મામા એ પોતાની ભાણીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.., થોડા સમય બાદ સગીરા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો.., પછી એવું થયું કે જાણીને માથું પકડી લેશો.

આજે દિવસેને દિવસે મહિલાઓની સાથે હતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. ઘણી વખત સંબંધોને નેવે મૂકીને મામા ભાણી અથવા તો પરિવારના કોઈ લોકોએ પરિવારની જ કોઈ દીકરીની ઉપર અત્યાચાર કરી હોવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરની અંદર આવેલા ગોમતીપુર વિસ્તારમાંથી સામે આવી છે.
આ ઘટનાની વાત કરવામાં આવે તો, નીંદર આવેલા ગોમતીપુર વિસ્તારની અંદર એક સગીરા ધોરણ 12 ની અંદર અભ્યાસ કરે છે અને સગીર છોકરીને તેના પોતાના જ મામાએ હવસ નો શિકાર બનાવી છે. પહેલા મામા એ પોતાની જ ભાણી ની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યાર પછી છોકરીએ સાફ સાફ ઇન્કાર કરી દેતા, તેને ધમકી આપી હતી અને ડરાવી હતી.
થોડા સમય પછી મામા એ જ પોતાની ભાણીને પોતાના હવસ નો શિકાર બનાવી હતી. થોડા સમય બાદ છોકરી ગર્ભવતી બની જતા મામાની તમામ કાળી કરતુ તને ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે મામાની ધર કરીને તેની સામે પોસકો અને દુષ્કર્માની ફરિયાદ દાખલ કરી હતી અને પકડવા માટેના તમામ ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા. પીડિત ભાણી ગોમતીપુર વિસ્તારમાં રહે છે અને ધોરણ 12 ની અંદર અભ્યાસ કરે છે.
ફરિયાદ ની અંદર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દોઢ વર્ષ પહેલા, મામાએ છોકરીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાની વાત કરી હતી અને આ વાત સાંભળીને છોકરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેમણે ઇનકાર કર્યો હતો. ત્યાર પછી મામાએ છોકરીને ખૂબ જ ધાક ધમકીઓ આપી હતી અને આરોપી અવારનવાર છોકરીના ઘરે આવતો જતો રહેતો હતો
બે મહિના પહેલા મામા ધોરણ 12 ની અંદર ભણતી પોતાની ભાણી ની સ્કૂલે પહોંચી ગયો હતો. અને તેને બાઈક ઉપર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો અને આરોપી મામાએ સગીરાને લગ્નની લાલચ પણ આપી હતી અને શરીર સંબંધ બાંધ્યા હતા. મામાએ દુષ્કર્મમાં આચાર્ય પછી થોડા સમય બાદ સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
મામાએ આ પ્રકારની વાત જાણીને કોઈને ન કહેવા માટેની વાત કરી હતી અને મામાએ ગર્ભપાત કરાવવા માટેની દવા મોકલાવવાની પણ વાત કરી હતી. બે મહિના પછી સગીરાએ પરિવારના લોકોને મામાને કરેલા દુષ્કર્મ થી પોતે ગર્ભવતી હોવાની જાણકારી આપી હતી. આ પ્રકારની વાત સાંભળીને પરિવારના લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરાવી હતી
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.