પાંચમા માળની બારીમાંથી ૨ વર્ષની બાળકી અચાનક નીચે પડી ગઈ.., નીચે ઉભેલા એક વ્યક્તિએ બાળકીને કેચ કરીને જીવ બચાવ્યો.., જોવો ધ્રુજાવી દે તેઓ ચોકાવનારો વિડિયો.

પાંચમા માળની બારીમાંથી ૨ વર્ષની બાળકી અચાનક નીચે પડી ગઈ.., નીચે ઉભેલા એક વ્યક્તિએ બાળકીને કેચ કરીને જીવ બચાવ્યો.., જોવો ધ્રુજાવી દે તેઓ ચોકાવનારો વિડિયો.

અત્યારે દિવસના દિવસે સોશિયલ મીડિયા ઉપર અવનવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, કેટલાક વિડીયો ખૂબ જ સારા હોય છે અને કેટલાક વિડિયો જોઈને આપણો શ્વાસ પણ રૂંધાઈ જાય છે. આજે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે થઈ રહ્યો છે, આ વિડીયો જોઈને તમે પણ ખરેખર ચોકી ઉઠશો. આ વાયરલ વીડીયો એક બાળકીનો છે.

મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આ વાયરલ વિડીયો ની અંદર બે બાળકો એક બાળકીનો જીવ બચાવવા માટે ખૂબ જ સારામાં સારું અને વખાણવા લાયક કામકાજ કરે છે. સોશિયલ મીડિયા ઉપર સૌ કોઈ લોકો આ વિડીયો જોઈને ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે. આ સમાજની અંદર રહીને આપણે સૌ કોઈ લોકોએ આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓ ઉપર ખૂબ જ ઝીણવટ પૂર્વક નજર રાખવી જોઈએ.

કરવાથી આપણી આસપાસ બનતી ઘણી અકસ્માતની ઘટનાઓ આપણે ટાળી શકીએ છીએ. જેનાથી કોઈ લોકોનો જીવ પણ બચાવી શકીએ છીએ. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વીડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે, એક છોકરી ખુબજ ઊંચાઈ થી પડી રહી છે અને નીચે ઉભેલા એક વ્યક્તિએ હીરો બનીને દીકરીને બચાવી લે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મહિલા અને એક પુરુષ રસ્તા ઉપર ઉભા હોય છે અને તે બંને ફોન ઉપર વાતચીત કરી રહ્યા હોય છે. એ લોકોને નજરની સામે જ બારીમાંથી એક દીકરી નીચે પડી રહી હોય છે. જ્યારે અચાનક આ બંને પુરુષને મહિલા આગળ વધે છે અને ત્યાં નીચે પડી રહેલી છોકરીને સીધી પોતાના હાથમાં ઝીલી લે છે..

તેમજ આ દીકરીનો જીવ પણ બચી જાય છે. વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે મહિલા અને પુરુષ બંનેની સત્તરકરતા અને બુદ્ધિ મતા જોઈને તમે પણ ચોકી જશો અને થોડી ઘણી પણ રાહ જોઈ હોત તો ચોક્કસપણે આ બાળકની સાથે કંઈક ને કંઈક અજુગતિ ઘટના બની જાત.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટ્વીટર ઉપર thefigen નામના એકાઉન્ટ ઉપર થી શેર કરવામાં આવ્યો છે તેમજ કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે હીરોસ, આ વીડિયોને અત્યાર સુધીમાં 4.1 મિલિયન એટલે કે 41 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા બધા લોકોએ લાઈક કરી ચૂક્યા છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટમાં પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM