ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર…!, અંબાલાલ પટેલે કરી માવઠા ને લઇ ને મોટી આગાહી…

ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર…!, અંબાલાલ પટેલે કરી માવઠા ને લઇ ને મોટી આગાહી…

આ વર્ષે વરસાદ માંવઠા ઓ ખેડૂતોના છોડી રહ્યા નથી. તેમજ છેલ્લા ત્રણ મહિનાની અંદર ઘણી વખત વરસાદી માવઠા ઓ એ કહેર વરસાવ્યો હતો. તેમજ વારાફરતી વારંવાર વરસાદી માવઠા ઓ વરસતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. હજી પણ ખેડૂતોને માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ તેમજ ગુજરાતના જાણીતા નિષ્ણાંતોએ હજી એક વખત, વરસાદી માવઠુ અને ઠંડી ને લઈને અતિભારે વરસાદની આગાહી કરી છે.

તમને જણાવીએ કે આ વર્ષે વરસાદી વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું હતું. જેને કારણે ખેડૂતોને ભાગમાં પણ નુકશાન થઇ શકે તેવો ડર સતાવી રહ્યો હતો. આ વર્ષે ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદ તેમજ અનિયમિત વરસાદને કારણે, ખેડૂતોને ઘણું નુકસાન થવાનો વારો આવ્યો છે. તેમજ છેલ્લા બે મહિનામાં, વારંવાર ઉપરાઉપરી માવઠા ઓ અને વાવાઝોડા ની આગાહી થતા લોકોના મનમાં ડર બેસી ગયો છે.

આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં, ગુજરાતના હવામાન માં ભારે પલટો આવી શકે છે. તેમજ ઠંડીનો પારો ગગડતા આખા રાજ્યની અંદર ભારે ઠંડી નો કહેર વરસી શકે છે. અમારા પટેલે વધુમાં જણાવ્યું હતું કે ૨૧ અને ૨૨ તારીખે ગુજરાતમાં વરસાદી માવઠા ઓ નો કહેર વરસાવી શકે છે.

તમને જણાવી દઈએ કે આગળ જતાં ખેડૂતોને માથે, મોટુ ટેન્શન આવીને ઊભું રહી જાય છે. તેમજ ૨૧ અને ૨૨ તારીખ ના રોજ આગાહીને કારણે ગુજરાતના કચ્છ અને ગુજરાતના ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં, ભારે વરસાદ વરસવાની આશંકાઓ સેવાઈ રહી છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં વરસાદી પાક ખરાબ થવાની મોટો ડર સતાવી રહ્યો છે.

ગુજરાતમાં વેસ્ટન્ડિઝ ડિસ્ટર્બન્સ જો સક્રિય થયું તો, હવામાનમાં ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત વરસાદી માવઠું પણ વરસી શકે છે. આવીએ કે આવનારા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગશે. તેમજ વરસાદી માવઠાને કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે.

છેલ્લા ત્રણ મહિનાની અંદર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે, તારામાં ઘણી વખત પલટો આવી ગયો છે. આ વર્ષે વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે. આપણે વાત કરીએ તો માતાની મોટી આગાહી મળતાની સાથે જ ખેડૂતો માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM