરીનું નામ પ્રાંજલ રાખવામાં આવ્યું હતું

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM