અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય 70% થયું પૂર્ણ ??, જુઓ મંદિરનો ભવ્ય સ્વરૂપ હવે દેખાવા લાગ્યું છે…, જોવો આ ખાસ ફોટાઓ ..

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય 70% થયું પૂર્ણ ??, જુઓ મંદિરનો ભવ્ય સ્વરૂપ હવે દેખાવા લાગ્યું છે…, જોવો આ ખાસ ફોટાઓ ..

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે અયોધ્યા ની અંદર ભગવાન શ્રીરામ નો ખૂબ જ દિવ્ય મંદિર નું નિર્માણ અત્યારે ખૂબ જ જોરથી ચાલી રહ્યું છે અને ભગવાન શ્રી રામનું મંદિર લગભગ 70% કામ પણ પૂરું થઈ ગયું છે અને આ મંદિરનું પણ આકાર લેતું જ આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છીએ

ખાસ વાત તો એ છે કે પહેલા માળના મંદિરનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2023 ની અંદર પૂરું થઈ જશે અને જાન્યુઆરી 2024 ની અંદર મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રીરામના મંદિરના અંદર બિરાજા છે તેમાં છે આ મંદિરના ભક્તો માટે પણ ખોલી દેવામાં આવશે તેમજ ગર્ભગ્રહોની અંદર ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત થયા બાદ રામના ભક્તો દિવ્ય ભવ્ય મંદિરના તેમજ અયોધ્યા ભગવાન શ્રીરામની પૂજા કરી શકશે

ખાસ વાત તો એ છે કે લાખો રામ ભક્તો ભગવાન શ્રીરામની પૂજા કરવા માટે આયો દરરોજ આવી રહ્યા છે અને ભગવાન શ્રીરામના નિર્માણ કાર્યને પણ નિહાળી રહ્યા છે તેમજ ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિરની અંદર દેવી-દેવતાઓના મંદિરો પણ બનાવવામાં આવશે. અત્યારે મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે આ મંદિરનો અત્યારે 70% કામ પણ પૂરું થઈ ગયું છે અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે પહેલેથી જ નક્કી કર્યું હતું કે

ભગવાન સૂર્ય તેમજ ભગવાન શંકર ભગવાન ગણેશ હનુમાનજી તેમજ અન્નપૂર્ણા માતાનું પણ અયોધ્યા મંદિર ની અંદર બનાવવામાં આવશે તેમ જ આ સાથે મહર્ષિ અગત્ય, તેમજ મહર્ષિ વિશ્વમિત્રા તેમજ મહર્ષિ વશિષ્ઠ અને માતા શબરી તેમજ નિશાદ રાજ્યો અને અહલ્યાના પણ મંદિર ઊધવા ની બહાર એટલે કે દક્ષિણ છેડે બનાવવામાં આવશે

મિત્રો આપણે સૌ કોઈ લોકો ફોટાની અંદર જોઈ શકે છે કે આ મંદિર ખૂબ જ વધારે ભવ્ય રીતે નિર્માણ પામી રહ્યું છે અને ભગવાન શ્રી રામ નામ વાનરરાજ સુગ્રીવને પણ આ મંદિરની અંદર સ્થાન આપવો આપવું જોઈએ અથવા એમ કહીએ કે હવે ભક્તો પણ ભગવાન શ્રીરામ ભૂમિ અને જન્મભૂમિ પરિષદની અંદર વાનરડા સુગરીના દર્શન કરી શકશે.

મિત્રો ભગવાન શ્રીરામના આ મંદિરની અંદર ગર્ભગૃહ નો આકાર પણ હવે અયોધ્યા ની અંદર ભગવાન શ્રી રામ મંદિર નો દિવ્ય ભવ્ય સ્વરૂપ દેખાઈ રહ્યું છે અને આ મંદિરની અંદર આકાર આપવા માટે ઘણા બધા પણ લગાવવામાં આવ્યા છે અને ભગવાન શ્રીરામનું ત્રણ માળ નું બનશે અને પહેલા માળની ઊંચાઈ 20 ફૂટ જેટલી હશે. તેમજ ભગવાન શ્રીરામના મંદિરની પહોળાઈ 255 ફૂટ અને મંદિરની લંબાઈ 350 ફૂટ હશે તેમ જ આ મંદિરની અંદર 392 મંદિરના સ્તંભ રહેશે અને હવે સ્તંભોને જોડવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે

આ સમગ્ર મંદિર વિશે મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે ભગવાન શ્રી રામનું મંદિર હવે દિવ્ય સ્વરૂપની અંદર દેખાઈ રહ્યું છે અને આકાર પણ આપવામાં આવી રહ્યો છે તેમાંથી અલગ અલગ પણ લગાવવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત આ દરેક થાંભલાઓને જોડવાનું પણ કામકાજ કરવામાં આવી રહ્યું છે

આ સ્તંભના આકાર નિર્માણ કર્યા બાદ મંદિરનો આકાશ સ્પષ્ટ પણે દેખાય છે અને આ દરેક પથ્થર ઉમેરીને હાથ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે અને મંદિરના નિર્માણની સાથે સાથે દીવાલનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે સાથે ગર્ભ ધ્રુવ ની અંદર પણ આસપાસ લગભગ 800 મીટર ની ત્રિજ્યા ની દિવાલ પણ બનાવવામાં આવશે અને તેમાં માતા અન્નપૂર્ણા ભગવાન શંકર તેમજ બજરંગ બલી સહિત અનેક મંદિરો તેમની સાથે સંકળાયેલા જોડાયેલા રહે છે ભગવાન શ્રી રામનું જીવન નિર્માણ પણ થશે.

અયોધ્યાની અંદર બની રહેલા ભગવાન શ્રીરામના મંદિર વિશે મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2,000 ને 23 સુધી ભગવાન શ્રીરામ નું ગર્ભગૃહ તૈયાર થઈ જશે અને જાન્યુઆરી 2024 માં એટલે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાન રામ અને તેમના દિવ્ય મંદિરના ભવ્ય ગર્ભ ગૃહની અંદર રામ નામ ભક્તોને દર્શન કરી શકશે અને મંદિરના નિર્માણ કાર્ય માટે ૩૦ વર્ષ પહેલા આર્કિટેક ચંદ્રકાંત સોમાપુરાને આ કામ સોંપવામાં આવ્યું હતું.

મિત્રો ચંદ્રકાંતે જણાવ્યું હતું કે રામ મંદિરની ઉપર છ પ્રકારની ડિઝાઈન ઉપર કામ કરવામાં આવ્યું હતું અને છ મહિના પહેલા મોડેલ નાગાળા સ્ટાઈલની અંદર બનાવવામાં આવ્યું હતું અને આ મંદિર 50% કામ પણ પૂરું થઈ ગયું છે તેમજ તેમના મુંબઈની ડિઝાઇન કરવાની બાકી છે અને મંદિરને 150 ફૂટ પહોળો અને 70 ફૂટ લાંબો હશે અને 270 ફૂટ ઊંચો પણ હશે અને આમાં સિંહ દ્વારા ગર્ભગૃહ ની અંદર પણ પ્રવેશ કરી શકાશે અને ભરતપુર થી લાવેલા પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમજ માર્બલ નો પણ ઉપયોગ થશે

મિત્રો આ દરેક ફોટાઓ ઉપરથી આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ભગવાન રામનું આ ભવ્યથી અતિ ભવ્ય મંદિરે ખુબ જ સુંદર રીતે આકાર પામી રહ્યુ છે અને આ મંદિરની અંદર 128 ફૂટ ઊંચું તેમજ 268 ફૂટ લાંબુ 140 ફૂટ પહોળું અને મંદિરની અંદર કોઈપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં તેમજ દરેક માળે 106 જેટલા સ્તંભો પણ હશે અને મંદિરની અંદર સિંહ દ્વાર નૃત્ય મંડપ તેમજ રંગ મંડપ પૂજા કક્ષામાં જ ઘરભગૃહના પાંચ પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશ

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM