૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનાર ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો.., તેમના જીવન વિશે એવી ઘણી વાતો જે લોકો નથી જાણતા..

૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનાર ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો.., તેમના જીવન વિશે એવી ઘણી વાતો જે લોકો નથી જાણતા..

મિત્રો આપણી ગુજરાતી સંસ્કૃતિ અને અનેરો વારસો એક અદભુત છે. તેમજ ગુજરાતી લોકસાહિત્ય કલાકારોને ડાયરાના કલાકારો અને ગુજરાતી ફિલ્મ ની અંદર અભિનય કરનારા કલાકારો દ્વારા આ ગુજરાતી સંસ્કૃતિના હંમેશા જીવંત રાખવામાં આવે છે. તેમજ ફિલ્મ જગતમાંથી ઘણા બધા કલાકારો વિદાય પણ લેતા હોય છે. જ્યારે રામાયણ ની અંદર નીર્શાદ રાજની ભૂમિકા નિભાવનાર એવા ગુજરાતી વરિષ્ઠ અભિનેતા ચંદ્રકાંત પંડ્યા વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.

ચંદ્રકાંત પંડ્યા નું નિધન 21 ઓક્ટોબર 2021 ના રોજ થયું હતું. જ્યારે તેઓનું નિધન થયું હતું ત્યારે સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતની અંદર ભારે ખળભળાટ મચી ગયો હતો. તેમજ એક નાનું એવું રામાયણ ની અંદર પાત્ર ભજવનાર એવા ચંદ્રકાંત પંડ્યા સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતની અંદર ભારે લોકપ્રિય બની ગયા હતા. ગુજરાતી ફિલ્મની અંદર ચંદ્રકાંત ભાઈએ ખૂબ જ વધારે મોટું યોગદાન આપ્યું છે.

માત્ર એટલું જ નહીં ફિલ્મ અભિનેતા અને ફિલ્મ જગતની અંદર સૌથી વધારે ફિલ્મોની અંદર અભિનંદન રોલ કરીને ચંદ્રકાંતભાઈ પંડ્યા એ પોતાના જીવનનો અનેરો સમય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને આપ્યો છે. ચંદ્રકાંત પંડ્યા વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો, તેમનો જન્મ એક એક 1946 ના રોજ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા ડીસા તાલુકાના ભીલડી ગામની અંદર થયો હતો. તેમના પિતાનું નામ મગનલાલ પંડ્યા હતું અને તેઓ ધંધાર્થે મુંબઈ ખાતે રહેતા હતા.

ચંદ્રકાંત પંડ્યાનું બાળપણથી જ નાટક અને ભજનો ગાવાનો ખૂબ જ વધારે શોખ હતો અને અભિનય કરવાનો પણ ખૂબ જ શોખ હતો. ના લીધે બીએ સુધીનો તેમણે અભ્યાસ પૂરો કર્યો હતો અને મુંબઈની અંદર ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીની સાથે કામ કરવાની તેઓએ તક મળી હતી. એ સમયથી જ તેમના કરિયરની શરૂઆત થઈ હતી અને તેઓ ધીરે ધીરે ખૂબ જ વધારે મહેનત અને અથાક્ષ સંઘર્ષ કર્યા બાદ આ ક્ષેત્રની અંદર આગળ વધાયા હતા.

ખાસ વાત તો તમે જણાવી દઈએ કે ગુજરાતની અંદર જાણીતા અભિનેતા એવા ચંદ્રકાંતભાઈ પંડ્યા એ 78 વર્ષની હોય એ તેમની ટૂંકી બીમારી બાદ મુંબઈની અંદર 21 ઓક્ટોબર 2021 ના રોજ તેમનું નિધન થયું હતું. તેઓ જ્યારે રામાયણની અંદર સીરીયલમાં ભૂમિકા ભજવતા હતા ત્યારે તેમણે ગુજરાતી ફિલ્મોની અંદર પણ ખૂબ જ વધારે ભૂમિકા ભજવી છે. ખાસ વાત તો એ છે કે તેમના અંતિમ સંસ્કાર પણ મુંબઈ ખાતે રાખવામાં આવ્યા હતા.

ગુજરાતી સુપર ડુપર હીટ ફિલ્મ એવી માનવીની ભવાઈ ની અંદર પણ તેમને સારા એવા અભિનેયથી રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આવી રીતે અનેક રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેઓને મળ્યા હતા અને તેમણે ફિલ્મ જગતની અંદર સૌથી વધારે ફિલ્મો કરી હતી. તેમની પહેલી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો “કાદુ મકરાણી” હતી. ત્યાર પછી તેમણે ક્યારેય પણ અભિનંદન ક્ષેત્રની અંદર પાછું ફરી વળીને જોયું નથી અને તેમણે ખૂબ જ વધારે મહેનત કરી છે

તેઓને તેમના જીવન દરમિયાન ઘણા બધા એવોર્ડ થી નમાજવામાં આવ્યા છે. ત્યાર પછી તેઓ જુબાનીના ઝેર ફિલ્મ ની અંદર હીરો તરીકે, અને મૈયરની ચુંદડી તેમાં શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચુંદડી, પાતળી પરમાર સહિતના 100 થી પણ વધુ ગુજરાતી ફિલ્મોની અંદર તેઓએ અભિનય કર્યો છે. તેઓને જુદા જુદા પ્રકારના સાતથી પણ વધારે એવોર્ડ મળ્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM