અનીલ અંબાણીના દીકરાના લગ્નમાં આવો હતો વૈભવી માહોલ.., જોવો મહેંદી રસમ થી લઇને ફેરા સુધી ના ફોટાઓ….

અનીલ અંબાણીના દીકરાના લગ્નમાં આવો હતો વૈભવી માહોલ.., જોવો મહેંદી રસમ થી લઇને ફેરા સુધી ના ફોટાઓ….

ભારતના મોટા ઉદ્યોગપતિ કે એવા મુકેશ અંબાણીના દીકરા ના લગ્ન ન હતો તમે જોયા જ હશે, હવે કેવી રીતે અનિલ અંબાણી ના ઘરે લગ્નમાં કોઈ કમી રહે…, ત્યારબાદ અનિલ અને ટીના અંબાણી ના ઘરે પણ તેમના મોટા દીકરા જય અનમોલ અંબાણીના, પોતાની મુંબઈ ની અંદર આવેલા ઘરમાં ધામધૂમથી લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ તો જય અનમોલ અંબાણી એ એમની ગર્લફ્રેન્ડ કૃષા શાહની સાથે, પ્રભુતામાં પગલા માંડયા છે.

વાત કરીએ તો આ લગ્ન પ્રસંગ ખૂબ જ ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આખા ઘરને ખૂબ જ ફૂલોથી શાનદાર રીતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે, આ ભવ્ય લગ્ન પ્રસંગે દેશના ઘણા બધા મોટા મોટા નામાંકન સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. વાત કરીએ તો અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણી ના લગ્ન માં મહેંદી થી લઇને લગ્ન સુધી, કોઈ ત્રણ દિવસ ચાલેલા લગ્નની અંદર વૈભવ માહોલ જોવા મળ્યો હતો અને દરેક લોકોએ ખૂબ જ આનંદ થયો હતો.

વાત કરીએ તો, ટીના અને અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણી ના મુંબઈ ની અંદર આવેલા તેના ઘરે હવે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, અનિલ અંબાણીના મુંબઈ ની અંદર આવેલા પાલી ખાતે ૧૭ માળ ની બિલ્ડિંગમાં આ ભવ્ય લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આખા ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો.

આ ભવ્ય લગ્ન પ્રસંગે દેશના નામાંકિત લોકો પણ હાજર રહ્યા હતા તેમજ રંગબેરંગી મંડપ થી, મંડપ જઈને લગ્ન પ્રસંગ ના તમામ વસ્તુઓનું ડેકોરેશન ખૂબ જ ઉપસી આવતું હતું. તેમજ વાત કરીએ તો જય અનમોલ અંબાણીની જીવનસાથી કૃષા શાહ લાલ રંગના પાનેતર પહેરી ને ખૂબ જ સુંદર દુલ્હન લાગતી હતી, તેમજ વાત કરીએ તો, રાજા અનમોલે પિંક કલરની શેરવાની પહેરી ને માથે સાફો પહેર્યો હતો અને વટ પાડી દીધો હતો.

આ સુંદર કપલ, ભવ્ય લગ્ન પ્રસંગે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું તેમાં જ, આ હવે લગ્ન પ્રસંગે અંદર ઘણી બધી મોટી મોટી હસ્તી હોય પણ પોતાની હાજરી આપી હતી, જેની અંદર અમિતાભ બચ્ચન જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, તેમજ એનસીપી નેતા સુપ્રિયા સુલે, વાત કરીએ તો રીમા કપૂર સહિતના ઘણા બધા સેલિબ્રિટીઓ આ ભવ્ય લગ્ન પ્રસંગે પોતાની હાજરી નોંધાવી હતી.

આ વૈભવી લગ્ન પ્રસંગની વાત કરીએ તો, લગ્નની અંદર એકથી એક ચડિયાતી ડીશ, એકથી એક ચડિયાતી આઈટમ પણ રાખવામાં આવી હતી. તેમજ આ ભવ્ય લગ્ન પ્રસંગે નું મેનુ જોઈને સૌ કોઈ લોકોને આ લગ્ન પ્રસંગમાં જવાનું મન થઈ જશે. આ લગ્ન પ્રસંગ અંદર ગુજરાતી સાથે,સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, ઇટાલિયન વગેરે પ્રકારનો જમવાનો મહેમાનોને પીરસવામાં આવ્યું હતું.

પોતાના ભત્રીજા, જય અનમોલ અંબાણી ના લગ્ન પ્રસંગે તેમના કાકી નીતાબેન અંબાણીનો પણ રજવાડી ઠાઠમાઠ જોવા મળ્યો હતો. અને તેમણે પિંક કલરની ગોલ્ડન બોર્ડરવાળી સાડી પહેરી હતી તેમજ મોઢા ઉપર માસ્ક પહેર્યુ હતું, તેમાં નીતાબેન અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ગીતાબેન અંબાણીએ ગળાની અંદર હીરાનો ખૂબ જ ભવ્ય અને કીમતી નેકલેસ પહેર્યો હતો.

જય અનમોલ અંબાણી ના લગ્ન પ્રસંગે, લગ્નમંડપ ની અંદર એમની દેરાણી એટલે કે અનિલભાઈ અંબાણીની પત્ની ટીના અંબાણી ની બાજુમાં બેઠા હતા, તેમજ આવા વૈભવી પ્રસંગે નીતા અંબાણી અને ટીના અંબાણી નો વચ્ચે ખૂબ સારો તાલમેલ જોવા મળ્યો હતો. લગ્નની અંદર પાણી છેક સુધી હાજર રહ્યા હતા અને વડીલોની ભૂમિકા ભજવી હતી. લગ્ન પ્રસંગે ગીતાબેન અંબાણી સતત માસ્ક પહેરીને જોવા મળ્યા હતા તેમજ નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા.

