ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા આજના દિવસે એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી સક્ષમ વિપક્ષ અને વિકલ્પ બનીને આગળ વધી રહી છે અને અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનું વિઝન સમજાવીને ગેરંટી આપી રહી છે. અલગ અલગ વર્ગ સુધી પહોંચવા માટે આ માર્ગની પાર્ટી ખૂબ જ વધારે મહેનત કરી રહી છે

અને માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા થોડા દિવસો પહેલા 300 યુનિટ વીજળી મફત આપી હતી અને મહિલાઓને હજાર રૂપિયા સન્માન રાશિ તેમજ બેરોજગારોને રોજગાર અને જ્યાં સુધી રોજગાર ના મળે ત્યાં સુધી 3000 રૂપિયાનું ભથ્થું મળવાની જાણકારી પણ આપી હતી તેમજ વેપારીઓને પણ વેપાર માટે ગેરંટી આપવામાં આવી હતી. અત્યારે શિક્ષણ વ્યવસ્થા મુદ્દે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગઈકાલે ખૂબ જ મોટી ગેરંટી ની જાહેરાત કરી હતી. ગુજરાતના લોકો જોઈ રહ્યા છે

અને સમજી રહ્યા છે તેમજ ભીલ રૂપે ધ્યાન પણ લઈ રહ્યા છે અને ગુજરાતના લોકોને વિશ્વાસ બેસી ગયો છે કે માનની અરવિંદ કેજરીવાલજી જે બોલે છે અને તે જ કરીને બતાવે છે. દિલ્હીની અંદર 200 યુનિટ વીજળી મફત કરીને બતાવી છે અને પંજાબની અંદર પણ 300 unit ની વીજળી ફ્રી કરીને બતાવી છે તેમજ ગુજરાતના લોકો અત્યારે સમજી ગયા છે કે માનની અરવિંદ ગજરીવાલજી ગુજરાતની અંદર પણ આ પ્રકારનું કરીને બતાવશે. તેવામાં માનની અરવિંદ કેજરીવાલજી

ગુજરાતની જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરનું ભણતર આપવાની પણ ખૂબ જ મોટી શાનદાર જાહેરાત કરી છે અને સરકારી શાળાઓ ખોલવાની પણ ગેરંટી આપી છે. ગુજરાતની અંદર જન્મેલા તમામ બાળકોને મફત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો શિક્ષણ મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાતના વાલીઓની અંદર પણ એક જબરદસ્ત ઉત્સાહ વધ્યો છે અને ગઈકાલે આખો દિવસ દરેક લોકોના અભિનંદન પાઠવવા માટે ફોન અને મેસેજ આવ્યા હતા. આ સિવાય ગુજરાતની અંદર શિક્ષકોને એક પીડા રહી છે કે

તેમની પાસે શિક્ષક સિવાયના ઘણા બધા કામ કરવામાં આવે છે તેમજ ગુજરાતની અંદર શિક્ષકોની પાસે શ્રમિક જેવું કામકાજ કરાવવામાં આવે છે અને હકીકતમાં શિક્ષકો તો રાષ્ટ્ર નિર્માણ સમાજ નિર્માણ અને નાગરિક નિર્માણનું કામકાજ કરે છે તેમજ રાષ્ટ્ર ભાજપ સરકારના શિક્ષકો પાસેથી ભાજપના કાર્યક્રમોના અંદર માણસો ભેગા કરવાનું કામ ભાજપની રેલીઓમાંથી અલગ અલગ પ્રકારનું કાર્ય કરાવડાવે છે. ગુજરાતની અંદર વાલીઓ ખાનગી શાળાઓની મનમાનીથી ખૂબ જ વધારે ત્રાસી ગયા છે અને

બે ફોર્મ રીતે દર વર્ષે ખાનગી શાળાઓની અંદર ફી ની અંદર ખૂબ જ મોટો વધારો કરવામાં આવે છે. કોઈપણ પ્રકારનું ક્રોસ વેરીફિકેશન કર્યા વગર ખાનગી શાળાઓ દ્વારા વધારવામાં આવતી ફીઝને એફઆરસી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ભાજપના નેતાઓ અને એફઆરસી દ્વારા સાત ગાટ કરીને જનતાને લૂંટવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે અને માનનીય શિક્ષકોને અને તેમનું સન્માન મળી રહે તે માટે વાલીઓને રાહત મળે

તે માટે માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષણ સંબંધિત ગેરંટીઓ આપવામાં આવી છે. આ પ્રકારની ગેરંટી ની અંદર શિક્ષક સંબંધીત બધી ગેરંટીઓ માનની અરવિંદ કેજરીવાલ જી દ્વારા આપવામાં આવે છે અને ગેરેન્ટી ને ગુજરાતના લોકોએ ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધી છે અને શિક્ષકોએ અથવા તો વાલી હોય અથવા લોકો દ્વારા આવકારવામાં આવી છે. ગુજરાતની અંદર વારંવાર ડ્રગ્સ પકડાવાની ઘટના પણ સામે આવી રહી છે અને

અદાણી પોર્ટ ઉપરથી પણ ઘણી જગ્યાએ ઉપર ડ્રેસ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની તપાસ થઈ રહી નથી અત્યાર સુધી ભાજપ સરકારનું કહેવું હતું કે આંતરરાષ્ટ્રીય ટ્રક્સ નું નેટવર્ક ચાલી રહ્યું છે અને તે લોકો તેમને પકડી પાડશે પરંતુ ગુજરાતની અંદર ટ્રક્સ ગુસ્સે તે પહેલા જ તેને પકડી પાડવામાં આવે છે અને આ સાબિત થઈ ગયું છે ગુજરાતની અંદર બહારથી ટ્રક્સ આવવાને બદલે ગુજરાતમાં જ ફેક્ટરી બની ગઈ એવું લાગી રહ્યું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM