સ્કૂલ યુનિફોર્મ પહેરેલી છોકરીને ગાડીની ટાંકી ઉપર ઊંધી બેસાડી રોમિયો કરતો હતો નખરા…, આ વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સો આવશે….

સ્કૂલ યુનિફોર્મ પહેરેલી છોકરીને ગાડીની ટાંકી ઉપર ઊંધી બેસાડી રોમિયો કરતો હતો નખરા…, આ વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સો આવશે….

મિત્રો આજકાલ સોશિયલ મીડિયા ઉપર લોકો પ્રખ્યાત થવા માટે અલગ અલગ પ્રકારના નખરાઓ કરતા હોય છે અને ઘણી બધી વખત તો લોકો એવું પણ કાર્યકર્તા હોય છે કે, જેને જોઈને આપણને ખૂબ જ ગુસ્સો પણ આવતો હોય છે. મિત્રો ઘણી બધી વખત તો અમુક લોકો એવા પણ કાર્યો કરતા હોય છે કે ઘણીવાર મોતના મુખમાંથી પણ બહાર આવતા હોય છે

ઘણી વખત તો લોકો ગાડી ઉપર સ્ટંટ પણ કરતા હોય છે અને અત્યારે એક વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને એક યુવા સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરીને બાઇકની ટાંકી ઉપર ઊંધી બેસાડીને ચાલુ બાઈકે નખરા કરતા હોય તે પ્રકારના નજરો દ્રશ્યો ચડ્યા હતા. ખાસ વાત એ છે કે પાછળથી કોઈ ગાડી આવતી હશે તેની તેમણે આ પ્રકારનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો

મિત્રો આ વિડીયો જ્યારે પણ વાયરલ થયો હતો ત્યારે પોલીસ સુધી આ વિડીયો પહોંચી ગયો હતો અને પોલીસે પણ તમામ પ્રકારની હીરો ગીરી ઉતારી નાખી હતી અને આ સમગ્ર ઘટના આંધ્રપ્રદેશની છે તમારી વાયરલ થઈ રહેલો વિડિયો પોલીસ પાસે પહોંચ્યો હતો અને આ કપલની પણ ધરપક કરી લીધી હતી

આ વાયરલ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક ચાલુ બાઈ કે રોમાન્સ યુવક અને યુવતી કરી રહ્યા હતા અને આ મામલામાં વિશાખાપટ્ટનમ પોલીસ અધિકારીએ નિયમો પાલન કરવા માટેની પણ સૂચના આપી છે અને નિયમ તોડવા ઉપર વાહન જપ્ત કરવા માટેની પણ કડક માં કડક પાલન કરવાની પણ ચેતવણી આપી દીધી છે

સુરતનું હશે આ સમગ્ર ઘટનાનો વિડીયો મિત્રો 29 ડિસેમ્બરના રોજ ટ્વીટરના માધ્યમ દ્વારા થઈ રહ્યો હતો અને કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે વિશાખાપટ્ટનમ લવર સેક્શન ની અંદર અને એક યુવક હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો છે અને આ યુવકની ઉમર 22 વર્ષ છે એવો દાવો કરવામાં આવ્યો છે અને યુવતીની ઉંમર પણ માત્ર ને માત્ર 19 વર્ષ છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM