સાયનાઇડ કરતા પણ વધારે ખતરનાક છે આ ફૂલ, સ્પર્શ કરવાથી થઇ શકે છે ગંભીર હાલત..!

સાયનાઇડ કરતા પણ વધારે ખતરનાક છે આ ફૂલ, સ્પર્શ કરવાથી થઇ શકે છે ગંભીર હાલત..!

સામાન્ય રીતે કુદરતે આપણને પૃથ્વી પર એવી ઘણી વસ્તુઓ આપી છે, જેના થકી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. જેમાં ફળ, ફૂલ, નદી, તળાવ જેવી અગણિત વસ્તુઓ શામેલ છે. એવું કહેવામાં આવે છે કે મનુષ્ય ભલે ગમે તેટલી શોધખોળ કરી લે પંરતુ તે કુદરતને પાછળ પાડી શકે તેમ નથી. કુદરતે એવી કેટલીક વસ્તુઓ બનાવી છે, જેને જોતા જ મનુષ્ય ખુશ થઈ જાય છે.

કુદરતમાં એવી ઘણી વસ્તુઓ છે, જેને જોઈને વ્યક્તિ ખુશ થઈ જાય છે પંરતુ તેની વાસ્તવિકતા જ્યારે સામે આવે છે ત્યારે તે ચોંકાવનારી હોય છે. આવા જ એક છોડ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તે દેખાવમાં એકદમ સુંદર લાગે છે પંરતુ તે તમારા માટે ઝેર સમાન બની શકે છે. તેને કુદરતી ઝેર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જે લોકો ભૂલથી પણ આ છોડને સ્પર્શ કરી દે છે, તેનાથી હાથ ધોવા પડે છે. આ સાથે તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. ઘણા છોડ દેખાવમાં એકદમ સરખા દેખાતા હોય છે પંરતુ તેનામાં રહેલો એક ગુણ તેમને અલગ પાડે છે. એક છોડ બિનઝેરી હોય છે, જ્યારે એક છોડ સંપૂર્ણ ઝેરી હોય છે. જોકે અમુક લોકો જ તેમની વચ્ચેનો ફરક જાણી શકે છે.

આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે છોડ એકદમ જોખમી છે. તેની વચ્ચેનો ફરક બહુ ઓછાં લોકો કરી શકે છે. વૈજ્ઞાનિકો દ્વારા તેને કિલર ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું ઝેર સાપ આજે સાઇનાઇડ કરતા પણ જોખમી માનવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ હર્કિલમ મેન્ટેજિઅનિયમ છે. લંડનના વૈજ્ઞાનિકોએ હોગવીઝ તથા કિલર ટ્રી નામના પ્લાન્ટને સૌથી ઝેરી છોડ તરીકે જાહેર કર્યો છે. જો તમે તેને ભૂલથી પણ સ્પર્શ કરી લો છો તમને હાથમાં ફોલ્લા પડી શકે છે.

એવું કહેવામાં આવે છે આ છોડને સ્પર્શ માત્રથી તમને 48 કલાકમાં અસર દેખાવા લાગે છે. તેનાથી થતા ફોલ્લાઓમા પરું ભરાઈ જાય છે, જે એકદમ જોખમી છે. જો તમે તેને સ્પર્શ કરો છો તો તમને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તેનો કોઈ સચોટ ઈલાજ પણ નથી. વધારામાં તમે તેનાથી છુટકારો મેળવી શકતા નથી. નિષ્ણાતો કહે છે કે આ છોડ એકદમ ઝેરી છે અને તેનું ઝેર સાપ કરતા પણ વધારે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM