અનુપમાએ લીધી જોરદાર મર્સિડીઝ ગાડી, ખુશીથી ફુલાઈને અનુભવમાં એ પતિના ગળે લગાવી જોરદાર ડાન્સ કર્યો, જોઈ લો ગાડીના જોરદાર ફોટાઓ…..

અનુપમાએ લીધી જોરદાર મર્સિડીઝ ગાડી, ખુશીથી ફુલાઈને અનુભવમાં એ પતિના ગળે લગાવી જોરદાર ડાન્સ કર્યો, જોઈ લો ગાડીના જોરદાર ફોટાઓ…..

મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે બોલીવુડના અભિનેતાઓની જેમ જ ટીવીના સીતારાઓ પણ હંમેશા પોતાની લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અવારનવાર બોલીવુડ અભિનેતાઓની જેમ જ ટીવીના અભિનેતાઓ પણ લાઈવ લાઈટમાં રહે છે અને ઘણી બધી સીરીયલ તો એવી હોય છે કે લોકો દરરોજ તેને જોવાનો પણ વધારે પસંદ કરતા હોય છે. કલાકારો પણ ખૂબ જ વધારે છે તેને પસંદ કરે છે અને અનુભવમાં ધારાવાહિક તો હવે દરેક ઘરની ખૂબ જ વધારે પહેલી પસંદ બની ગઈ છે

મિત્રો અનુપમા નું પાત્ર ભજવનારીએ અભિનેત્રી રૂપાલી ગાંગુલીને તો આપણે સૌ કોઈ લોકો ઓળખીએ છીએ. અનુપમાનુ પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપાલી નો એ ખૂબ જ મોટો ચાહક વર્ગ છે. રૂપાલી ગાંગુલી હંમેશા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે. ખાસ વાત તો એ છે કે તેઓ પોતાની જીવનની સાથે જોડાયેલી તમામ પ્રકારની વાતોને લઈને અવારનવાર પોતાના ચાહકોની સાથે શેર કરે છે

ત્યારે અનુપમ એ હાલમાં જ પોતાના પરિવારની સાથે એક ખૂબ જ મોટી ખુશખબરી શેર કરી છે અને રૂપાલી એ ખૂબ શાનદાર અને આલીશાન લક્ઝરી પોતાના ઘર માટે ખરીદી છે. અને તેમનો એક વિડિયો પણ જોરદાર રીતે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને પણ ખૂબ જ વધારે પસંદ આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે તમને ખાસ જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ મર્સિડીઝ ગાડી ની જીએલઈ 300d mercedes કંપનીની ગાડી ખરીદી છે. તેમજ આ ગાડીની ઓન રોડ કિંમત લગભગ એક કરોડ રૂપિયાની આસપાસ થાય છે તેમજ તેઓ પોતાના આખા પરિવારની સાથે ખૂબ જ વધારે ખુશ જોવા મળી રહી છે

સાથે સાથે ગાડીની ઉપરનું કવર હટાવતા એ પણ ખૂબ જ ખુશીથી પૂછડી પડી હોય તે પ્રકારના દ્રશ્યો નજરે ચડ્યા હતા. રૂપાલીના પરિવારના લોકોએ કેક કાપીને તે આખા પ્રસંગને ખૂબ જ વધારે યાદગાર બનાવ્યા હતા. મિત્રો જ્યારે અનુભવમાં આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થતા હતા ત્યારે તે પોતાના પતિ અને પુત્રને પણ ગળે લગાવતી જોવા મળી હતી અને ખૂબ જ ખુશ નજર આવતી હતી

તેમણે આ વિડીયો શેર કરીને લોકોનો પણ ખૂબ જ વધારે આભાર માન્યો હતો અને રૂપાલી એ ત્રણ લોકોનો આભાર માન્યો છે જેમણે પોતાનો સપનું પૂરું કરવામાં મદદ કરી છે તેમજ તેના પતિ અશ્વિનનો આભાર માન્યો છે અને આ સોના નિર્દેશક એવા રાજનશાહીનો પણ તેઓએ ખૂબ જ વધારે આભાર માન્યો છે અને તે પોતાના દીકરાનો પણ આભાર માનતી હતી

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

ખાસ વાત તો એ છે કે રૂપાલી ગાંગુલી ગાડીના ખૂબ વધારે પ્રેમ કરે છે અને તેમની પાસે પહેલા પણ ખૂબ જ મોટી લક્ઝરી છે તેમજ જેગવાર અને મહિન્દ્રા થાર છે. જ્યારે હવે તેમની ગાડીના કલેક્શન ની અંદર વધુ એક નવી ગાડી mercedes ગાડી પણ જોઈન થઈ ગઈ છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM