દરરોજ સવારે ઉઠ્યા પછી આ 3 કામ કરો..!, 50 વર્ષે પણ 30 વર્ષ ની ઉમર જેવા દેખાશો…..

દરરોજ સવારે ઉઠ્યા પછી આ 3 કામ કરો..!, 50 વર્ષે પણ 30 વર્ષ ની ઉમર જેવા દેખાશો…..

આમ તો દરેક લોકોને સુંદર દેખાવાની ઘણી ઇચ્છા હોય છે. પરંતુ ઉંમર વધવાની સાથે-સાથે મહિલાઓ પણ ફિલ્મોની હિરોઈનો ની જેમ પોતે સુંદર દેખાવા માગે છે. સાથે યુવાન પણ દેખાવા માંગે છે. પરંતુ આજના બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતને લીધે, શરીરની ચામડીને ખૂબ જ નુકસાન પહોંચે છે. એને પરિણામે આપણે કુદરતી સફેદી ગુમાવવા લાગ્યા છીએ.

પ્રદુષિત વાતાવરણને લીધે શરીરની ત્વચા ની ઉપર નાની-નાની રેખાઓ અને કરચલીઓ જોવા મળે. જેને લીધે મહિલાઓની શરીરની ચામડી ઉપર તે ખરાબ વસ્તુ લાગવા લાગે છે. પરિણામે મહિલાઓની સુંદરતામાં ઘટાડો થાય છે. તમને જણાવી દઈએ કે મહિલાઓ તેમની સુંદરતા જાણવા માટે ઘણા બધા પ્રકારની કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા લાગે છે.

આ બધી બ્યૂટી પ્રોડક્ટ્સ અને કોસ્મેટિકનો ઉપયોગ કરવાથી શ્રી ને ઘણું નુકસાન થાય છે ઘણા લોકોને ખબર હોતી નથી. બધી પ્રોડક્ટ થી કેમિકલ્સનો વધુ ઉપયોગ કરવાથી ત્વચાને ઘણું નુકસાન થાય છે. તો આજે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને લીધે તમે ચાલીસ વર્ષની યુવાનીમાં પણ જવાન દેખાવા લાગશો.

થોડા દિવસો સુધી સવારે વહેલા જાગી ને સતત આ વસ્તુ કરવાથી, તમારી જાતને ખૂબ જ સુંદર અને યુવાન દેખાવા માટે બનાવી શકો છો. ચાલીસ વર્ષની ઉંમરમાં પણ તમે યુવાન દેખાશો. તમારી શરીરની ત્વચા ખૂબ જ ચમકદાર અને યુવાન દેખાશે. ચાલો તમને તે માહિતી જણાવીએ.

૧, પહેલું કાર્ય:- યુવાન અને સુંદર ત્વચા મેળવવા માટે તમારે આ પહેલું કામ કરવું પડશે. રોજ સવારમાં ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. ચેકો પાણી પીવાથી શરીરમાં ખૂબ જ ફાયદાઓ થશે. તમને જણાવીએ કે સવારે ઉઠતાની સાથે પાણી પીવાથી તમારી ત્વચા ચમકદાર અને સફેદી પકડશે. સાથે સાથે તમારા વજનમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળશે.

મોટા નિષ્ણાંતો કહે છે કે ગરમ પાણી શરીરની શારીરિક સક્રિયતા વધારવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. ગરમ પાણી પીવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. તેમજ ગરમ પાણી પીવાથી શરીર detox થાય છે, શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે. પેટ અને બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થાય છે. તમારી ત્વચામાં ચમક આવે છે.

૨, બીજું કાર્ય :- અમે તમને આ બીજું કામ જણાવવા જઈ રહ્યા છીએ જેને લીધે તમારી ત્વચામાં સુંદરતામાં વધારો થશે, આ કાર્ય ની અંદર તમે ઘરનું કોઈ પણ કામ કરતી વખતે અથવા, ઘરનું રસોઈ બનાવતી વખતે હળદર થી બનેલો ફેસપેક મોઢા પર લગાવવાની રહેશે..

તમને જણાવીએ કે રોજ સવારમાં સ્નાન કર્યા પહેલા એક ચમચી ચણાનો લોટ, એક ચમચી દૂધ અને એક ચમચી હળદર ને, સરખી રીતે એક વાટકી ની અંદર, મિક્સ કરો, આ પેસ્ટને બરાબર હલાવીને બનાવી લો, તે પછી તમારે આ પેસ્ટને તમારા મોઢા પર લગાવવાની રહેશે, અને પછી પોતાનું કામ કરવા લાગો, આ પેસ્ટ સુકાઈ જાય ને ત્યારે, તમારા શરીરની બે આંગળીથી ધીરે ધીરે માલીશ કરતા રહો.

તમે જ્યારે નાહવા જાઓ ત્યારે, ન્હાતી વખતે ચહેરાને બરાબર પાણીથી ધોઈ લો, આ ઉપાય કરવા થી મારા શરીરની કુદરતી ચમક પાછી મળશે, અને તેટલું જ નહીં તમારો ચહેરો પહેલા કરતાં વધારે સુંદર અને સારો દેખાશે, હળદર ની અંદર એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ધર્મ હોય છે જેને લીધે તમારા ચહેરાની ચમક માં ખૂબ જ વધારો કરે છે.

૩, ત્રીજું કામ :- આજે અમે તમને ત્રીજું કામ જણાવવા જઈ રહ્યા છીએ, ખૂબ જ સરળ છે અને તમે નહાતી વખતે પણ આ કામ કરી શકો છો. આ કામ કરવા માટે તમારે સવારમાં નાહતી વખતે પાણીની અંદર લીંબુનો રસ મિક્સ કરવાનો છે. તમને જણાવીએ કે નાવા માટે એક ડોલ પાણી ની અંદર લીંબુનો રસ મિક્સ કરવાનો રહેશે. તમારે તમારી ત્વચા ઉપર આ પાણીથી માલિશ કરવાની રહેશે. માલિશ પછી ચોખ્ખા પાણીથી આખી દુનિયાને ધોઈ લેવાની રહેશે. લીંબુ ની અંદર વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મ રહેલા હોય છે. જેના લીધે તમારી ઉંમર દેખાતી નથી. લીંબુ ની અંદર સાઈટ્રિક એસિડ તરીકેનું કામ કરે છે. જેને લીધે શરીર માંથી ડાઘ દૂર થાય છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM