દાહોદ: વાસવાડા હાઇવે ઉપર કાર અને ટ્રેલર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો…, જોનારાની રાડો ફાટી ગઈ..!

દાહોદ: વાસવાડા હાઇવે ઉપર કાર અને ટ્રેલર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો…, જોનારાની રાડો ફાટી ગઈ..!

આજના સમયમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસે-દિવસે ખૂબ જ મોટી માત્રમાં આમ બની રહી છે. હાઈવે ઉપર જતા સમયે ખુબ જ ધ્યાન રાખવું પડે છે. ખાસ વાત તો એ છે કે ઘણી વખત નાનકડી અમથી બેદરકારીને કારણે પણ ખૂબ જ મોટો અકસ્માત ભોગવવાનો વારો આવે છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારની રાત્રિના સમયે દાહોદ જિલ્લાની અંદર થયેલા એક ગોઝારા અકસ્માતની અંદર બે લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ખરેખર આ ગમખ્વાર અકસ્માત ઝાલોદ તાલુકાની અંદર આવેલા વાસ્વાડા હાઇવે ઉપર બન્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતથી અંદર એક અર્તીગા કાર અને ટેલરની સાથે ખૂબ જોરદાર ટક્કર થઈ હતી, આ ઘટના બનતાની સાથે જ ઝાલોદ તાલુકાની અંદર આવેલા અનવરપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ખરેખર આ ગમખ્વાર અકસ્માતની અંદર બંને વાહનો ની સામે ટક્કર થઈ હતી અને બે લોકોના કરૂણ મોત થયા છે. મૃત્યુ યુવકો વિશે માહિતી મળી છે કે તેઓ ઝાલોદ તાલુકાની અંદર આવેલા વરોડ ને સીંગવડ ના સુરપુર ના રહેવાસી છે.

આ ગોઝારો અકસ્માતમાં એટલી જોરદાર ટક્કર થઈ હતી કે અલટીકા કારના બોનેટ ના કુર્ચે ફૂરચા નીકળી ગયા હતા. એમાં મૃત્યુ પામેલા યુવક કારની અંદર ફસાયો હતો અને ભારે મહેનત કર્યા પછી તેના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ખરેખર અકસ્માતનો ભોગ બનેલી કાર નો નંબર gj 20 એન 92 21 હોવાનું સામે આવ્યું છે. આ ગોઝારા અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમારી રજૂ કરવાની રાત્રિના સમયે ખાનગી લક્ઝરી બસો અને એસટી બસને પણ આ પ્રકારનો એક ગમખ્વાર અકસ્માત નડયો હતો.

એમાં આપણે કારનો એક બનાવ પાટણ જિલ્લામાં પણ બન્યો હતો જેની અંદર એસટી બસને અકસ્માત નડયો હતો. ખરેખર અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર ખાનગી લકઝરી બસને અકસ્માત નડયો હતો. મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર થયેલા ગોઝારા અકસ્માતની અંદર 14 લોકોને ભારે ગંભીર ઈજા પહોંચી હતી અને પાટણ જિલ્લામાં છે ઘટના બની હતી જેની અંદર 25 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા.

પાટણમાં પણ લક્ઝરી બસને નડ્યો ગમખ્વાર અકસ્માત :- ખરેખર પાટણના સાંતલપુર હાઇવે ઉપર અકસ્માતગ્રસ્ત વાહનો એકબીજાની સાથે અરે બસની ટક્કર થઈ હતી એને કારણે ખાનગી લક્ઝરી બસ મુદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માત ની અંદર 25 લોકોને ભારે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને 25 માંથી ચાર લોકોની હાલત અત્યારે ખૂબ જ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM