પક્ષીનો માળો બનાવવાનો આવો અદભુત વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને દિલ ખુશ થાય જશે…

પક્ષીનો માળો બનાવવાનો આવો અદભુત વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને દિલ ખુશ થાય જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર પક્ષીઓ અને પ્રાણીઓના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. અમુક પક્ષીઓ ના વિડીયો એવા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત પક્ષીઓ ના વિડીયો આશ્ચર્યજનક હોય છે, તે જ સમયે પ્રકૃતિની સુંદરતા દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ઘણી વખત કુદરતનો એવો કરિશ્મા આપણી સામે આવે છે જેને જોઈને આપણે આપણી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. પ્રકૃતિની ગોદમાં અનેક સુંદર વસ્તુઓનો સંગ્રહ છે, આ પ્રકૃતિમાં સુંદર પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.

આ દિવસોમાં આવા પક્ષીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ પક્ષી ખૂબ જ સુંદર રીતે પોતાનો માળો બનાવતો જોવા મળે છે વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે.

વીડિયોમાં આ પક્ષી એક નિષ્ણાંત ની જેમ પોતાના માળાની કોતરણી કરી રહ્યું છે, લીલુ ઘાસ અને કેટલાક પાંદડા ઉમેરીને તેણે એવો સુંદર માળો બનાવ્યો જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘બુટેંગીબિડેન’નામના હેન્ડલ થી શેર કરવામાં આવ્યો છે. જે પછી તે ઝડપથી વાયરલ થવા લાગ્યો છે, અત્યાર સુધી આ વીડિયોને ચાર મિલિયન થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

તે જ સમયે આ વીડિયોને 57 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે, આ સાથે 8 હજારથી વધુ લોકોએ આ વિડીયો ની રીટ્વીટ કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે, સોશિયલ મીડિયા યુઝર્સ પર આ વિડીયો પર ભરપૂર કમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું આ કેટલું સુંદર પક્ષી છે જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ખૂબ જ ક્યુટ વિડિયો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM