ખેતરની ઓરડીમાં સુતેલી બાળકીને સાપ કરડતાં શ્વાસ લેવામાં તકલીફ પડી.., મોત પહેલા 10 વર્ષની દીકરીએ કહ્યું એવું કે.., મામલો જાણીને મગજ તમ્મર ખાઈ જશે..

ખેતરની ઓરડીમાં સુતેલી બાળકીને સાપ કરડતાં શ્વાસ લેવામાં તકલીફ પડી.., મોત પહેલા 10 વર્ષની દીકરીએ કહ્યું એવું કે.., મામલો જાણીને મગજ તમ્મર ખાઈ જશે..

આજકાલ દિવસ અને દિવસે નાનકડા બાળકોની સાથે ખૂબ જ વધારે ગંભીર ઘટનાઓ બની રહી છે. ઉપર બાળકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે અને નાના બાળકો પોતાની અણસમને કારણે, ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવી ગમખ્વાર ઘટનાઓને કારણે બાળકો અને તેના પરિવારના લોકો પણ ચિંતામાં મુકાઈ જતા હોય છે. પ્રકારની જ ઘટના બાળકીની સાથે બની હતી.

ટોકના માલપુરાની એક દસ વર્ષની બાળકી એ મૃત્યુ પહેલા પોતાના લોકોના જીવનને રોશન કર્યું છે. રાયથલીયા ગામની અંજલી કવર ને સાત દ્વારા ડંખ મારવામાં આવ્યો હતો અને મૃત્યુ પહેલા યુવતીએ જણાવ્યું હતું કે, મારી આંખને દાન કરી દો. અને બીજાના જીવનને ઉજવળ બનાવવા માટે દીકરી મળતા મળતા પણ મોટું દાન કરતી ગઈ હતી અને પરિવારની દીકરી બધાની લાડકી દીકરી હતી

બાળકી પોતાના પરિવારની સાથે ખૂબ જ વધારે ખુશ હતી અને પરિવારની અંદર સૌથી વધારે લોકોની પ્રિય હતી. અંજલી ખેતરની અંદર દરરોજ પોતાના પરિવાર સાથે બહાર સુધી હતી અને પરિવાર ખેતરમાં બનેલા ઘરની અંદર દીકરી સુઈ રહી હતી. ત્યારે ઊંઘ ની અંદર અચાનક સાપ દસ વર્ષની દીકરીને કરડીયો હતો અને તે રડવા લાગી હતી

અચાનક રડવાનો અવાજ સંભળાતાની સાથે પરિવાર જાગી ગયો હતો અને દીકરીની તપાસ કરતા દીકરીને સાપ કરડ્યો હોવાની માહિતી મળી હતી, તાત્કાલિક ધોરણે દીકરીને માલપુર ની હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવી હતી અને દીકરી ની તબિયતમાં સુધારો ન થતા દીકરીને માલપુર હોસ્પિટલમાંથી જયપુર રીફર કરવામાં આવી હતી. અંજલિના જયપુરની એસએમએસ હોસ્પિટલ ની અંદર પણ દાખલ કરવામાં આવી હતી

સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું અને પરિવારે દીકરીના કહેવા ઉપર તેની આંખોનું દાન કરવામાં મોટો નિર્ણય કર્યો હતો. ઘટનાની જાણકારી મળતાની સાથે જીવતી ના મામા શંકરસિંહનો રહેવાસી લવા પણ જયપુર પહોંચી ગયો હતો. આ ઘટના બનતાની સાથે જ પરિવારજનો મામાને કહ્યું હતું કે અંજલીએ મૃત્યુ પામતી વખતે તેની આંખોનું દાન કરવાનું કહ્યું હતું, મામાએ કહ્યું હતું કે દીકરીએ જણાવ્યું હતું તે પ્રમાણે અંજલી નું અવસાન થયું છે અને દીકરી ની આંખો નું દાન કરો.

તે ભલે હવે આપણી વચ્ચે ન હોય પરંતુ તેની આંખો બીજા લોકોને નવું જીવન પ્રદાન કરી શકે છે. ના લોકો દ્વારા તમામ સભ્યોએ ડોક્ટર ને જણાવ્યું હતું કે, અમે દીકરીની આંખોનું દાન કરવાનું અને મોટો નિર્ણય કર્યો છે અને ચોક્કસપણે તે વ્યક્તિને મળવા માંગીએ છીએ જેના ઉપર છોકરી ની નજર છે. મૃત્યુ પામેલી અંજલિ એક માત્ર દીકરી હતી તેને બે મોટા ભાઈઓ છે અને માતા-પિતા પણ મંજૂરી કામ કરીને ગુજરાત ચલાવી રહ્યા છે

મૃત્યુ પામેલી દીકરી શાળાની અંદર ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આ બનાવતી પરિવારની અંદર ખૂબ જ વધારે શોખનો માહોલ છવાઈ ગયો છે. માનવ સેવાના આપ પ્રેરણાદાયક કાર્ય બદલ આંખ બેન્ક સોસાયટી એ અંજલીને સન્માન પત્ર આપીને સન્માન પણ કર્યું હતું. દીકરી ભલે જીવીત ના હોય. પરંતુ આ દીકરી ની આંખોથી બીજા લોકોના જીવનની અંદર પણ નવી રોશની આવી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM