ગળામાં સાંકળ જેવી સોના ની ચેન હાથમાં મોટા મોટા વીટા, આ ભાઈ એટલું બધું સોનુ પહેરે છે કે ફોટાઓ જોઈને તમે પણ ચોંકી જશો.., જુઓ આ ફોટાઓ અને વિડિયો….

ગળામાં સાંકળ જેવી સોના ની ચેન હાથમાં મોટા મોટા વીટા, આ ભાઈ એટલું બધું સોનુ પહેરે છે કે ફોટાઓ જોઈને તમે પણ ચોંકી જશો.., જુઓ આ ફોટાઓ અને વિડિયો….

મિત્રો આવા નવા સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકો વિશે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળતા હશો કે જેનાથી આપણે પણ ચોકી જઈએ, મિત્રો અમુક કિસ્સા તો એવા હોય છે કે જેને જાણીને આપણને પણ ખૂબ જ નવાઈ લાગે. ખાસ વાત તો એ છે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક સોનું પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને લોકો ખૂબ જ વધારે સોનું પહેરવાના પણ શોખીન છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે દુનિયાની અંદર ઘણા બધા લોકો જોયા હશે જે ઘણા બધા પૈસા વાળા હોતા હોય છે

મિત્રો ઘણા બધા પૈસા વાળા હોવા છતાં પણ ઘણા લોકો ખૂબ જ હાદગી પૂર્વક જીવન જીવતા હોય છે અને આજે આપણે એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, મિત્રો આ વ્યક્તિ જ્યારે પણ પોતાના ઘરેથી પોતાના ઘરેથી સોનુ પહેરીને બહાર નીકળે છે ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ વધારે આશ્ચર્યચકિત પણ થઈ જતા હોય છે

ખૂબ જ વધારે મોટા ગાયક કલાકાર અને મ્યુઝિક કમ્પોઝર એવા બપ્પી લહેરી પણ સિંગિંગની સાથે પોતાની અલગ પ્રકારના સોનુ પહેરવાના શોખ ને લીધે પણ ખૂબ જ વધારે પ્રખ્યાત હતા અને હવે તો સોનાથી મઢાઈ ગયેલા લોકો વિશાળ છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને દુનિયાભરની અંદર તેનો ખૂબ જ વધારે ચર્ચાઓ ચાલી રહી છે

મિત્રો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ ભલભલા લોકોને સોનુ પહેરવાની અંદર પણ ટક્કર આપે છે અને દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના લોકો રહે છે અને તેઓ પોતાના વિચિત્ર શોખ માટે પણ ખૂબ જ વધારે જાણીતા હોય છે. મિત્રો બીજા દેશોની સરખામણીમાં સોનું વધારે મળતું હોય પરંતુ ભારતની અંદર સોનાની સૌથી વધારે લોકો ખરીદી કરે છે અને ભારતે એક એવો દેશ છે કે જ્યાં સોનાની સૌથી વધારે ખરીદી કરવામાં આવે છે અને સોનુએ દરેક લોકો માટે ખૂબ જ વધારે કીમતી વસ્તુ માનવામાં આવે છે તેમ જ ભારતીય ઘરની અંદર ચારથી પાંચ તોલા જેટલું સોનુ મળી રહે છે

આ ઉપરાંત ભારતની અંદર ઘણા બધા લોકો સોનુ પહેરવાનો ખૂબ જ વધારે શોખ રાખે છે તેમજ ઘણા બધા લોકો તો રોજિંદા જીવનમાં અઢળક સોનું પહેરીને બહાર નીકળતા હોય છે અને ખૂબ જ વધારે ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ એટલું બધું સોનુ પહેરે છે કે તસવીરો ની અંદર પણ આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ

મિત્રો ખરેખર દરેક વ્યક્તિને સોનુ પહેરવાનો ખુબ જ શોખ હોય છે અને આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે આ ભાઈને સોનુ પહેરવાનો ખૂબ જ વધારે જબરો શોખ છે અને તેઓ ખરેખર તો નથી પણ વધારે સોનું પહેર્યું હશે કારણ કે તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે તેમના ગળાના ભાગે હાથના ભાગે તેમાં હાથની આંગળીઓ અને ગાંડા ઉપર પણ ગળાના સોનાનો ચેન અને સાંકળ જેવી છે

મિત્રો આ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રાજકીય નેતા અને ઉદ્યોગપતિ છે તેમજ આ ભાઈ કોઈ બીજું નહીં પરંતુ તેલંગણા ની અંદર રાષ્ટ્ર સમિતિ પાર્ટીના નેતા છે અને તે ખૂબ વધારે ધનવાન વ્યક્તિ છે આ તેમજ આ ભાઈએ લાખો અને કરોડો રૂપિયાનો સહન પહેર્યું છે. જેને લઈને આ ભાઈ અવારનવાર પોતે સોશિયલ મીડિયા ઉપર પોતાના સોનાનો વિડીયો પણ શેર કરતા હોય છે

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

 

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM