ચાલતી ટ્રેનમાં આ છોકરીએ છોકરા સાથે કરી નાખી એવી હરકત કે…, વીડિયો જોઈને શરમથી લાલચોળ થઈ જશો….

ચાલતી ટ્રેનમાં આ છોકરીએ છોકરા સાથે કરી નાખી એવી હરકત કે…, વીડિયો જોઈને શરમથી લાલચોળ થઈ જશો….

મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો થઈ રહ્યા છે અને આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ઘણી વખત ગાર્ડન અને રેસ્ટોરન્ટ ની અંદર તેમજ સિનેમા માર્ક જેવી જગ્યાની અંદર પણ ઘણા લોકો એટલા બધા ઉત્સાહી થઈ જાય છે કે આજુબાજુના લોકોને પણ ધ્યાન રહેતું નથી.

મિત્રો ઘણી વખત કપલ્સ અલગ અલગ જગ્યા ઉપર પોતાના પ્રેમનો ઈજહાર કરતા હોય છે અને મુંબઈની એક લોકલ ટ્રેનની અંદર પણ એક કપલ એટલે કે એક છોકરા અને એક છોકરીએ કંઈક એવું કામ કર્યું હતું કે શરમથી લોકો લોકો લાલચોળ થઈ ગયા હતા અને આ પ્રકારની હરકતો જાહેર પ્લેસ ની અંદર તેઓએ કરી હતી તેના કારણે તેને સજા થવી જોઈએ

તમને ખાસ જણાવી દઈએ કે બધાની સામે પોતાના પ્રેમનો ઇજહાર કરવો અને તેની રીત પણ અલગ અલગ હોય છે પરંતુ અમુક વખત કપલ એવી રીત અનુભવતા હોય છે કે બીજા લોકોને પણ તે જોઈને શરમ આવી જાય. મિત્રો અત્યારે કપલ મુંબઈની એક લોકલ ટ્રેન ની અંદર એકબીજાને કિસ કરતા હોય તે પ્રકારની નજરે ચડે છે અને એક મિનિટની આ ક્લિપ્સની અંદર છોકરો અને છોકરી મુંબઈની ચાલતી ટ્રેનની અંદર બેસેલા જોવા મળી રહ્યા છે અને આસપાસ કોઈ પણ પ્રકારના લોકો હાજર ન હોય તે પ્રકારનું નજરે ચડે છે

મિત્રો મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયોને આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક છોકરી અને એક છોકરો કિસ કરતા હોય તે પ્રકારનું નજરે ચડે છે પરંતુ છોકરો ઘણી વખત છોકરીને પોતાનાથી દૂર લઈ જવા પણ માંગે છે પરંતુ છોકરી ખૂબ અલગ અલગ રીતે છોકરાને પણ કિસ કરવા લાગે છે

મિત્રો અત્યારે આ કપાસનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર કોઈએ મોબાઇલમાં કેમ કેદ કર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો તેમજ તે છોકરી વારાફરતી છોકરાને કિસ કરે છે અને અલગ અલગ રીતે કિસ કરે છે તેમાં ટ્રેનની અંદરના લોકો પણ આવી જશે અને છોકરો છોકરી ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જાય છે આ પ્રકારની નજરે કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી, આ વિડીયો ખરેખર કયા નો છે તેના વિષે માહિતી સામે આવી રહી નથી..

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM