આ મહિલા એ પોતાના હોઠ સાથે કર્યું આ કામ.., તો હોઠ થઇ ગયા ફૂલી ને દડો.., જાણો કઈ રીતે

આ મહિલા એ પોતાના હોઠ સાથે કર્યું આ કામ.., તો હોઠ થઇ ગયા ફૂલી ને દડો.., જાણો કઈ રીતે

આજે સૌ કોઈ લોકો ફેમસ થવા માંગે છે, અને ફેમસ થવા માટે અને લોકપ્રિયતા મેળવવા માટે ઘણી વખત લોકો એ હા સુધી જાય છે કે, જેની કોઈ સીમા નથી હોતી. તમને જણાવી દઈએ કે લોકો ચાહના મેળવવા માટે કંઈ પણ હજુ સુધી જઈ શકે છે. ઘણા લોકો બીજા લોકોથી અલગ કરવા માટે, અલગ દેખાવા માટે, ઘણીવાર ખૂબ જ વિચિત્ર કામ કરતા હોય છે.

આજે અમારી સામે એક એવી ઘટના સામે આવી છે. આજે અમે તમને એક મહિલા વિશે વાત કરવાના છીએ. જે મહિલા નું નામ આન્દ્રેઆ ઇવાનેવા છે. આ મહિલા વિશે જણાવીએ તો , આ મહિલા બલ્ગેરિયામાં રહે છે. અને આ મહિલાનો બીજા કરતાં અલગ દેખાવા માં, અલગ કરવાનો જુસ્સો, પોતાની પર ભારે પડ્યો હતો. જણાવી દઈએ કે આ મહિલાએ શોખ હતો કે તેને પોતાને વિશ્વના સૌથી મોટા હોઠ મેળવવાની ઇચ્છા હતી.

તમને જણાવી દઇએ કે આ મહિલાએ પોતાના શોખને પૂરા કરવાની ઇચ્છામાં, પોતાના હોઠ ની 20 વખત સર્જરી કરાવી હતી. બાવીસ વર્ષે આ મહિલાએ તાજેતરમાં જ ૨૮મી એપ્રિલે તેની 20મી હોઠની સર્જરી કરાવી હતી..

બીજાથી અલગ કરવાની ઘેલછામાં લોકો કઈ હદ સુધી જાય છે તેનું અનુમાન લગાવી શકાતું નથી. આ મહિલાએ સર્જરી કરાવતા જેની અંદર 17 ઇન્જેક્શન દ્વારા તેના હોઠ ની અંદર, હેલ્યુરોનિક એસિડ નાખવા માં આવ્યું હતું. જેને કારણે સર્જરી પછી તેમના હોઠો નું કદ ચાર ગણું વધી ગયું હતું. તમે તસવીરોમાં જોયાં પ્રમાણે, તેમના હોઠની સાઈઝ ખૂબ વધી ગઈ હતી.

આ મહિલાએ પોતાના હોઠની સર્જરી નું પરિણામ બતાવવા માટે તેમના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા. અને આ મહિલાએ તેના હોઠ ની સાઈઝ થી ખૂબ જ ખુશ હતી. ડોક્ટરોનું કહેવું છે કે તે હવે તેમાં સંતોષ છે.

ઇવાનોવા ઈચ્છે છે કે તે તેના હોઠ ને મોટા કરે, આ પ્રક્રિયા ની અંદર બે મહિના સુધીની રાહ જોવી પડશે. બારબીડોલ સાથેની પોતાની તસવીરો શેર કરતા એન્ડ્રિયા ઇવાનોવા સોશીયલ મીડીયા ની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. તમને જણાવીએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram ઉપર ૩૩ હજારથી વધુ તેમના ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા લોકો તેમને ઘણી વખત ટ્રોલ કરે છે. અને સોફિયા યુનિવર્સિટીમાંથી જર્મન ફિઝિયોલોજી માં અભ્યાસ કરતી એન્ડ્રીયા ઇવાનોવા આ પરાક્રમ પછી ખૂબ જ પ્રખ્યાત બની હતી. એન્ડ્રીયા ને યાદ પણ નઈ હોય કે તેમણે આ સર્જરી પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM