42 વર્ષની મહિલા પ્રોફેસર, 20 વર્ષ નાના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પાગલ બની કરી લીધા લગ્ન…, પછી જે થયું તે જાણીને ટાંટિયા ધ્રુજી જશે…

42 વર્ષની મહિલા પ્રોફેસર, 20 વર્ષ નાના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પાગલ બની કરી લીધા લગ્ન…, પછી જે થયું તે જાણીને ટાંટિયા ધ્રુજી જશે…

અનવા નવાર સંબંધોને લાંછન લગાડતા કિસ્સાઓ ખૂબ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. હાલમાં જે શિક્ષક અને વિદ્યાર્થી ના પ્રેમ સંબંધનો એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યો છે. 42 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર એ પોતાનાથી 20 વર્ષ નાની ઉંમરના વિદ્યાર્થીના પ્રેમની અંદર પાગલ બની હતી. આ મહિલા પ્રોફેસર ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, અત્યારે આ લવ સ્ટોરી નો ખુબજ કરુણ અંત આવ્યો છે. 14 ઓગસ્ટના રોજ પ્રોફેસરનું મૃતદે તેના ઘરની અંદર થી શંકાસ્પદ હાલત માંથી મળી આવ્યો હતો. આ ચોકનરી ઘટના સાંભળીને સૌ કોઈ લોકોના રુવાડા ઊભા થઈ જશે.

જણાવી દઈએ કે આ ઘટના બાંગ્લાદેશ ની સામે મૃત્યુ પામેલી 42 વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસર ખેરૂન નાહર ખૂબજીપુર મોઝમલ્લેમ હક કોલેજની અંદર ફિલોસોફી ડિપાર્ટમેન્ટ ની અંદર ભણાવતી હતી. 2021 ની અંદર તેને 20 વર્ષ નાના છોકરાની સાથે લગ્ન કર્યા હતા અને 14 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશની નટવર ના મોલડીપારા વિસ્તારની અંદર ભાડાના મકાનમાંથી તેના મૃતદેહ શંકાસ્પદ હાલત માં મળી આવ્યો હતો.

પ્રોફેસરના મૃતદેહ મળી આવતા 20 વર્ષ નાના પતિ મામુંન ની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રોફેસર ખૈઈરુંન નાહર ના પરિવારના લોકોએ એ પ્રકારનું આરોપ લગાવ્યો છે કે આરોપી મમુંન ડ્રગ્સ નો વ્યસાની હતો અને તેને લગ્ન બાદ બળજબરીથી પાંચ લાખ રૂપિયા અને એક મોટરસાયકલ ખરીદી લીધી હતી. 22 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ ની સાથે મહિલા પ્રોપેસરે લગ્ન કર્યા હતા.

જ્યારથી લગ્ન થયા હતા ત્યારથી તે ખૂબ જ વધારે માનસિક રીતે જણાવવામાં હતી. મામુન પોલીસને જણાવે છે કે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે અને પોલીસને તેની ઉપર શંકા હતી ત્યાર પછી તેની ધરપકડ કરી લીધી છે. મમુન અને નાહર ના લગ્ન 12 ડિસેમ્બર કાલી ઓફિસની અંદર થયા હતા અને લગ્નના છ મહિના પછી 31 જુલાઈના રોજ લગ્નના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા હતા અને વિવિધ પ્રકારની ચર્ચાઓ અને ટીકાઓ કરવાની શરૂઆત થઈ હતી

ત્યાર પછી 14 દિવસ બાદ આ મહિલા પ્રોફેસરનું મૃતદેહ ઘરની અંદર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા મહિલાના ભત્રીજા નાહીદ હુસેનને જણાવ્યું છે કે, મામુંન ડ્રેસ નો વ્યવસની છે. લગ્ન બાદ તેને પાંચ લાખ રૂપિયા અને એક બાઈક લીધા પછી પણ ફરી એક વખત મોંઘી બાઇક માંગતો હતો. તેના કારણે મૃત્યુ પામેલી મહિલા અવારનવાર ખૂબ જ વધારે માનસિક રીતે તળાવમાં આવતી હતી.

નાહીદે પ્રકારના પણ આક્ષેપો કર્યા છે કે તાજેતરમાં, ગુરદાસપુર ની અંદર ડ્રગ્સ અંગે કે ઘણા બધા પદ્માસોની વચ્ચે લડે ઝઘડો થયો હતો અને તેમાંથી એક આરોપી મામુન હતો. પામેલી મહિલા પ્રોફેસરના સંબંધીઓએ જણાવ્યું હતું કે, નવાબ સિરાજ ઉદ દૌલા સરકારી કોલેજ ની અંદર બીજા વર્ષના વિદ્યાર્થી 22 વર્ષીય વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા પછી તે માનસિક રીતે ખૂબ જ વધારે તણાવ માં હતી, અને ખુશ રહેતી નથી.

લગ્ન કર્યા પછી લોકોએ ખૂબ જ વધારે તેની મજાક પણ ઉડાવી હતી અને લગ્નની ખૂબ જ વધારે ટીકાઓ પણ થતી હતી. અવારનવાર તેને ધમકી પણ આપવામાં આવતી હતી અને પોલીસે આ સમગ્ર ઘટનાઓ પર જણાવ્યું હતું કે, ના અંગે વધુમાં માહિતી તપાસ શરૂ કરી દેવામાં આવશે અને ટૂંક સમયની અંદર તેનો ખૂબ જ મોટો ખુલાસો પણ કરવામાં આવશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM