સ્કૂલ બસમાંથી નીચે ઉતરતા, 6 વર્ષની બાળકીને એક પીક અપ એ કચડી નાખી.., ભાઈની નજરની સામે જ બહેનનું થયું મૃત્યુ…, 6વર્ષ ની દીકરીની અર્થી ઉઠતા…

સ્કૂલ બસમાંથી નીચે ઉતરતા, 6 વર્ષની બાળકીને એક પીક અપ એ કચડી નાખી.., ભાઈની નજરની સામે જ બહેનનું થયું મૃત્યુ…, 6વર્ષ ની દીકરીની અર્થી ઉઠતા…

અત્યારે સમગ્ર દેશની અંદર અત્યારે ઘણી બધી એવી અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આ અકસ્માતની ઘટનાની અંદર ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ઘણા બધા હસતા ખેલતા પરિવારો વેરવિખેર થઈ જાય છે. ત્યારે હાલમાં જ બનેલી એક એવી ગંભીર ઘટના આપણી સામે પ્રકાશમાં આવી છે જેની અંદર પાંચ વર્ષની ફૂલ જેવી માસુમ દીકરીને એક ઝડપી પીકઅપ જોરદાર ટક્કર લગાવી હતી.

બાળકી જ્યારે સ્કૂલ બસમાંથી નીચે ઉતરી હતી, તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ચાલીને આવતી પીકઅપ ચાલકે બાળકીને લીધી હતી અને આ ઘટનાની અંદર બાળકીને ખૂબ જ વધારે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ કારણસર બાળકીનું મૃત્યુ થયું હતું . આ સમગ્ર ઘટના ગુરૂવારના દિવસે સાંજના સમયે ચાર વાગ્યાની આસપાસ જયપુર જિલ્લાની અંદર આવેલા કોટી પુડલી ની અંદર બની હતી.

મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટનાની અંદર ફૂલ જેવી માસુમ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને મૃત્યુ પામેલી બાળકીનો આઠ વર્ષનો ભાઈ બસમાંથી ઉતરી ગયો હતો તેમજ તેનો આબાદ બચાવ થયો હતો. ઘટના બન્યા પછી પરિવારના લોકોએ સ્કૂલ મેનેજમેન્ટની ઉપર બેદરકારી નો આરોપ લગાવ્યો હતો

પરિવારના લોકોને એવું કહેવું છે કે બસના ડ્રાઇવર દ્વારા આગળ અને પાછળ જોયા વગર બસ રોકી નાખી હતી અને બાળકો નીચે ઉતરી રહ્યા હતા તે સમયે આ પ્રકારની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાની અંદર મૃત્યુ પામેલી બાળકીનું નામ ઇશિકા હતો અને તે તુલસીપુરની જ્યોતિ પબલિક સ્કૂલ ની અંદર અભ્યાસ કરતી હતી. બાળકીની સાથે સાથે તેનો ભાઈ પણ તે જ સ્કુલની અંદર અભ્યાસ કરતો હતો

ગુરુવારના દિવસે આજના સમય ચાર વાગ્યાની આસપાસ સ્કૂલ બસ આ બંને ભાઈ બહેનોને મુકવા માટે આવે છે અને સ્કૂલ બસ ઘરની સામે ઉભી હતી તેમજ ઇશિકા બસમાંથી જેવી નીચે ઉતરે છે તે સમયે પૂરપાટ ઝડપે આવતા પીકઅપ ચાલકે ઇશિકા ને જોરદાર રીતે ટક્કર મારે છે અને કચડી નાખે છે. અકસ્માતની ઘટના બન્યા પછી પીકઅપ ચાલે કે ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને સ્ટિયારિંગ ઉપરથી તેને ગાબુ ગુમાવ્યું હતું.

તેના કારણે પીકઅપ ચાલક બાળકીને ટક્કર માર્યા પછી થાંભલાની સાથે અથડાઈ ગયો હતો અને પીકઅપ ચાલક ઘટના સ્થળેથી વાહન મૂકીને ભાગી ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી મૃતદેહ અને પરિવારના લોકોને સોંપી દીધા હતા અને દીકરીનું મૃત્યુ થતા પરિવારની ઉપર આભ ફાટી પડ્યું હતું. દીકરીનું મૃત્યુ થતા પરિવારની અંદર માતમ છવાઈ ગયો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM