આમ આદમી પાર્ટી આદિવસી સમાજ ના ભલા માટે બંધારણની અનુસૂચિ 5 પણ લાગુ કરશે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી આદિવસી સમાજ ના ભલા માટે બંધારણની અનુસૂચિ 5 પણ લાગુ કરશે: ઈસુદાન ગઢવી

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેવી જ રીતે દરેક રાજકીય પાર્ટી અત્યારે સક્રિય બનતી જાય છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ વિશ્વ આદિવાસી દિવસના અવસર ઉપર મહત્વપૂર્ણ વિદ્યા ની સમક્ષ સંબોધતા જણાવ્યું હતું કે હું દરેક આદિવાસી સમાજના લોકોને જે તેમના જળ જમીન અને જંગલ માટે સંઘર્ષ કરી રહ્યા છે

તે સૌને વિશ્વા આદિવાસી દિવસની શુભકામના પાઠમાં છું અને માનની અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની અંદર પહેલી વખત છોટે ઉદેપુર આવેલા બોડેલીમાં આદિવાસી સમાજ માટે જે ગેરેંટી આપી છે મારી વિનંતી છે કે આદિવાસી સમાજ તેમના ઉપર ધ્યાન દોરે, પેશા કાનૂન જે વર્ષોથી લાગુ કરવાની બસ વાતો ચાલી રહી છે તેને લાગુ કરવાની ગેરંટી

અરવિંદ કેજરીવાલજીએ આદિવાસી સમાજને આપી છે તેમ જ સહુ આદિવાસી સમાજની વિનંતી છે કે આ વચનને લઈને જાગૃતિ દરેક આદિવાસી સુધી પહોંચાડે પૈસા કાનો અનુસાર નિર્ણય લેવાની શક્તિ ગ્રામસભા પાસે હોય છે કેમકે ઘણી આદિવાસી સમાજની જંગલ અને જમીન તેમને પૂછ્યા વગર જ વેચી દેવામાં આવે છે પરંતુ હેઠળ આદિવાસીઓની ગ્રામસભાની મંજૂરી વગર એક પણ પાંદડું હલાવી શકાતું નથી.

બંધારણની અનુસૂચિત પાંચ હેઠળ ઘણા વિસ્તાર આરક્ષિત ગણાય છે જેની અંદર ગુજરાતના 13 જિલ્લાના 51 તાલુકામાં 5,884 આદિવાસી ગામડાનો સમાવેશ થાય છે તેમજ આદિવાસીઓ ઇચ્છે છે કામ ત્યાં થઈ શકે છે આ આદિવાસી ગામડાની અંદર ભાજપના લાલચુ નેતાઓને કારણે આદિવાસીઓને ત્યાં લાભ મળ્યો નથી આદિવાસી સમાજના લોક કલ્યાણ માટે આદિવાસીઓને પાંચ ગેરંટી આપી છે

અને બંધારણની અંદર અનુસૂચિત પાંચ લાગુ કરવામાં આવશે તેમજ પેશા કાનૂન પણ લાગુ કરવામાં આવશે અને આદિવાસી લોકોને કાચા મકાન છે તેમજ પાકા મકાન બનાવી દેવામાં આવશે અને પાંચ વર્ષની અંદર હશે તેમના દરેક ગામોને પાકા રસ્તાઓ થી જોડી દેવામાં આવશેઈશુદાન ભાઈ ગઢવી વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી જી કહે છે કે આ આદિવાસી સમાજનું ઘણું ભલું કર્યું છે મારે તેમને પૂછવું છે કે જો તમે આદિવાસી સમાજનું ભલું કરી રહ્યા છો તો તમે પૈસા કાનો ક્યારે લાગુ કરો છો તેમજ આદિવાસી વિસ્તારની સરકારી સ્કૂલો તમે ક્યારે અને કોણે પૂછીને બંધ કરી??

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM