ગુજરાતનું આ ગામ છે સૌથી વધારે આધુનિક, મળે છે ફાઇસટાર હોટલ જેવી તમામ સુવિધાઓ…, વિદેશથી પણ લોકો અહીંયા ગામને જોવા આવે છે, તમે જોવો આ ફોટાઓ…

મિત્રો આપણા ગુજરાતના ગામડા વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના ગામડાઓ રંગીલા હોય છે અને ત્યાં સારો ભાવ આપવા માટે લોકો હોય છે તેમાં સારો પ્રેમ સારા માણસો પણ મળી રહે છે. મિત્રો આજે આપણે એક એવા આદર્શ ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને આદર્શ ગામ હોવાનો એવોર્ડ પણ મળેલો છે. વાત કરવામાં આવે તો ગાંધીનગર થી 80 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા પુનસરી ગામની આજે આપણે વાત કરીશું.
મિત્રો આ ગામ વિશે વાત કરવામાં આવે તો આ ગામને અત્યારે ફાઇસટાર વિલેજ કહેવામાં આવે છે અને ગુજરાતની અંદર આવેલા સાબરકાંઠાના એક જિલ્લાની અંદર આવેલું પુંસરી ગામ ફાઇસટાર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા અવાર નવાર પડતો પણ ખૂબ જ વધારે મુલાકાત લેવા માટે આવે છે અને આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ ગામની અંદર કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે
મિત્રો આ ગામ વિશે વાત કરવામાં આવે તો આ ગામની અંદર પ્રાથમિક સુવિધાઓથી લઈને તમામ પ્રકારની ભવ્યવતી આવતી ભવ્ય બીજી અલગ અલગ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે
મિત્રો આ ગામની અંદર વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ગામના દરેક લોકોને મિનરલ વોટરની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને દરેકે દરેક વ્યક્તિને મફત ઇન્ટરનેટ એમજ જેથી ગામના યુવાનો બહારની દુનિયાની સાથે જોડાઈને પોતાના વિકાસ પણ કરી શકે તે માટે ગામના લોકો પણ ખૂબ જ વધારે મહેનત કરી રહ્યા છે
મિત્રો ગામની અંદરની પ્રાથમિક શાળા વિશે વાત કરવામાં આવે તો તેમની અંદર એસી ક્લાસરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને બાળકોને શીખવા માટેની તમામ પ્રકારની તાલીમ સુવિધાઓ તેમજ બાળકોને પોતાના વિકાસ કરવા માટેના અન્ય કૌશલ્યો પણ શીખવાડવામાં આવે છે અને બાળકોની તમામ પ્રકારની સુવિધાઓ પણ આ ગામની અંદર ઉપલબ્ધ રાખવામાં આવી રહી છે.
મિત્રો આ ગામની સ્વચ્છતા વિશે વાત કરવામાં આવે તો ગામના લોકોને દૂધ પહોંચાડવા માટે ડેરી ની અંદર જવા માટે ખાસ બસની સેવા પણ શરૂ કરવામાં આવી છે તેમજ ગામની દરેક શેરીએ શેરીએ સ્પીકર લગાવવામાં આવ્યા છે ગામના લોકો સવાર સાંજ લોકોને ભજન પણ કરવામાં આવે છે તેમજ આ ગામ સાબરકાંઠાના ગામ નેશનલ અન્ય ગામો માટે રોલ મોડલ બની ગયું છે
આ ગામની વાત કરવામાં આવે તો આ ગામની અંદર બેંક આરોગ્ય કેન્દ્ર એટીએમ જેવી તમામ પ્રકારની અતિ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ જોવા મળી રહી છે. આ સાથે સાથે ગામની અંદર વાત કરવામાં આવે તો અત્યારે 24 કલાક પાણી સારા પાક અને ચકાચક રસ્તા તેમજ પ્રાઇવેટ સ્કુલ થી માંડીને ડિજિટલ સ્માર્ટ સરકારી સ્કૂલ અને અલગ અલગ પ્રકારની ગામના ચોરો તેમજ સીસીટીવી કેમેરા થી સજ્જ ગામ બનાવવામાં આવ્યો છે
મિત્રો ગામના સરપંચ સાથે વાત જાણવા મળ્યું હતું કે આ ગામની અંદર ૧૨૦ જેટલા લાવો સ્પીકરમાં લગાવવામાં આવ્યા છે અને તેથી માહિતી પણ કોઈ પણ પ્રકારની આપવાની હોય ત્યારે સરળતાથી લોકોને સુધી પહોંચી જાય છે તમારી સાથે સાથે ભજન કરતા પણ જમાવટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે સાથે વેકેશનની અંદર આજુબાજુના ગામડા ની અંદર કોઈપણ કોષ કરવા અથવા તો શીખવાના જવું પડે એ માટે ગામની અંદર જ સ્કેલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે
મિત્રો આ ગામની સુવિધા હોય છે અટકતી નથી પરંતુ સરપંચ હોય તો આવા ત્યાં ગામના લોકો પણ મહેનતુ હોય તો ગામની બુદ્ધિશાળી મહિલાઓ દ્વારા ગામની અંદર જ 109 જેટલી ખાલી સખી મંડળો ચલાવવામાં આવે છે તેમજ આ મહિલાઓ દ્વારા આપવામાં આવતી નાની નાની બચતના પૈસાઓ જમા કરીને જરૂર પડે ત્યાં ઉધાર આપીને કોઈક નો સમય પણ સાચવી શકે છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.