માનનીય અરવિંદ કેરીવાલજી ગુજરાતની મુલાકાતે.., અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

માનનીય અરવિંદ કેરીવાલજી ગુજરાતની મુલાકાતે.., અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

જેમ જેમ આવનારી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેવી જ રીતે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેવી જ રીતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની મુલાકાતે અવારનવાર માનનીય અરવિંદ કેજરીવાલજી આવતા રહ્યા છે

અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જનતાને અવારનવાર ઘણી બધી ચૂંટણી જીત્યા પછીની ગેરંટીઓ આપી રહ્યા છે. ગુજરાતની અંદર જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું સતત વધતું જઈ રહ્યું છે. આમ આજની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત લોકોના મુદ્દ્ધાઓ ઉઠાવીને ભાજપ સરકાર ને ઘેરવામાં આવી રહી છે તેની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાજકીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે

અત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતી મુલાકાતે આવેલા છે અને અરવિંદ કચ્છીએ એક દિવસની યાત્રા ઉપર ગુજરાતના પ્રવાસે અને કચ્છની અંદર આવેલા જિલ્લા ભુજ ની અંદર એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓએ ખૂબ ગુજરાતની જનતાને બધું એક ખૂબ જ મોટી ગેરંટી આપી દીધી છે. માનની અરવિંદ કેજરીવાલજી દ્વારા ભુજની અંદર ગુજરાતમાં શિક્ષણ પ્રથા અને શિક્ષણ નીતિને લઈને અવારનવાર ઘણા બધા સવાલો કરવામાં આવ્યા હતા

તેઓએ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર મોટાભાગની સ્કૂલો પ્રાઇવેટ છે અને નેતાઓ ચલાવી રહ્યા છે તેમાં સરકારી સ્કૂલોની હાલત ખૂબ જ વધારે દહીંનીયા બનેલી છે. શિક્ષણને લઈને તેના દ્વારા પાંચમી ખૂબ જ મોટી ગેરંટી ની જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે,

ગુજરાતના દરેક બાળકોને સારામાં સારું અને મફત શિક્ષણ મળ્યું જોઈએ અને તે અમે આપીશું. દિલ્હીની જેમ ગુજરાતની દરેક શાળાને શાનદાર બનાવીશું તેમાં દિલ્હી ની અંદર જેમ જેમ ગુજરાતની અંદર પણ ખાનગી શાળાઓના મનસ્વી ફી વધારવાની ઉપર રોગ લગાવીશું તેમજ પ્રવાસીઓ શિક્ષકોને પણ કાયમી રાખીશું. શિક્ષકોની ઘટ પણ પૂરી કરવામાં આવશે અને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈપણ કામ નહીં કરવામાં આવે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM