ડીજે ઉપર નાચતા નાચતા મળ્યું કમકમાટી ભર્યું મોત..!, ડીજે ઉપર નાચતી વખતે યુવકને જોરદાર કરંટ લાગતા એક યુવકનું થયું મૃત્યુ..!, બીજા ચાર લોકો સાથે થયું એવું કે.., જુઓ આખી ઘટનાનો લાઈવ વીડિયો

ડીજે ઉપર નાચતા નાચતા મળ્યું કમકમાટી ભર્યું મોત..!, ડીજે ઉપર નાચતી વખતે યુવકને જોરદાર કરંટ લાગતા એક યુવકનું થયું મૃત્યુ..!, બીજા ચાર લોકો સાથે થયું એવું કે.., જુઓ આખી ઘટનાનો લાઈવ વીડિયો

હાલમાં જ બનેલી એક રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના જાણીને તમારો પણ કાળજુ કંપની ઉઠશે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનાની અંદર ડીજેના તાલ ઉપર નાચી રહેલા પાંચ યુવકોને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. પાછી યુવકો માંથી એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બીજા ચાર લોકોને ભારે ગંભીર જાઓ પહોંચી છે તેને કારણે હોસ્પિટલ ની અંદર ખસેડવામાં આવ્યા છે

આ ગમખ્વાર ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને માહિતી મળી રહી છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો ડીજેના તાલ ઉપર નાચી રહ્યા છે. અને કેટલાક લોકો તો ડીજેના વાહનની ઉપર ચડીને નાચી રહ્યા છે આ દરમિયાન એક યુવકનો હાથ વીજળીના વાયર ની સાથે અડી જાય છે.

જેના કારણે અચાનક ડીજેના આખા વાહનની અંદર વીજ કરંટ ફેલાઈ ગયો હતો. ડીજે ની ઉપર હાજર લોકોને કરંટ લાગવાને કારણે નીચે પડવા લાગ્યા હતા અને આ ઘટનાની અંદર એક યુવકને ખૂબ જ વધારે ગંભીર વીજ કરંટ લાગ્યો હતો. જેનાથી આ યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત આ ચાર યુવકોને કરંટ લાગ્યો હતો અને હોસ્પિટલ ની અંદર અત્યારે તેની સારવાર ચાલી રહી છે

આ દરમિયાન નીચેના વાળની ઉપર ઘણા લોકો હાજર હતા અને ડીજેના તાલ ઉપર નાચી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકનો હાથ પાવર લાઈનને નીચે અડી ગયો હતો અને તેના કારણે યુવકને ભારે ગંભીર વીજ કરંટ લાગ્યો હતો. આ યુવકને કરંટ લાગતા ડીજેના વાહનની અંદર ભારે કરંટ ફેલાઈ ગયો હતો અને ડીજેના વાહનની ઉપર ઉભા રહીને નાચી રહેલા કેટલાક લોકોને ખૂબ જ વધારે ગમખવાર ઝટકો લાગ્યો હતો.

આ દુર્ઘટના ની અંદર જે યુવકોને કરંટ લાગ્યો હતો, જેમાંથી રોનક નામના એક યુવકનું મૃત્યુ થયું હતું અને આ ઘટનાની અંદર બીજા ચાર લોકોને ભારે ગંભીર પહોંચી હતી તેને તાત્કાલિક ધોરણે ચાલવા માટે હોસ્પિટલ ની અંદર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા આસપાસના વિસ્તારની અંદર ભારે માતમ છવાઈ ગયો હતો અને આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM