કોર્ટની અંદર પતિ પત્ની નું સમાધાન થયા પછી, કોર્ટમાંથી બહાર નીકળતા પતિએ પત્નીનું ગળું વાઢી નાખ્યું..!, જોનારાઓ ના ટાંટિયા ધ્રુજી ગયા..

કોર્ટની અંદર પતિ પત્ની નું સમાધાન થયા પછી, કોર્ટમાંથી બહાર નીકળતા પતિએ પત્નીનું ગળું વાઢી નાખ્યું..!, જોનારાઓ ના ટાંટિયા ધ્રુજી ગયા..

છેલ્લા બે દિવસની અંદર એવી ઘણી બધી ચોકાવનરી  ઘટના સામે આવી છે કે જેને સાંભળીને આપણને પણ વિશ્વાસ કરવો ખૂબ જ વધારે મુશ્કેલ બની જાય છે. પતિ પત્નીના ઝઘડાઓમાંથી એકબીજાના મૃત્યુ પણ થતા હોય છે અને એકબીજાની ઉપર શંકા હોવાને કારણે એકબીજાના મૃત્યુ પણ કરી દેતા હોય છે. તો ઘણી વખત એકબીજાની ઉપર કેસ કરીને ખૂબ જ વધારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.

બીજે એક ચોક આવનારી ઘટના કર્ણાટકની અંદર આવેલા હસન જિલ્લામાંથી સામે આવી છે. આ વ્યક્તિએ કોટ પરીક્ષા ની અંદર પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હતી. આ ઘટના ફેમિલી કોર્ટમાં બની હતી અને બંનેને કાઉન્સિલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને ચેતરા ના લગ્ન સાત વર્ષ પહેલા શિવકુમારની સાથે થયા હતા.

બંનેની વચ્ચે ખૂબ લાંબા સમયથી છગડો ચાલતો હતો અને છૂટાછેડા માટે કોર્ટની અંદર અરજી કરી હતી, શનિવારના દિવસે બંનેને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. તે સમયે આ ઘટના બની હતી. ઘટના બની હતી તેના થોડા સમય પહેલા આ દંપતી પોતાના મત ભેજો ભૂલીને ફરી એક વખત સાથે રહેવા માટે રાજી રાજી થઈ ગયા હતા. બંનેનો હસન જિલ્લાની અંદર આવેલા કોર્ટમાં એક કલાક માટે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું

પછી પત્ની ચૈત્રા બાર નીકળી જ્યારે શિવ કુમારે તેને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા અને ગળાની ઉપર ધારદાર વસ્તુ ફેરવી દીધું હતું. તેના કારણે ખૂબ જ વધારે એને ઈજા થઈ હતી અને પત્ની સાથે આવેલા બાળક ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આસપાસના લોકોએ તેને બચાવી લીધો હતો. પરંતુ આસપાસના લોકો પત્ની ચૈત્રાને બચાવી શક્યા ન હતા

ચૈત્રાને ઇજાગરાત હાલતમાં હોસ્પિટલ લઈ આવી હતી અને સરળ દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું તેમાં શિવકુમારે ઘટના સ્થળેથી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો

આ ઘટના કોર્ટની અંદર આવેલા પરિસરમાં બની હતી અને તેને પકડી પાડી ને તેની પાસે રહેલા હથિયારને પણ કબજે કરી આવ્યું છે અને કાઉન્સિલિંગ બાદ શું થયું હતું તે વિશે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ કોર્ટની અંદર હથિયાર કઈ રીતે દાખલ થયું તે વિશે માહિતી મેળવવામાં આવી રહી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM