મુકેશ અંબાણી પુરા પરિવાર સાથે એન્ટીલા પહેલા રહેતા હતા આવા એપારમેન્ટમાં…, જુઓ મુકેશ અંબાણીના જૂના ઘરના કેટલાક ફોટાઓ..

મિત્રો આપણા સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કોઈ પણ મોટો માણસ બનતા પહેલા તેમના શરૂઆતના આનાથી કરવી જોઈએ. અને તેમનું એક જીવતું જાગતું ઉદાહરણ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છે. મુકેશ અંબાણી અને તેના પિતા ધીરુભાઈ અંબાણીએ એક આવી રીતે નાની-નાની શરૂઆત કરીને આજના સમયની અંદર મહેનત કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે. ત્યારબાદ તેમના દીકરા મુકેશભાઈ અંબાણીયા આ વારસાને ધીરે ધીરે આગળ વધાર્યો છે
મિત્રો આજના સમયની અંદર મુકેશ અંબાણી અને તેમના પરિવાર ભવ્ય એન્ટિલિયા ની અંદર રહેશે અને તેમની કિંમત પણ કરોડો રૂપિયાની અંદર છે. ધંધો મિત્રો અંબાણી પરિવારના ભૂતકાળ ઉપર એક નજર નાખે તો તેઓ ભૂતકાળમાં એક સાવદુ અને સાધારણ જીવન જીવતા હતા. તેમજ ધીરુભાઈ અંબાણી ની અંદર પણ કંઈક અલગ કરવાની એવી ઈચ્છા હતી. જેના કારણે આજના સમયની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો મજબૂત બન્યો છે
આજના સમયની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને જીઓ તેમજ મુકેશ અંબાણી તમામ કંપનીઓ ખૂબ જ વધારે સારોફોર્મન્સ કરી રહી છે અને ખૂબ જ વધારે નફો પણ કમાઈ રહી છે. મુકેશ અંબાણી આજના સમયની અંદર ખૂબ જ વધારે ભવ્ય અને આલીશાન જીવન જીવે છે. મિત્રો આજે અમે તમને આ લેખમાં એન્ટિલિયા પહેલા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કઈ જગ્યા ઉપર રહેતો હતો તેમના વિશે આ રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ.
ખાસ વાત તો એ છે કે 1960 થી લઈને 1970 ના દાયકા ની દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની અંદર એક ખૂબ જ સારામાં સારો ગ્રોથ આવ્યો હતો અને ઈલાજ ઇન્ડસ્ટ્રી ખૂબ જ વધારે ઝડપથી આગળ વધી રહી હતી ત્યારે ધીરુભાઈ અંબાણી પોતાના પુરા પરિવારની સાથે ભુવનેશ્વર જય હિન્દ સ્ટેટ ની અંદર બે રૂમના મકાનની અંદર રહેતા હતા.
આ ઘર વિશે વાત કરવામાં આવે તો જય હિન્દ સ્ટેટ હવે વેનીવાલ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે અને બિઝનેસની અંદર ખૂબ જ વધારે પ્રગતિ મેળવ્યા પછી અંબાણી પરિવાર ધાર્મિક એલ રોડ ઉપર આવેલા ઉષા કિરણો સોસાયટી ની અંદર રહેવા માટે ચાલ્યા ગયા હતા તેમજ ધીરે ધીરે તેઓ ઘર બદલતા ગયા હતા અને આજના સમયની અંદર તેઓ એન્ટિલિયા ની અંદર શિફ્ટ થઈ ગયા છે
જ્યારે તેઓ શિવ વિન્ડ કોલાબા એપાર્ટમેન્ટની અંદર રહેવા માટે ગયા હતા ત્યારે યોગ્ય રીતે પરિવાર ચાલતો હતો પરંતુ ભાઈઓની અંદર વેપારને લઈને ધીરે ધીરે વિવાદ શરૂ થયો હતો અને મુકેશ અંબાણી તેમજ અનિલ અંબાણી ની વચ્ચે પણ ધીમે ધીમે મનમેળ અને પરિસ્થિતિ ઊભી થઈ હતી તેમજ અલગ અલગ તેઓ ફ્લોર ઉપર રહેવા માટે ચાલ્યા ગયા હતા
ખાસ વાતો અંબાણી પરિવાર કલેશ મીડિયાથી છુપાઈ શક્યો નથી અને મામલો સાર્વજનિક બની ગયો હતો. મુકેશ અંબાણીએ ધીરે ધીરે પ્રગતિ કરી હતી અને તેમણે એન્ટ્રી એનું નિર્માણનું કાર્ય શરૂ કર્યું હતું તેમજ 2010માં તે બનીને તૈયાર થઈ ગયો હતો અને જ્યોતિષ્યકારોને લીધે મુકેશ અંબાણીએ વર્ષ 2010 ને લીધે વર્ષ 2013 ની અંદર એન્ટિલાની અંદર તેઓ શિફ્ટ થયા હતા અને આ સમગ્ર જાણકારી ઇન્ટરનેટ ઉપરથી મેળવવામાં આવી રહી છે અને આ દરેક ફોટાઓ પણ ઇન્ટરનેટની દુનિયામાંથી મેળવી લેવામાં આવ્યા છે પરંતુ અમે લોકો આ પ્રકારની માહિતીની કોઈપણ પ્રકારની હજુ પુષ્ટિ કરતા નથી
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.