8 વર્ષની દીકરીને તાવ આવતા માં બાપ હોસ્પિટલ લઈ ગયા, ડોક્ટર એક ઇન્જેક્શન આપતા અચાનક થયું મૃત્યુ.., આખી ઘટના જાણીને તમારા ટાંટિયા ધ્રુજી જશે..

8 વર્ષની દીકરીને તાવ આવતા માં બાપ હોસ્પિટલ લઈ ગયા, ડોક્ટર એક ઇન્જેક્શન આપતા અચાનક થયું મૃત્યુ.., આખી ઘટના જાણીને તમારા ટાંટિયા ધ્રુજી જશે..

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ડોક્ટરે આપણા સૌ કોઈ લોકો માટે ભગવાન સમાન છે. ઘણી વખત શરીરમાં પ્રકારની બીમારી હોય અથવા તો તકલીફ આવે અથવા તો પરેશાની થાય ત્યારે ડોક્ટરનો સહારો લેવો પડે છે. ગંભીર બીમારીઓમાં પણ જીવ બચાવનાર ડોક્ટર જ છે. કોરોના જેવી મહામારીના સમયગાળા દરમિયાન પણ દેશ માટે અડગ ઉભા રહીને દેશ માટે સેવા કરનાર ડોક્ટર જ છે. પરંતુ ઘણી જગ્યા ઉપર અમુક વિસ્તારમાંથી ડોક્ટરની બેદરકારીના કિસ્સાઓ પણ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે.

આ ઘટનાની વાત કરવામાં આવે તો, છત્તીસગઢની અંદર આવેલા દુર્ગ વિસ્તારની અંદર એક હોસ્પિટલમાં ખૂબ જ મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક માસુમ દીકરીનો જીવ પણ ચાલ્યો ગયો છે. શિવ બાલી જયસ્વાલ નામની વ્યક્તિ બેમેટારા ના બાલસમુડ વિસ્તારમાં રહે છે અને તેની દીકરીની ઉંમર માત્ર આઠ વર્ષ છે. આઠ વર્ષની દીકરીનું નામ રાશિ છે અને એક દિવસ અચાનક તને ખબર વધારે તાવ આવી ગયો હતો

ખૂબ જ વધારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેને એક દિવસ કાઢ્યો પછી તેની તબિયત સારી ન થતા સારવાર માટે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો નક્કી કર્યું હતું. રાશી ના પિતાએ જણાવ્યું હતું કે, પિતાએ સાંભળ્યું હતું કે દુર્ગની હોસ્પિટલમાં ખૂબ જ શ્રેષ્ઠ સારવાર મળી રહી છે અને ત્રણ દિવસમાં જ્યારે ના એક સગા વહાલા ની દીકરી સ્વસ્થ થઈ ગઈ હતી એટલા માટે રાશિને પણ સારવાર માટે ત્યાં લઈ જવામાં આવ્યું હતું

પરંતુ હવે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે, તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે કારણ કે, રાશી જયસ્વાલ નામની આઠ વર્ષની ભૂલ જેવી માસુમ દીકરીને ડોક્ટર એ વિટામિન કે નું ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન જેવું આ બાળકીના શરીરમાં ગયું કે, તેમના શરીરની અંદર ખૂબ જ વધારે ખરાબ અનુભૂતિ થવા લાગી હતી અને અનુભવ થવા લાગ્યો હતો

આ બાળકીનું શરીર ઠંડુ પડવા લાગ્યું હોય તો અને સફેદ પડવા લાગ્યું હતું. જો જોતા માં આ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ દ્રશ્ય તેના પિતા પોતાની નજરની સામે જોઈ રહ્યા હતા અને લાડકી દીકરીનું મૃત્યુ પણ થઈ ગયું છે. હોસ્પિટલના મુખ્ય ડોક્ટર પુલક ભાઈ જણાવે છે કે પહેલી વખત વિટામીન કે એના ઇન્જેક્શનને કારણે તેમણે ગંભીર પ્રક્રિયા થઈ હતી

ફુલ જેવી માસુમ આઠ વર્ષની દીકરીનો જીવ જતા કંઈ પણ સમય લાગ્યો નહોતો. બાલ રોગના નિષ્ણાત અને સઘન નિષ્ણાત એવા ડોક્ટર સંદીપ કહે છે કે માત્ર વિટામિન કે ના ઇન્જેક્શનથી મૃત્યુ શક્ય નથી તેમજ મૃત્યુનું કારણ બાળકીના અગાઉના રોગો પણ હોઈ શકે છે અને વધુમાં તપાસ કરતાં આગળનું કારણ જાણવા મળી શકે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM