ધોધમાં બેસીને નાહતા વ્યક્તિની પાછળ અચાનક કંઈક એવું આવ્યું કે.., યુવકને તાબડતોબ ભાગવું પડ્યું.., વીડિયો જોઈને તમે પણ ચોકી જશો…

ધોધમાં બેસીને નાહતા વ્યક્તિની પાછળ અચાનક કંઈક એવું આવ્યું કે.., યુવકને તાબડતોબ ભાગવું પડ્યું.., વીડિયો જોઈને તમે પણ ચોકી જશો…

આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા અવારનવાર એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને ઘણી વખત આપણે હસી પડતા હોઈએ છીએ અને ઘણી વખત એવા વિડિયો પણ વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત પણ થઈ જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા ઉપર તમે અવારનવાર મનુષ્યથી લઈને ઘણા બધા પ્રાણીઓ ના વિડીયો પણ તમે જોયા હશે

ત્યારે હાલમાં જ આપણી સામે એક ચોખાવનારો વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયેલો છે જેની અંદર દૂધમાં બેસીને એક યુવક નાહવાની મોજ માણી રહ્યો હતો અને સાથે અચાનક કંઈક એવી ઘટના બની રહી હતી કે, જેના વિશે તમે ક્યારે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. દૂધમાં બેસીને નાહતા એક યુવકનો વિડીયો મહિલા બનાવી રહી છે

ત્યારે દૂધની અંદર બેઠેલા યુવકની પાછળથી અચાનક તડતો સાપ આવે છે અને આ વ્યક્તિની મોજ તાત્કાલિક ધોરણે સજામાં પરિવર્તન પામે છે. સાપને જોઈને મહિલાઓ ખૂબ જ ચીસો પાડવા લાગે છે અને વ્યક્તિ જ્યાંથી ભાગીને પાણીમાંથી બહાર આવી જાય છે તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમને ખાસ જણાવી દઈએ કે વાયરલ થયેલો આ વિડીયો instagram ઉપર શેર કર્યો હતો અને તેનું નામ જ માલિયા નામના એક એકાઉન્ટમાંથી કરવામાં આવ્યું હતું. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે અને એક લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને જોઈ ચૂક્યા છે તેમજ લાઈક કરી ચૂક્યા છે

 

View this post on Instagram

 

A post shared by Noman Hasan (@noman_malya)

વાયરલ થયેલા વીડિયોની અંદર તમે પણ સૌ કોઈ લોકો જોઈ શકો છો કે એક વ્યક્તિ ધોધમાં બેઠેલો જોવા મળ્યો છે અને અચાનક તેની પાછળથી તડતો સાપ જોવા મળ્યો છે અને સાપ ને જોઈને આ મહિલા ખૂબ જ ગુમાબૂમ કરી બેસે છે અને યુવક પણ ત્યાંથી ભાગવા લાગે છે.

જેના કારણે દૂધની અંદર બેઠેલો આ વ્યક્તિ તાત્કાલિક ઉભો થઈને દોડીને ધોધની બહાર આવે છે અને ત્યાર પછી તે વ્યક્તિ સાથે શું થયું છે તેનું હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી તેમ જ આ ઘટના ક્યારની છે અને કઈ જગ્યાની છે તેના વિશે પણ હજુ કોઈ પણ પ્રકારની સચોટ માહિતી સામે આવી નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM