એક સાથે 6 મકાન તૂટી પડતા પિતા અને બે દીકરીઓ કાટમાળની નીચે દટાઈ ગયા, પિતાની નજરની સામે ચાર વર્ષની માસુમ દીકરીનું થયું મૃત્યુ….

એક સાથે 6 મકાન તૂટી પડતા પિતા અને બે દીકરીઓ કાટમાળની નીચે દટાઈ ગયા, પિતાની નજરની સામે ચાર વર્ષની માસુમ દીકરીનું થયું મૃત્યુ….

ગુરુવારના દિવસે સવારના સમયે બનેલી એક મોટી દુર્ઘટના ની ઘટના આજે આપણી સામે આવી રહી છે. ગુરુવારના દિવસે આગ્રા સીટી ની અંદર સેશન રોડ ઉપર ખોદકામના કારણે છ મકાન એક સાથે ધરાસાય થયા હતા. આ ઘટનાની અંદર એક પિતા અને બે દીકરીઓ કાટમાળ નીચે ગયા હતા અને આ ઘટના બનતા ખૂબ જ ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને બચાવવાની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આવી

આ સમગ્ર ઘટનાની અંદર નીચે ચાર વર્ષની ફૂલ જેવી માસુમ બાળકી એ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે મૃત્યુ પામેલી દીકરીના પિતા અને તેની બહેનને સુરક્ષિત રીતે કાટમણી નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘરની પાછળ ખોદકામ ચાલી રહ્યું હતું અને આ કારણોસર ખૂબ જ મોટી દુર્ઘટના બની ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે એક ધર્મ શાળાના ભોયરાની અંદર ખોદકામ કરવામાં આવી રહ્યું હતું

મિત્રો જ્યારે આ સમગ્ર ઘટના બની હતી ત્યારે ગુરુવાના દિવસે અચાનક એક ઘટના સ્થળે ખૂબ જ મોટો આંચકો આવ્યો હતો. જેના કારણે છ મકાનની અંદર રહેતા મોટાભાગના લોકો બહાર નીકળી ગયા હતા અને થોડીવાર બાદ અચાનક તેની સાથે છ જેટલા મકાન પણ જરાસિયા થયા હતા તેમાંથી વિવેક નામના વ્યક્તિ અને તેની બે દીકરીઓ કાટમાળની નીચે દબાઈ ગયા હતા. આ ઉપરાંત ત્રણેયને બહાર કાઢવામાં આવે તે પહેલા ચાર વર્ષની રુશાલી નામની દીકરીએ પોતાના જીવ ગુમાવ્યું હતું

જ્યારે પિતા વિવેક અને દીકરી વૈદેહીને સુરક્ષિત રીતે બહાર કરવામાં આવ્યા હતા ત્યાર પછી બંને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ એવું કહેવાય રહ્યું હતું કે, ની હાલત ખૂબ જ નાજુક છે અને જ્યારે દીકરીને સામાન્ય ઇજા પહોંચી છે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે, રાહી બહાદુર વિશ્વંભરી નાથની ધર્મશાળા સીટી રોડ ઉપર આવેલી છે

ધર્મ શાળાના બિલ્ડર અને ટ્રસ્ટ રાજુ મહેરા એ હીરા ના વેપારી છે. ધર્મશાળાને છેલ્લા છ મહિનાથી શોપિંગ કોમ્પલેક્ષ બનાવવા માટે તેમના ભૈરાની અંદર ખોદકામ કરવાનું કામકા ચાલી રહ્યું હતું અને ખૂબ જ ઊંડા ખાડા ગાળવામાં આવ્યા હતા તેમ જ ગુરૂવારના દિવસે ધર્મશાળા ની પાછળ માં ભાગમાં આવેલા છ મકાન જેટલા ધરાશાઈ થયા હતા. આ ઘટનાની અંદર એક ચાર વર્ષની ફૂલ જેવી માસુમ બાળકી એ પણ પોતાનું જીવ ગુમાવ્યું હશે

મળતી માહિતી પ્રમાણે ઘટનાના અડધા કલાક પછી કાટમાળ નીચે દબાયેલા પિતા વિવેક અને દીકરી વૈદેહીને બહાર કાઢવામાં આવ્યા હતા અને બે કલાક પછી નીચે દબાયેલી ચાર વર્ષની ઋષાળી નામની દીકરી એ પણ પોતાના જીવ ગુમાવ્યો છે. ત્યાર પછી દીકરીના સારા માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત્યુ જાહેર કરી હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM