એશ્વર્યા ના આ કારનામા પર ભડક્યા જ્યા બચ્ચન, તેને કહ્યું હતું કે:-“તેને તો શરમ જ નથી ને”

એશ્વર્યા ના આ કારનામા પર ભડક્યા જ્યા બચ્ચન, તેને કહ્યું હતું કે:-“તેને તો શરમ જ નથી ને”

આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડમાં સ્થાન બનાવવુ સરળ નથી. અહી ઘણી મહેનત બાદ સફળ થઈ શકાય છે. જોકે અભિનેત્રીઓ માટે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવું કઠણ બની જાય છે. જોકે હવે આવું નથી, હવે છોકરીઓ લગ્ન પછી પણ કામ કરે છે.

તાએ બધા જાણતા હશો કે બચ્ચન પરિવારની વડીલ જયા બચ્ચન સાંસદ હોવાને સાથે સાથે કડક સાસુ પણ છે. જે તેની સ્પષ્ટ વાતો રાખવા માટે પણ યાદ કરવામાં આવે છે. આજ ક્રમમાં જયા બચ્ચને તેની પુત્રવધૂને આડેહાથ લઈ લીધી હતી. હા, સમગ્ર કિસ્સો એ દિલ હૈ મુશ્કેલ સમયનો છે, જ્યારે જયા બચ્ચને પુત્રવધૂ એશ્વર્યાનુ નામ લીધા વિના ઘણું સંભળાવી દીધું હતું.

ફિલ્મ એ દિલ હૈ મુશ્કેલ માં એશ્વર્યાએ એવા સીન્સ આપ્યા હતા, જેના લીધે સમગ્ર બચ્ચન પરિવાર તેનાથી નાખુશ હતો અને તેમને એશ્વર્યા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બચ્ચન પરિવારે ફિલ્મ મહોત્સવમાં એશ્વર્યા નું નામ લીધા વિના ખરાબ ફિલ્મો વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. હા, આ ફિલ્મ માટે એશ્વર્યા ને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ફિલ્મ એ દિલ હૈ મુશ્કેલ જોયા પછી જયા બચ્ચન બહુ ઐશ્વર્યા સામે ગુસ્સે થઈ ગઈ હતી અને તેનું નામ લીધા વિના તેમને કહ્યું હતું કે આજના નિર્માતાઓને થોડીક શરમ બાકી નથી. પહેલા ફિલ્મોમાં કળા બતાવવામાં આવતી હતી પંરતુ હવે ફિલ્મો ધંધો કેવો કરશે તેના પરથી સીન બતાવવામાં આવે છે.

જયા બચ્ચને વધુમાં કહ્યું કે બોલીવુડે પૈસા સાથે લગ્ન કર્યા છે. આજની અભિનેત્રીઓમાં થોડીક શરમ પણ બાકી નથી. જેના લીધે તેઓ ઘણા બોલ્ડ સીન આપે છે. હા, ફિલ્મ મુંબઈ શહેરમાં બનાવવામાં આવે છે. જેના લીધે તે પચ્ચિમ સંસ્કૃતિ તરફ આકર્ષાય છે. પણ દરેક જગ્યાએ આવું હોતું નથી. આવામાં તમારે માનસિકતા બદલીને કંઇક સારું બતાવવાની જરૂર છે.

Deshimoj TEAM