અંબાણીએ પોતાના દીકરા અનંત અંબાણી માટે દુબઈમાં ખરીદ્યો રાજ મહેલ જેવો ભવ્યવિલા..!, ઘરની અંદરનો નજારો જોઈને આંખો પહોળી થઈ જશે..

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીએ દેશના ઘણા વ્યક્તિમાંથી એક છે અને તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. અવારનવાર મુકેશ અંબાણી અને તેમના પરિવાર ના લોક અત્યંત આધુનિક સુવિધાઓ અને અન્ય કોઈ પણ કારણસર હંમેશા અવારનવાર ચર્ચામાં રહે છે. તમે જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ ફરી એક વખત ખૂબ જ ધમાલ મચાવી છે
તમને જણાવી દઈએ કે હાલમાં જ મુકેશ અંબાણી ખૂબ જ વધારે ચર્ચામાં આવ્યા છે. મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત અંબાણી માટે દુબઈની અંદર દરિયા કિનારે ખૂબ જ આલીશાન 640 કરોડ રૂપિયાનું એક મોટું ઘર ખરીદ્યું છે. ખાસ તમે જણાવી દઈએ કે દુબઈ ની અંદર લીધેલું આ ઘર કોઈ રાજમહેલથી કમ નથી. આગળ દુબઈની અંદર અત્યાર સુધીનું સૌથી વધારે મોંઘુ ઘર છે.
આ ઘરની અંદર 10 બેડરૂમ એક સ્પા ઇન ડોર અને આઉટડોર પુલ, સાથે સાથે પ્રાઇવેટ થિયેટર જીમ સહિતની ઘણી બધી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ ઘરને જોતાની સાથે જ ભલભલા લોકોને આંખો પહોળી થઈ જાય તેવો લક્ઝરીયસ ઘરનો નજારો કંઈક આવો છે. તમને જે ફોટા દેખાડી રહ્યા છીએ તે જોઈને સૌ કોઈ લોકો ચોકી જશે.
મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા મુકેશભાઈ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દુબઈની અંદર દરિયા કિનારે અત્યાર સુધીનો સૌથી વધારે મોંઘો વેલા ખરીદી લીધો છે. બ્લૂમબર્ગ ના રિપોર્ટ પ્રમાણે માહિતી મળી રહી છે કે, 8 કરોડ ડોલર એટલે કે 640 કરોડ રૂપિયા ભારતના છે. અહીંયા બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને બ્રિટનના ફૂટબોલર ડેવિડ કમના વીલા પણ આવેલા છે.
દુબઈના પોસ્ટપમ ઝૂમેરા આઇલેન્ડ ની અંદર આ પ્રોપર્ટી ચાલુ વર્ષની સરખામણી ની અંદર મુકેશ અંબાણીના નાણા પુત્ર આનંદ અંબાણી માટે ખરીદવામાં આવી છે. હથેળી આકારના માનવસર્જિત સમૂહના ઉત્તર ભાગની અંદર સ્થિત આવેલા આ વિલાની અંદર 10 બેડરૂમ તેમજ પ્રાઇવેટ સ્પા અને બે અલગ અલગ પ્રકારના પુલ પણ આવેલા છે.
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ પ્રમાણે માહિતી મેળવીએ તો અનંત અંબાણીએ તેના પિતા મુકેશ અંબાણીની 7.42 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના પૈકી એક છે. વિશ્વની અંદર 11 માં સ્થાને ધનિક વ્યક્તિઓની અંદર 65 વર્ષે મુકેશ અંબાણી ધીરે ધીરે પોતાના બિઝનેસ સામ્રાજ્યનો સુકન પોતાના સંતાનોને સોંપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અંબાણી પરિવારનું નિવાસસ્થાન ની વાત કરવામાં આવે તો મુંબઈની અંદર તેમાં દક્ષિણ ભાગમાં 27 માળની ગગનચુંબી ઇમારત એન્ટિલિયા ની અંદર જ રહેશે.
દુબઈ વિશ્વભરના ધનિક લોકો માટે અત્યંત સમૃદ્ધિવાળું જીવનશૈલી માટે ખૂબ જ વધારે પસંદગી ભર્યું સ્થળ બની આવતું છે અને ત્યાં સરકાર વિદેશીઓને ઘર ખરીદવા સહિત અન્ય કામોમાં પણ ઘણી બધી શુભેચ્છા આપી રહી છે સાથે દુબઈ સરકાર લાંબા ગાળાના ગોલ્ડન વિઝા પણ આપી રહી છે અને અન્ય દેશોના લોકોને પણ અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.