જય અનમોલ અંબાણી ના લગ્ન પ્રસંગે ઘર ની એન્ટ્રી પણ ખૂબ જ આલીશાન કરવામાં આવી હતી તેમજ, ઘરના એન્ટ્રી ના ગેટ ઉપર લાલ કલરના ફૂલો છે ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યો હતો તેમજ ઘરની અંદર જતી વખતે, આપણને આમ આસપાસ ગ્રીનરી હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. તેમજ આ લગ્ન પ્રસંગે લગ્નની ભેટ પણ ખૂબ જ ચાલી સાસરિયે શણગારવામાં આવ્યો હતો. સૌ કોઈ લોકોને રજવાડી ઠાઠમાઠ નો અનુભવ થઈ રહ્યો હતો.

વાત કરીએ તો, જ્યારે આપણે લગ્ન ના ગેટ ની અંદર એન્ટ્રી લઈએ ત્યારે, થોડે આગળ જતાં ગણેશ ભગવાનની ખૂબ જ મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, તેમાં ગણેશ ભગવાનની આ મૂર્તિ ને હજારો ફૂલોથી શણગારવામાં આવી હતી તેમજ ખૂબ જ વૈભવી મંદિર લાગી રહ્યું હતું. વાત કરીએ તો આવા ભવ્ય લગ્ન પ્રસંગે ગણેશજીની પ્રતિમાને ખૂબ જ સારી રીતે શણગારવા માંં આવી હતી.

વાત કરીએ તો અનિલ અંબાણી નો મોટો દીકરો જય અનમોલ અંબાણી, તેમણે પોતાના 30 ના બર્થ ડે ઉપર 12 ડિસેમ્બરના રોજ તેમની એક ગુજરાતી ગર્લફ્રેન્ડ એવી, કૃષા સાથે સગાઈ કરી લીધી હતી. તમને જણાવી દઇએ કે આ સગાઈ વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હશે. સગાઈના લગભગ અઢી મહિના પછી આ ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન થયું હતું. જેની અંદર દરેક મોટી મોટી હસ્તીઓ એ પોતાની હાજરી નોંધાવી હતી.

ખાસ વાત તો એ છે કે જય અનમોલ ના જન્મદિવસના દિવસે તેમના મમ્મી ટીનાબેન અંબાણીએ, પોતાના દીકરાને લગતી એક પોસ્ટ મીડિયા ઉપર કરી હતી, જેને લખવામાં આવ્યું હતું કે, તું મારા જીવનમાં નવોદય લાવ્યો અને અમને શરત વગર નો પ્રેમ નો અર્થ સમજાવ્યો. તેમજ તું રોજ અમારા જીવનને રોશન કરે છે, અને અમે તમને અપાર પ્રેમ કરીએ છીએ. દીકરા મને તારા ઉપર ખૂબ જ ગર્વ છે. ભાવ પોસ્ટ ટીનાબેન અંબાણીએ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.

અનિલ અંબાણી અને ટીના અંબાણી નો સૌથી મોટો દીકરો જય અનમોલ અંબાણી પોતે લાઇમ લાઇટ થી ખૂબ દૂર રહે છે. તેમજ તે ખૂબ શરમાળ સ્વભાવ ધરાવે છે. તેને કારણે તે મીડિયા ની સમક્ષ આવ્યો નથી, જેવી રીતે મુકેશ અંબાણીના દીકરા લાઇમ લાઇત માં રહે છે તેવી રીતે અનિલ અંબાણીના દીકરા લાઈમલાઈટમાં રહેતી નથી. તેને કારણે તેણે પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ પ્રાઇવેટ લખ્યું છે.

ખાસ વાત તો એ છે કે જયણમોલ અંબાણી ખૂબ જ જીવન જીવવાનો પસંદ કરી રહ્યો છે તેમ જ તે પોતાના વધારે વધારે સમય પોતાના પરિવારની સાથે વિતાવતો હોઈ છે. તેમાં હવે આશા રાખીએ કે આ નીલ અંબાણીના ટૂંક સમયમાં તેમના દરેક ફેન્સને ખુશ ના સમાચાર શેર કરશે. વાત કરે તો જોયા હનુમાનની સ્કૂલિંગ ની શરૂઆત john connon school થી જ કર્યું હતું. અને તેમણે આગળ ભણવા માટે યુ.કે જતો રહ્યો હતો. ત્યારબાદ અઢાર વર્ષની ઉંમરે તેમણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

ભણવાનું પૂરું થતાં અનમોલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ માં બે મહિનાની અંદર ઈન્ટરશિપ કરી હતી, પિતાની અંબાણીની પાસેથી બિઝનેસ ની ટ્રેનિંગ લીધી હતી અને અત્યારે તે ખૂબ જ સારી રીતે ધંધો કરી રહ્યો છે. વાત કરીએ તો તેમના મુંબઈ ની અંદર રહેલી ગુજરાતી પરિવારમાં જન્મેલી કૃષા શાહની સાથે સગાઈ કરી હતી અને હવે તેની સાથે લગ્ન કરી લીધા.

કૃશા શાહ એક બિઝનેસવુમન અને સોશિયલ વર્કર છે એને તેમના ભાઈ મીશાલ શાહ સાથે dysco નામની એક કંપની પણ ચલાવે છે અને તેમની કો-ફાઉન્ડર પણ છે. આજથી છ મહિના પહેલા તેમણે પોતાના પિતા નીકુંજ શાહ નિધન થયું હતું. તેમજ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. મમ્મી નીલશ શાહ ફેશન ડિઝાઈનર છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM