હવે દેવાયત રિમાન્ડ પર..!, આરોપી દેવાયત ખવડ અને તેના 2 સાથીદારોની રિમાન્ડ મંજૂર…, દેવાયત ખવડને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેને પોતાના…

હવે દેવાયત રિમાન્ડ પર..!, આરોપી દેવાયત ખવડ અને તેના 2 સાથીદારોની રિમાન્ડ મંજૂર…, દેવાયત ખવડને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેને પોતાના…

મિત્રો અત્યારે ચારેબાજુ લોક સાહિત્યકાર દેવાય ખવડ ની ચર્ચા એ જોર પકડ્યું છે. તમને ખાસ જણાવી દઈએ કે દેવાયત ખવડ ગઈકાલે સામેથી પોલીસની સામે હાજર થયો હતો અને આજરોજ દેવાયત ખવડના બે સાથેઓ પણ પોલીસની સામે આવીને હાજર થઈ ગયા છે ત્યારે દેવાયત ખવડે કરેલા જીવણ પ્રહારના મામલે કોટે તેને સોમવારના દિવસે સાંજ સુધી ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ ઉપરાંત તેના બે બીજા આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મિત્રો જ્યારે આરોપી દેવાયત ખવડને કોર્ટ લઈ જવામાં આવ્યો હતો ત્યારે રાણો રાણાની રીતે હોય તેવી રીતે તહેવાર દેખાયા હતા. આરોપી દેવાયત ખવડના મોઢા ઉપર જરાક પણ પસ્તાવાનો ભાવ દેખાયો નહોતો અને મરક મરક હસતો હસતો કોર્ટમાં પહોંચ્યો હતો.

દેવાયત ખવડ ની છાલ ઉપરથી ઘણી બધી વાતો એવી સ્પષ્ટ થઈ ગઈ હતી કે, પોલીસે કયા પ્રકારનો વ્યવહાર આરોપી દેવાયત ખવડની સાથે કર્યો હશે અને શુક્રવારના દિવસે દેવાયત ખવડ સામેથી આવીને જાહેર થયા હતા. બીજી બાજુ શુક્રવારના દિવસે જ અજયરાજ કોઠી નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેવાયત ખવડ ની ધરપકડનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો

જેની અંદર તેમણે લખ્યું હતું કે મોઢાની મરદનો બદલે રાણો રાણાની રીતે જ હોય હા ખવડ હા, આ પ્રકારના શબ્દો અજયરાજ કોઠીએ પોતાના વિડીયો અપલોડ કરતી વખતે લખ્યા હતા. દેવાયત ખવડ ને જ્યારે આજરોજ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેના તેવર કંઈક અલગ જોવા મળ્યા હતા. આરોપી દેવાયત ખવડ ને દસ દિવસ સુધી આશરો કોણે આપ્યો

અત્યારે લોકો એવી માંગ કરી રહ્યા છે કે આરોપી દેવાયત ખવડને આશરો આપના વ્યક્તિને પણ સજા થવી જોઈએ. માત્ર એટલું જ નહીં આ સમગ્ર ઘટનાની અંદર બચાવ પક્ષના પકડીને પણ વીડિયોની અંદર દેવાયત ખવડ નથી હોવાનો ચિકાવનારો દાવો કર્યો છે. આ એ જ દેવાયત ખવડ છે કે જેવો સ્ટેજ ઉપર ડાયરામાં બેસીને કહેતા હતા કે એફઆઇઆર નો ગમે તેટલો ઢગલો થઈ જાય પરંતુ મૂંઝાવાનું ન હોય

જ્યારે દેવાયત ખવડ સામે એક એફઆઇઆર કરવામાં આવી હતી ત્યારે દેવાયત ખવડ પોતાના ઘરે તાળું મળીને દસ દિવસ સુધી ભાગી જવું પડ્યું હોય તો આને દેવાયત ખવડ અને સ્ટેજ ઉપર બેસીને વટ અને ખુમારી ની વાતો કરનારા મિત્રો તમે જ કહો કે આવા કલાકારોને સ્ટેજ ઉપર ચડવા દેવા જોઈએ કે નહીં??

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM