અમદાવાદમાં માતા પિતાની 50 મી વર્ષગાંઠ નિમિત્તે દીકરાએ કરાવ્યા ફરીથી લગ્ન…, 72 વર્ષે દાદા ફરીવાર ઘોડીએ ચડ્યા… જુઓ આ ફોટાઓ…

મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો લગ્ન સિઝન ચાલી રહી છે અને સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટી સુધીના તમામ લોકો લગ્ન કરી રહ્યા છે અને અત્યારે જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ફાર્મ હાઉસની અંદર અને નાના નાના પાર્ટી પ્લોટ ની અંદર પણ ઢોલ અને શરણાઈઓ વાગી રહી છે. મોટાભાગે પાર્ટી પ્લોટ ની અંદર લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને અમદાવાદના એક વિસ્તારમાંથી એક ચોકાવનારા લગ્ન યોજાયા હતા અને આ લગ્ન પ્રસંગને જાણીને તમે પણ ચોકી જશો
મિત્ર તમને વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર એક 72 વર્ષના બુદ્ધે 66 વર્ષની પોતાની જ પત્નીની સાથે ફરી એક વખત ધામધૂમથી લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું અને આ લગ્ન પ્રસંગ થોડા વર્ષો પહેલાં યોજાયો હતો. હાલ ખાસ લગ્ન પ્રસંગની અંદર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને અમદાવાદની અંદર રહેતા વિજયભાઈ ચૌહાણ અને તેના માતા પિતાની 50 મી વેડિંગ એનિવર્સરી ઉપરથી તેના ફરી એક વખત લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને આ અનોખા લગ્ન ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું
મિત્રો 50 વર્ષ પહેલાં વિજયભાઈ ચૌહાણ ના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ખૂબ જ વધારે સાગબી ભડીયા લગ્ન કર્યા હતા અને તેમના પિતાનો વરઘોડો કાઢી શકાયો નહોતો તેમજ તે વખતે દીકરાને ફરી એક વખત તેમના માતા-પિતાના લગ્ન કરવાનું પણ વિચાર્યું હતું અને તેમનું સપનો પણ પૂરું કરવાનું વિચાર્યું હતું. 72 વર્ષના પિતાના 66 વર્ષની માતાની સાથે ફરી એક વખત લગ્ન કરાવ્યા હતા
ખાસ વાત એ છે કે વિજયભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે માતા-પિતાનો અમે આલ્બમ જોયો એટલે અમને ખબર પડી હતી કે તેઓ ધામધૂમથી લગ્ન કરી શક્યા નથી અને અને અમને એવો વિચાર આવ્યો હતો કે 50 વર્ષ પહેલાં ન કરી શક્યા હોય તે હવે તો કરી શકશે ને. તેના કારણે અમે આ ખાસ લગ્ન પ્રસંગનું પણ આયોજન કર્યું હતું અને નક્કી કર્યું હતું કે પપ્પાને પહેલી વખત ઘોડીએ ચડાવીશું અને ધીમે ધીમે તૈયારી શરૂ કરી હતી
ખાસ વાતો એ છે કે મમ્મી પપ્પાને એવી જાણકારી મળી હતી કે ત્યારે તેવામાં શરૂઆતમાં તો આજ ખાતા હતા પરંતુ તેમણે પણ ફરી વખત લગ્નનો ઉત્સાહ જાગ્યો હતો અને આધુનિક જમાનાની અંદર આધુનિક રીતે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું તેમજ 72 વર્ષના વરરાજાએ શેરવાની પહેરીને માથે સાફો બાંધ્યો હતો. તેમજ 66 વર્ષના માતાએ દુલ્હન બનીને લાલ કલરનું પાનેતર પહેર્યું હતું અને ૭૨ વર્ષના વરરાજા નો વરઘોડો ધામધૂમથી કાઢવામાં આવ્યો હતો
આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી અને પુત્ર વિજયભાઈએ વરરાજાની એટલે કે પોતાના પિતાની મોજડી સંતાડી દીધી હતી અને આ લગ્ન પ્રસંગની અંદર પહેલા સગાઈ ની વિધિ પણ કરવામાં આવી હતી અને સાસરાના લગ્નની યાદગાર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું
આકાશ લગ્ન પ્રસંગ ની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને હનુમન માટે પણ હોટલ બુક કરી દેવામાં આવી હતી તેમજ ત્યાં નવા પરણેલા દાદા દાદી ને હનીમૂન માટે જશે તેમજ સમગ્ર વિશ્વ જોઈને લોકો ખૂબ જ વધારે ભાવ બની ગયા હતા અને વિજયભાઈ ચૌહાણ કહ્યું હતું કે અમારે મકાનની લોન ચાલુ છે પરંતુ ભગવાન એટલું આપ્યું છે કે અમે સરખી રીતે હપ્તો સમયસર ભરી શકીએ છીએ
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.