લાવ્યા હો બાકી નવું…! લગ્નની કંકોત્રીમાં એવો જોરદાર ટહુકો લખાવ્યો કે… વાંચીને ખડખડાટ હસી પડશો…

લાવ્યા હો બાકી નવું…! લગ્નની કંકોત્રીમાં એવો જોરદાર ટહુકો લખાવ્યો કે… વાંચીને ખડખડાટ હસી પડશો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. હાલમાં તો હવે લગ્નની સીઝન નજીક આવી રહી છે. ત્યારે આવે સોશિયલ મીડિયા પર લગ્નની અનોખી કંકોત્રીના વિડીયો અને ફોટા વાયરલ થતા જોવા મળશે.

મિત્રો ઘણા લોકો હોય છે જેવો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખી કંકોત્રી બનાવતા હોય છે અથવા તો કંકોત્રીમાં કંઈક એવું લખાવતા હોય છે કે જે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે હાલમાં તેવી જ રીતે કંકોત્રી સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

મિત્રો તમને બધાને ખબર હશે કે કંકોત્રીમાં ટહુકા લખવાનો રિવાજ છે. ત્યારે હાલમાં એક લગ્નની કંકોત્રીમાં લખેલો ટહુકો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ટહુકામાં લખવામાં આવ્યો છે કે, ઉડા પંખી આકાશમાં સંદેશો લઈને ચાંચમાં, બોર્ડર આવે તો બિયર લાવજો, માઉન્ટ આવે તો મેકડોલ લાવજો, રાજસ્થાન આવે તો રમ લાવજો, મારા વહાલાઓને કહેજો લગ્નમાં જરૂર આવજો…

આ ટહુકો વાંચીને તો લોકો ખડખડાટ હસી પડ્યા છે અને લોકોને આ ટહુકો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હાલમાં લગ્નની આ કંકોત્રીનો ટહુકો સોશિયલ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ટહુકો વાંચીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM