આચાર્યએ ધોરણ 12 ની વિદ્યાર્થીનીને માર મારતા, વિદ્યાર્થીનીએ શાળામાં જ કરી લીધો આપઘાત…, ગામના લોકો અને દીકરીના માતા પિતાએ ગુસ્સામાં આવી આચાર્ય સાથે કર્યો એવો કાંડ કે…

આચાર્યએ ધોરણ 12 ની વિદ્યાર્થીનીને માર મારતા, વિદ્યાર્થીનીએ શાળામાં જ કરી લીધો આપઘાત…, ગામના લોકો અને દીકરીના માતા પિતાએ ગુસ્સામાં આવી આચાર્ય સાથે કર્યો એવો કાંડ કે…

આજે દિવસેને દિવસે મહિલાઓ અને દીકરીઓની સાથે બનતી ઘટનાઓમાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે. આ પ્રકારની જ એક સમાજમાં કલંકિત કરતી તી ઘટના નવસારી જિલ્લાની અંદર આવેલા ચીખલી તાલુકામાંથી સામે આવી છે. ચીખલી તાલુકાની અંદર આવેલા માલવાડા ગામની એક શાળાની અંદર વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા આખા ગામની અંદર ભારે હોબાળો મચી ગયો હતો.

ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ અચાનક પોતાની જીવન લીલા સંકેલી લેતા વિદ્યાર્થીનીના વાલી અને ગામના કોઈએ શાળાની અંદર ભારે મચાવ્યો હતો. તેમજ શિક્ષિકાની ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે રોસે ભરાયેલા ગામના લોકોએ શાળા બંધ કરાવવાની પણ માંગણી કરી હતી.

મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે નવસારી ની અંદર આવેલા મલવાડા ગામની શાળાની એક વિદ્યાર્થીનીએ શાળામાં જ આત્મહત્યા કરી લેતા ભારે ચક ચાર મચી ગયો હતો. ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતી દ્રષ્ટિ પટેલ નામની દીકરીના વાલીએ આત્મહત્યા બાદ શાળાની શિક્ષિકાઓ પર ગંભીર પ્રકારના આરોગ લગાવ્યા હતા

શિક્ષિકા ના માર મારવાથી દ્રષ્ટિને માઠું લાગી આવતા તેણે આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું હતું. અને આત્મહત્યા કરીને મોતને વાહલું કર્યું હોય તેવું વાલી જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના બન્યા પછી આખા ગામના લોકોની અંદર ભારે રોષ છવાઈ ગયો હતો અને દ્રષ્ટિ પટેલના વાલી તથા ગામના લોકો વહેલી સવારે શાળાએ પહોંચ્યા હતા તેમાં શાળાએ જઈને તેમણે જોરદાર હંગામો કર્યો હતો

આ દરમિયાન રોજે ભરાયેલા ટોળાએ આચાર્યને પણ મેથીપાક ચખાડ્યો હતો અને દ્રષ્ટિના વાલીનો આક્ષેપ છે કે તેમણે શાળાની અંદર જતા અટકાવવામાં આવ્યા હતા તેમાં શાળાની અંદર જોરદાર હંગામો થયા પછી પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી આવી હતી. આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આ સમગ્ર ઘટના બન્યા પછી ગામના લોકોએ શાળા બંધ કરાવવાની માંગણી કરી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM